વહાલો પ્રેમને વશ થયા રજી રે, એમા શુ કરે પંડિત ને કાજી રે વહાલો પ્રેમને વશ થયા રજી રે, કરમાબાઇનો ખાધો ખીચડો ને વિદુરની ખાધી જી જૂઠા બોર શબરીનાં ખાધા, વ્હાલે છપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે.. વિદુરને ઘેર શ્રી ક્રૂષણ પધાર્યાને કેળા લાવ્યાં તા માંગી ગર્ભ કાઢીને છાલ ખવરાવી લ્હાલે, તોય ન જોયુ જાગી રે. ગણિકા હતી તે પોપને પઢાવતી ને તેમાં અને લગની લાગી ભગવાન હતા તે સહેજમાં મળ્યા, એની સંસારની ભ્રમણા ભાંગી ભકતની લોકો નિન્દા કરે ને જગત થયુ છે પાજી ભલએ મળ્યા નરશીના સ્વામી રે માથે ગિરિધર રહ્યો ગાજી રે
https://www.lokdayro.com/
वहालो प्रेमने वश थया रजी रे, एमा शु करे पंडित ने काजी रे वहालो प्रेमने वश थया रजी रे, करमाबाइनो खाधो खीचडो ने विदुरनी खाधी जी जूठा बोर शबरीनां खाधा, व्हाले छप्पन भोग मेल्या त्यागी रे.. विदुरने घेर श्री क्रूषण पधार्याने केळा लाव्यां ता मांगी गर्भ काढीने छाल खवरावी ल्हाले, तोय न जोयु जागी रे. गणिका हती ते पोपने पढावती ने तेमां अने लगनी लागी भगवान हता ते सहेजमां मळ्या, एनी संसारनी भ्रमणा भांगी भकतनी लोको निन्दा करे ने जगत थयु छे पाजी भलए मळ्या नरशीना स्वामी रे माथे गिरिधर रह्यो गाजी रे
https://www.lokdayro.com/
vahalo premane vasa thaya raji re ، ema su kare pandita ne kaji re vahalo premane vasa thaya raji re ، karamaba'ino khadho khicado ne vidurani khadhi ji jutha bora sabarinam khadha، vhale chappana bhoga melya tyagi re .. ghera sri krusana padharyane kela lavyam ta mangi garbha kadhine chala khavaravi l'hale ، toya na joyu jagi re. hati te popane padhavati ne temam ane lagani lagi bhagavana hata te sahejamam malya ، eni sansarani bhramana bhangi bhakatani loko ninda kare ne jagata thayu che paji bhala'e malya narasina svami re mathe giridhara rahyo gaji re
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy