યુદ્ધમાં, અર્જૂનને રે એના સગપણ આડા આવે … સગા હમારા રામજી .. અને સહુંદર પુની રામ ઓર સગા સબ સગ મગા કોઈ ના આવે કામ સગપણ આડા આવે એના સગપણ આડા આવે … એના મનને ખુબ મુંજાવે … યુદ્ધમાં … અર્જૂનેને રે એના સગપણ આડા આવે … કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમાં રથને લાવે .. એ .. મધ્યમાં રથને લાવે કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમાં રથને લાવે લાવે … મધ્યમાં રથને લાવે કોને મારું ને … ક્યાં તીર ચલાવું .. કોને મારું .. એ .. ક્યાં તીર ચલાવું મારી સમજણમાં ન આવે યુદ્ધમાં, અર્જૂનને રે એના.. સગપણ આડા આવે … (૨) કોઈ કોઈનું કોઈ સગું નથી એમ કૃષ્ણ પ્રભુ સમજાવે કોઈ કોઈનું આ દુનિયામાં કોઈ સગું નથી … એમ … એ કૃષ્ણ પ્રભુ સમજાવે … એ … આવી કાયરતા ક્યાંથી લાવ્યો આવી કાયરતા ભાઈ… એ ક્યાંથી લાવ્યો હે … તારી કિર્તી ને કલંક લગાવે યુદ્ધમાં, આજ અર્જૂનને રે … એના સગપણ આડા આવે … અગ્નિ ન બાળે, પવન ન સૂકવે એને પાણી ન રે પલાળે અગ્નિ ન બાળે એને પવન ન સૂકવે પાણી ન રે પલાળે આત્મતત્વ અમર છે અર્જૂન આત્મતત્વ ભાઈ, એ અમર છે અર્જૂન એવા ગીતાના જ્ઞાન સમજાવે યુદ્ધમાં, અર્જૂનને રે એના .. સગપણ આડા આવે .. (૨) એ આત્મતત્વ અમર છે અર્જૂન આત્મતત્વ અમર છે અર્જૂન એવા ગીતાના જ્ઞાન સમજાવે યુદ્ધમાં, અર્જૂનને રે એના .. સગપણ આડા આવે … એ યુદ્ધમાં, અર્જૂનને રે .. એના સગપણ આડા આવે … એ દર્દી જાણે દરદની અને મડદા મરજી ખેર દર્દી … દર્દી જાણે દરદની અને મડદા મરજી ખેર ઓલા રોઝા જો રખડે એ .. સમજે ન વનચર શામળે સગપણ આડા આવે એના .. મનને ખૂબ મુંજાવે … યુદ્ધમાં, અર્જૂનને રે એના .. સગપણ આડા આવે .. જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને ધનુષ્ય બાણ ધરાવે .. જ્ઞાન ગીતાના દઈને અર્જૂનને ધનુષ્ય બાણ ધરાવે … પુરુષોત્તમના પ્રભુજી પ્રીતે .. પુરષોત્તમના પ્રભુજી પ્રીતે ભારતમાં ભારત રચાવે યુદ્ધમાં, અર્જૂનને રે એના … સગપણ આડા આવે સગપણ આડા આવે, આવે હે .. એના મનને ખૂબ મુંજાવે યુદ્ધમાં, અર્જૂનને રે એના … સગપણ આડા આવે … સગપણ આડા, સગપણ આડા, સગપણ આડા આવે …
https://www.lokdayro.com/
युद्धमां, अर्जूनने रे एना सगपण आडा आवे … सगा हमारा रामजी .. अने सहुंदर पुनी राम ओर सगा सब सग मगा कोई ना आवे काम सगपण आडा आवे एना सगपण आडा आवे … एना मनने खुब मुंजावे … युद्धमां … अर्जूनेने रे एना सगपण आडा आवे … कुरुक्षेत्रमां कृष्ण प्रभुजी मध्यमां रथने लावे .. ए .. मध्यमां रथने लावे कुरुक्षेत्रमां कृष्ण प्रभुजी मध्यमां रथने लावे लावे … मध्यमां रथने लावे कोने मारुं ने … क्यां तीर चलावुं .. कोने मारुं .. ए .. क्यां तीर चलावुं मारी समजणमां न आवे युद्धमां, अर्जूनने रे एना.. सगपण आडा आवे … (२) कोई कोईनुं कोई सगुं नथी एम कृष्ण प्रभु समजावे कोई कोईनुं आ दुनियामां कोई सगुं नथी … एम … ए कृष्ण प्रभु समजावे … ए … आवी कायरता क्यांथी लाव्यो आवी कायरता भाई… ए क्यांथी लाव्यो हे … तारी किर्ती ने कलंक लगावे युद्धमां, आज अर्जूनने रे … एना सगपण आडा आवे … अग्नि न बाळे, पवन न सूकवे एने पाणी न रे पलाळे अग्नि न बाळे एने पवन न सूकवे पाणी न रे पलाळे आत्मतत्व अमर छे अर्जून आत्मतत्व भाई, ए अमर छे अर्जून एवा गीताना ज्ञान समजावे युद्धमां, अर्जूनने रे एना .. सगपण आडा आवे .. (२) ए आत्मतत्व अमर छे अर्जून आत्मतत्व अमर छे अर्जून एवा गीताना ज्ञान समजावे युद्धमां, अर्जूनने रे एना .. सगपण आडा आवे … ए युद्धमां, अर्जूनने रे .. एना सगपण आडा आवे … ए दर्दी जाणे दरदनी अने मडदा मरजी खेर दर्दी … दर्दी जाणे दरदनी अने मडदा मरजी खेर ओला रोझा जो रखडे ए .. समजे न वनचर शामळे सगपण आडा आवे एना .. मनने खूब मुंजावे … युद्धमां, अर्जूनने रे एना .. सगपण आडा आवे .. ज्ञान गीताना दईने अर्जूनने धनुष्य बाण धरावे .. ज्ञान गीताना दईने अर्जूनने धनुष्य बाण धरावे … पुरुषोत्तमना प्रभुजी प्रीते .. पुरषोत्तमना प्रभुजी प्रीते भारतमां भारत रचावे युद्धमां, अर्जूनने रे एना … सगपण आडा आवे सगपण आडा आवे, आवे हे .. एना मनने खूब मुंजावे युद्धमां, अर्जूनने रे एना … सगपण आडा आवे … सगपण आडा, सगपण आडा, सगपण आडा आवे …
https://www.lokdayro.com/
Yudhdhama arjunane re ena sagapana ada ave ... hamara ramaji .. ane sahundara puni rama ora saga saba saga maga ko'i na ave kama sagapana ada ave ena sagapana ada ave ... ena manane khuba munjave... yud'dhamam... arjunene re ena sagapana ada ave ... kuruksetramam krsna prabhuji rathane lave .. e .. madhyamam rathane lave kuruksetramam krsna prabhuji madhyamam rathane lave lave... madhyamam rathane lave kone marum ne... kyam tira calavum .. kone marum .. e .. kyam tira calavum mari samajanamam na ave ، arjunane re ena .. sagapana ada ave... (2) ko'i ko'inum ko'i sagum nathi ema krsna prabhu samajave ko'i ko'inum a duniyamam ko'i sagum nathi... ema... e krsna prabhu samajave ... e... avi kayarata kyanthi lavyo avi kayarata bha'i... e kyanthi lavyo he... tari kirti ne kalanka lagave ، aja arjunane re ... ena sagapana ada ave ... agni na bale ، pavana na sukave ene pani na re palale agni na bale ene pavana na sukave pani na re palale atmatatva amara che arjuna atmatatva bha'i ، e amara che arjuna eva gitana jnana samajave ، arjunane re ena .. sagapana ada ave .. (2) e atmatatva amara che arjuna atmatatva amara che arjuna eva gitana jnana samajave ، arjunane re ena .. sagapana ada ave ... yud'dhamam، arjunane re .. ena sagapana ada ave ... e dardi jane daradani ane madada maraji khera dardi... dardi jane daradani ane madada maraji khera ola rojha jo rakhade e .. samaje na vanacara samale ada ave ena .. manane khuba munjave ... ، arjunane re ena .. ada ave .. jnana gitana da'ine arjunane bana dharave .. jnana gitana da'ine arjunane dhanusya bana dharave ... prabhuji prite .. purasottamana prabhuji prite bharatamam bharata racave ، arjunane re ena ... sagapana ada ave sagapana ada ave ، ave he .. ena manane khuba munjave ، arjunane re ena ... sagapana ada ave ... sagapana ada، sagapana ada، sagapana ada ave ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy