કાળધર્મ ને સ્વભાવને જીતવો, રાખવો નહિ અંતરમાં ક્રોધ રે સમાનપણેથી સર્વેમાં વર્તવું, ને ટાળી દેવો મનનો વિરોધ રે ... કાળધર્મ. નિર્મળ થઈને કામને જીતવો, ને રાખવો અંતરમાં વૈરાગ રે, જગતના વૈભવને મિથ્યા જાણી, ને ટાળી દેવો દુબજાનો ડાઘ રે ... કાળધર્મ. આલોક પરલોકની આશા તજવી, ને રાખવું અભ્યાસમાં ધ્યાન રે, તરણા સમાન સહુ સિદ્ધિઓને ગણવી, ને મેલવું અંતરનું માન રે ... કાળધર્મ. ગુરુમુખી હોય તેણે એમ જ રહેવું, ને વર્તવું વચનની માંય રે, ગંગા સતી એમ બોલિયાં રે, એને નડે નહિ જગતમાં કાંઈ રે ... કાળધર્મ.
https://www.lokdayro.com/
काळधर्म ने स्वभावने जीतवो, राखवो नहि अंतरमां क्रोध रे समानपणेथी सर्वेमां वर्तवुं, ने टाळी देवो मननो विरोध रे ... काळधर्म. निर्मळ थईने कामने जीतवो, ने राखवो अंतरमां वैराग रे, जगतना वैभवने मिथ्या जाणी, ने टाळी देवो दुबजानो डाघ रे ... काळधर्म. आलोक परलोकनी आशा तजवी, ने राखवुं अभ्यासमां ध्यान रे, तरणा समान सहु सिद्धिओने गणवी, ने मेलवुं अंतरनुं मान रे ... काळधर्म. गुरुमुखी होय तेणे एम ज रहेवुं, ने वर्तवुं वचननी मांय रे, गंगा सती एम बोलियां रे, एने नडे नहि जगतमां कांई रे ... काळधर्म.
https://www.lokdayro.com/
kaladharma ne svabhavane jitavo ، rakhavo nahi antaramam krodha re samanapanethi sarvemam vartavum ، tali devo manano virodha re ... kaladharma. nirmala tha'ine kamane jitavo ، ne rakhavo antaramam vairaga re ، jagatana vaibhavane mithya jani ، tali devo dubajano dagha re ... kaladharma. aloka paralokani asa tajavi ، ne rakhavum abhyasamam dhyana re ، tarana samana sahu sid'dhi'one ganavi ، melavum antaranum mana re ... kaladharma. gurumukhi hoya tene ema ja rahevum ، ne vartavum vacanani manya re ، ganga sati ema boliyam re ، nade nahi jagatamam kami re ... kaladharma.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy