શબ્દો ના બાણ માર્યા છે આર પાર દિલ માં વાહ રે શિકારી મારો કીધો શિકાર દિલ માં, દિલ એક છે ને શસ્ત્રો માર્યા છે જુદા જુદા તે બરછી અસી ને બાણો ખંજર કટાર દિલ માં. અજમાવ યાર મુજ ને કર કોડ પુરા તારા સંશય નથી જરાયે ઉમ્મીદ વાર દિલ માં, જુલ્મો સીતમ ને તારા સમજી છુપાવી રાખું બદનામ તું ના થાય એ છે વિચાર દિલ માં, ઘાયલ કરી કા છોડે કર કતલ મુઝને જલીમ જખ્મી જીગર ને દુખડા 6e પારા વાર દિલ માં, તુ એક જો મળે તો સર્વ મળ્યું છે જાણું ત્યારે કરાર થાસે મુજ બેકરાર દિલ મા, તારો ના પ્રેમ તૂટે સત્તાર સાથ ના છૂટે એવા વીચાર દેજે પરવર દિગાર દિલ માં,
https://www.lokdayro.com/
शब्दो ना बाण मार्या छे आर पार दिल मां वाह रे शिकारी मारो कीधो शिकार दिल मां, दिल एक छे ने शस्त्रो मार्या छे जुदा जुदा ते बरछी असी ने बाणो खंजर कटार दिल मां. अजमाव यार मुज ने कर कोड पुरा तारा संशय नथी जराये उम्मीद वार दिल मां, जुल्मो सीतम ने तारा समजी छुपावी राखुं बदनाम तुं ना थाय ए छे विचार दिल मां, घायल करी का छोडे कर कतल मुझने जलीम जख्मी जीगर ने दुखडा 6e पारा वार दिल मां, तु एक जो मळे तो सर्व मळ्युं छे जाणुं त्यारे करार थासे मुज बेकरार दिल मा, तारो ना प्रेम तूटे सत्तार साथ ना छूटे एवा वीचार देजे परवर दिगार दिल मां,
https://www.lokdayro.com/
sabdo na baan marya 6e aar paar dil ma Wah re sikari maro kidho sikar dil ma, Dil ek 6e ne sastro marya 6e juda juda te Bar6i asi ne baano khanjar katar dil ma. Ajmav yaar muj ne kar kod pura tara Sansay nathi jaraye umidvaar dil ma, Julmo sitam ne tara samji 6upavi rakhu Badnam tu na thay a 6e vichar dil ma, Ghayal kari ka 6ode kar katl mujne jalim Jakhmi jigar ne dukhda 6e para vaar dil ma, Tu ek jo male to sarv malyu 6e jaanu Tyare karaar thaase muj bekraar dil ma, Taro na prem tute sattar sat na 6ute Aeva vichar deje parvar digar dil ma,
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy