એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે. પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમ જી ની સાથે.... એવી પ્યાલી પીધી મેતો. પ્રેમ તણી લાગી છે અગ્ની પ્રગટી હાટો હાટે, rઅણ સમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણી ને કાઢે રે...... એવી પ્યાલી પીધી મેતો પ્રેમે મુજને સદગુરુ મળીયા સફળ થયો મારો જન્મારો હુ ગાંડી કે આ દુનીયા ગાંડી જ્ઞાની આપ વિચારો... એવી પ્યાલી પીધી મેતો સ્વામિ ના સુખ ને તો બેની પરણેલી સ્ત્રી જાણે શુ સમજે કુવારી કન્યા એ તો પિયરયુ વખાણે...... એવી પ્યાલી પીધી મેતો દાસ સતાર સદગુરુ પ્રતાપે પરણે લી મોજ માણે જોવુ હોય તો સુખ પિયુ નુ પરણો વચન પ્રમાણે.... એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે.....
https://www.lokdayro.com/
एवी प्याली पीधी मेतो, मारा सदगुरु ना हाथे. पीता मारे प्रीत बंधाणी प्रीतम जी नी साथे.... एवी प्याली पीधी मेतो. प्रेम तणी लागी छे अग्नी प्रगटी हाटो हाटे, rअण समजु अज्ञानी मुजने गांडी गणी ने काढे रे...... एवी प्याली पीधी मेतो प्रेमे मुजने सदगुरु मळीया सफळ थयो मारो जन्मारो हु गांडी के आ दुनीया गांडी ज्ञानी आप विचारो... एवी प्याली पीधी मेतो स्वामि ना सुख ने तो बेनी परणेली स्त्री जाणे शु समजे कुवारी कन्या ए तो पियरयु वखाणे...... एवी प्याली पीधी मेतो दास सतार सदगुरु प्रतापे परणे ली मोज माणे जोवु होय तो सुख पियु नु परणो वचन प्रमाणे.... एवी प्याली पीधी मेतो, मारा सदगुरु ना हाथे.....
https://www.lokdayro.com/
evi pyali pidhi meto ، mara sadaguru na hathe. mare prita bandhani pritama ji ni sathe .... evi pyali pidhi meto. prema tani lagi che agni pragati hato hate ، s ana samaju ajnani mujane gandi gani ne kadhe re ...... evi pyali pidhi meto mujane sadaguru maliya saphala thayo maro janmaro gandi ke a duniya gandi jnani apa vicaro ... evi pyali pidhi meto na sukha ne to beni paraneli stri jane samaje kuvari kan'ya e to piyarayu vakhane ...... evi pyali pidhi meto satara sadaguru pratape parane li moja mane hoya to sukha piyu nu parano vacana pramane .... evi pyali pidhi meto، mara sadaguru na hathe .....
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy