વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું સત્ય અહિંસક શસ્ત્રધારી શુર થતો જાવ છું વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું ! પ્રેમ પંથે ચાલતા આતમ બને પરમાત્મા એ વિચારે વહેમ થી દુર થતો જાવ છું વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું ! પ્રેમમય થઈને પ્રભુના નામની માળા જપુ ભક્ત ના ઉપનામથી મશહુર થાતો જાવ છુ વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું ! એક સત ના નૂરથી આ વિશ્વની છે ઉત્પતી નૂરમા લય થાવ છુ , નૂર થાતો જાવ છુ વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું ! છે અમીમય આંખડી મારા સદગુરુ ની સતારશા એમની નજરોમા મંજૂર થાતો જાવ છુ વહેમ ભૂલી પ્રેમમાં ભરપુર થાવ છું !
https://www.lokdayro.com/
वहेम भूली प्रेममां भरपुर थाव छुं सत्य अहिंसक शस्त्रधारी शुर थतो जाव छुं वहेम भूली प्रेममां भरपुर थाव छुं ! प्रेम पंथे चालता आतम बने परमात्मा ए विचारे वहेम थी दुर थतो जाव छुं वहेम भूली प्रेममां भरपुर थाव छुं ! प्रेममय थईने प्रभुना नामनी माळा जपु भक्त ना उपनामथी मशहुर थातो जाव छु वहेम भूली प्रेममां भरपुर थाव छुं ! एक सत ना नूरथी आ विश्वनी छे उत्पती नूरमा लय थाव छु , नूर थातो जाव छु वहेम भूली प्रेममां भरपुर थाव छुं ! छे अमीमय आंखडी मारा सदगुरु नी सतारशा एमनी नजरोमा मंजूर थातो जाव छु वहेम भूली प्रेममां भरपुर थाव छुं !
https://www.lokdayro.com/
vahema bhuli premamam bharapura thava chum satya ahinsaka sastradhari sura thato java chum vahema bhuli premamam bharapura thava chum! prema panthe calata atama bane paramatma vicare vahema thi dura thato java chum vahema bhuli premamam bharapura thava chum! premamaya tha'ine prabhuna namani mala japu bhakta na upanamathi masahura thato java chu vahema bhuli premamam bharapura thava chum! sata na nurathi a visvani che utpati nurama laya thava chu ، nura thato java chu vahema bhuli premamam bharapura thava chum! che amimaya ankhadi mara sadaguru ni satarasa emani najaroma manjura thato java chu vahema bhuli premamam bharapura thava chum!
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy