ભરમે મત ભુલો ગેમારા રે,તમે પ્રેમે થી જોઈ લ્યો પ્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે. નીત ઊઠી ને વનરા સતાવે જીવ રો મારી જીવ લાવે, આંધળી માલણ ને આંધળા પુંજારી એજી પથ્થર પુષ્પ ચડાવે.. ભરમે મત ભુલો ગેમારા રે, ખટ શાસ્ત્રો નેઅઢાર પુરાણા, એકવીસ બહ્માંડ વીસ્તારા ચાર ચાર વેદ બ્રહ્માંજી પઢતા, એજી સાહબ ઉન સે ન્યારા.... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ પાણી એક જ પથરા એક નાવન કા આરા, એમા એક મુરતમૈ ઐશી દેખી તેના રામ ને ક્રુષ્ણ પુજારા... ભરમે મત ભુલો ગેમારા રે, એક જ વાણી આ દિલ મા સમાની, એક અલખ એક દ્વારા, ગોદડ કહે સદગુરુ ચરણે, એજી સોય સદગુરુ અમારા.... ભરમે મત ભુલો ગેમારા રે,
https://www.lokdayro.com/
भरमे मत भुलो गेमारा रे,तमे प्रेमे थी जोई ल्यो प्यारा.... भरमे मत भुलो गेमारा रे. नीत ऊठी ने वनरा सतावे जीव रो मारी जीव लावे, आंधळी मालण ने आंधळा पुंजारी एजी पथ्थर पुष्प चडावे.. भरमे मत भुलो गेमारा रे, खट शास्त्रो नेअढार पुराणा, एकवीस बह्मांड वीस्तारा चार चार वेद ब्रह्मांजी पढता, एजी साहब उन से न्यारा.... भरमे मत भुलो गेमारा रे, एक ज पाणी एक ज पथरा एक नावन का आरा, एमा एक मुरतमै ऐशी देखी तेना राम ने क्रुष्ण पुजारा... भरमे मत भुलो गेमारा रे, एक ज वाणी आ दिल मा समानी, एक अलख एक द्वारा, गोदड कहे सदगुरु चरणे, एजी सोय सदगुरु अमारा.... भरमे मत भुलो गेमारा रे,
https://www.lokdayro.com/
Bharame mat bhulo gemārā re,tame preme thī joī lyo pyārā.... Bharame mat bhulo gemārā re. Nīt ūṭhī ne vanarā satāve jīv ro mārī jīv lāve, Āndhaḷī mālaṇ ne āndhaḷā punjārī ejī paththar puṣhpa chaḍāve.. Bharame mat bhulo gemārā re, Khaṭ shāstro neaḍhār purāṇā, ekavīs bahmānḍa vīstārā Chār chār ved brahmānjī paḍhatā, ejī sāhab un se nyārā.... Bharame mat bhulo gemārā re, Ek j pāṇī ek j patharā ek nāvan kā ārā, Emā ek muratamai aishī dekhī tenā rām ne kruṣhṇa pujārā... Bharame mat bhulo gemārā re, Ek j vāṇī ā dil mā samānī, ek alakh ek dvārā, Godaḍ kahe sadaguru charaṇe, ejī soya sadaguru amārā.... Bharame mat bhulo gemārā re,
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy