(પ્રેમ ની સાખી થી ઉચકવું) પ્રેમ વિં પામે નહિ ભલે હુનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ વિના નહિ મળે નંદ કુમાર.... ************* મારું ચિતડું ચોરાયેલ રે, મારું મનડું હેરાયેલ રે આ કોડીલા રે કુંવર કાન સે આતો પ્રીતું છે પૂરવની, હેજી નવીયું નહીં થાય હે મારા નાથજી રે; હે મૈં વારી જાઉં છુપાવી નહીં રહે છાની, હે ભલે ને જાય આ શરીર રે; હે ઓધાજી વાતું કોને અમે કરીએ હે મારું ચિતડું... આમાં દિવસ જાય છે દોહ્યલા કનૈયા વિનાનાં, હેજી જાણે જુગ જેવડા રે; હે મૈં વારી જાઉં રૂદન અમે કરતાં. હેજી રજની વીતી જાય રે ઓધાજી વાતું કોને અમે કરીએ હે મારું ચિતડું... અરે ધીરજ કેમ ધરીએ હવે, વ્હાલીડા વિરહમાં હેજી વિસમે રે; હે મૈં વારી જાઉં આ વિરહ થી કરીને, હેજી તપે માંહ્યલા શરીર રે; ઓધાજી વાતું કોને અમે કરીએ હે મારું ચિતડું... આતો "મોરાર" નાં સ્વામીને, હેજી ગોપીજન એમ વિનવે રે; હે મૈં વારી જાઉં દર્શન અમને દેજો પ્રભુજી, હેજી દીનનાં દયાળ રે ઓધાજી વાતું કોને અમે કરીએ હે મારું ચિતડું...
https://www.lokdayro.com/
(प्रेम नी साखी थी उचकवुं) प्रेम विं पामे नहि भले हुनर करे हजार कहे प्रीतम प्रेम विना नहि मळे नंद कुमार.... ************* मारुं चितडुं चोरायेल रे, मारुं मनडुं हेरायेल रे आ कोडीला रे कुंवर कान से आतो प्रीतुं छे पूरवनी, हेजी नवीयुं नहीं थाय हे मारा नाथजी रे; हे मैं वारी जाउं छुपावी नहीं रहे छानी, हे भले ने जाय आ शरीर रे; हे ओधाजी वातुं कोने अमे करीए हे मारुं चितडुं... आमां दिवस जाय छे दोह्यला कनैया विनानां, हेजी जाणे जुग जेवडा रे; हे मैं वारी जाउं रूदन अमे करतां. हेजी रजनी वीती जाय रे ओधाजी वातुं कोने अमे करीए हे मारुं चितडुं... अरे धीरज केम धरीए हवे, व्हालीडा विरहमां हेजी विसमे रे; हे मैं वारी जाउं आ विरह थी करीने, हेजी तपे मांह्यला शरीर रे; ओधाजी वातुं कोने अमे करीए हे मारुं चितडुं... आतो "मोरार" नां स्वामीने, हेजी गोपीजन एम विनवे रे; हे मैं वारी जाउं दर्शन अमने देजो प्रभुजी, हेजी दीननां दयाळ रे ओधाजी वातुं कोने अमे करीए हे मारुं चितडुं...
https://www.lokdayro.com/
(prem nī sākhī thī uchakavun) Prem vin pāme nahi bhale hunar kare hajāra Kahe prītam prem vinā nahi maḷe nanda kumāra.... ************* Mārun chitaḍun chorāyel re, mārun manaḍun herāyel re Ā koḍīlā re kunvar kān se Āto prītun chhe pūravanī, hejī navīyun nahīn thāya he mārā nāthajī re; He main vārī jāun Chhupāvī nahīn rahe chhānī, he bhale ne jāya ā sharīr re; He odhājī vātun kone ame karīe He mārun chitaḍun... Āmān divas jāya chhe dohyalā kanaiyā vinānān, hejī jāṇe jug jevaḍā re; He main vārī jāun Rūdan ame karatān. Hejī rajanī vītī jāya re Odhājī vātun kone ame karīe He mārun chitaḍun... Are dhīraj kem dharīe have, vhālīḍā virahamān hejī visame re; He main vārī jāun Ā virah thī karīne, hejī tape mānhyalā sharīr re; Odhājī vātun kone ame karīe He mārun chitaḍun... Āto "morāra" nān swāmīne, hejī gopījan em vinave re; He main vārī jāun Darshan amane dejo prabhujī, hejī dīnanān dayāḷ re Odhājī vātun kone ame karīe He mārun chitaḍun...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy