સાખી: જ્ઞાન કથીર ગાડા ભરે ..(૨) પણ જ્યાં સુધી અંતરનો મટે નહિ વિખવાદ કબીર કહે કડછા કંદોઈના કોઈ દિ ન પામે સ્વાદ … એ..એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની આ જ્ઞાનની વાતો છાની .. જ્ઞાનની વાતો છાની … વાલીડા રે મારા .. મુંગે સ્વપનામાં મોજુ માણી .. (૨) એને, એ તો સમજે પણ વદે નહિ વાણી .. સમજે પણ વદે નહિ વાણી આ જ્ઞાનની વાતો છાની … એને જાણે કોઇ અનુભવી જ્ઞાની .. જાણે કોઇ અનુભવી જ્ઞાની આ જ્ઞાની વાતો છાની … વાલીડા મારા મુંગો સમસ્યામાં બોલે વાણી ..(૨) એની, કોઇ જ્ઞાનીએ ગત એની જાણી .. (૨) જ્ઞાનની વાતો છાની … (૨) એ વાલીડા રે મારા, … (૨) એ જ્ઞાનમાં મોજો મજાની વાલીડા મારા .. જ્ઞાનમાં મોજો મજાની .. એને, શું સમજે અભિમાની ..(૨) જ્ઞાનની વાતો છાની … (૨) એને જાણે કોઇ અનુભવી જ્ઞાની .. (૨) આ જ્ઞાનની વાતો છાની … (૨) વાલીડા રે મારા કહે સતારદાસ જ્ઞાની .. (૨) તમે શીદને કરો છો ખેંચાતાણી .. શીદને કરો ખેંચાતાણી આ જ્ઞાનની વાતો છાની … શીદને કરો છો ખેંચાતાણી .. (૨) જ્ઞાનની વાતો છાની … એને જાણે કોઇ અનુભવી જ્ઞાની જ્ઞાનની વાતો છાની … એને, જાણે કોઇ અનુભવી જ્ઞાની .. (૨) જ્ઞાનની વાતો છાની .. જાણે કોઇ અનુભવી જ્ઞાની .. (૨) જ્ઞાનની વાતો છાની … (૨)
https://www.lokdayro.com/
साखी: ज्ञान कथीर गाडा भरे ..(२) पण ज्यां सुधी अंतरनो मटे नहि विखवाद कबीर कहे कडछा कंदोईना कोई दि न पामे स्वाद … ए..एने, जाणे कोइ अनुभवी ज्ञानी आ ज्ञाननी वातो छानी .. ज्ञाननी वातो छानी … वालीडा रे मारा .. मुंगे स्वपनामां मोजु माणी .. (२) एने, ए तो समजे पण वदे नहि वाणी .. समजे पण वदे नहि वाणी आ ज्ञाननी वातो छानी … एने जाणे कोइ अनुभवी ज्ञानी .. जाणे कोइ अनुभवी ज्ञानी आ ज्ञानी वातो छानी … वालीडा मारा मुंगो समस्यामां बोले वाणी ..(२) एनी, कोइ ज्ञानीए गत एनी जाणी .. (२) ज्ञाननी वातो छानी … (२) ए वालीडा रे मारा, … (२) ए ज्ञानमां मोजो मजानी वालीडा मारा .. ज्ञानमां मोजो मजानी .. एने, शुं समजे अभिमानी ..(२) ज्ञाननी वातो छानी … (२) एने जाणे कोइ अनुभवी ज्ञानी .. (२) आ ज्ञाननी वातो छानी … (२) वालीडा रे मारा कहे सतारदास ज्ञानी .. (२) तमे शीदने करो छो खेंचाताणी .. शीदने करो खेंचाताणी आ ज्ञाननी वातो छानी … शीदने करो छो खेंचाताणी .. (२) ज्ञाननी वातो छानी … एने जाणे कोइ अनुभवी ज्ञानी ज्ञाननी वातो छानी … एने, जाणे कोइ अनुभवी ज्ञानी .. (२) ज्ञाननी वातो छानी .. जाणे कोइ अनुभवी ज्ञानी .. (२) ज्ञाननी वातो छानी … (२)
https://www.lokdayro.com/
sakhi: jnana kathira gada bhare .. (2) pana jyam sudhi antarano mate nahi vikhavada kabira kahe kadacha kando'ina ko'i di na pame svada ... e..ene، jane ko'i anubhavi jnani jnanani vato chani .. jnanani vato chani ... re mara .. munge svapanamam moju mani .. (2) ene، e to samaje pana vade nahi vani .. samaje pana vade nahi vani a jnanani vato chani ... jane ko'i anubhavi jnani .. jane ko'i anubhavi jnani a jnani vato chani ... valida mara mungo samasyamam bole vani .. (2) eni، ko'i jnani'e gata eni jani .. (2) jnanani vato chani... (2) e valida re mara ... (2) e jnanamam mojo majani valida mara .. mojo majani .. ene، sum samaje abhimani .. (2) jnanani vato chani... (2) ene jane ko'i anubhavi jnani .. (2) a jnanani vato chani... (2) valida re mara kahe sataradasa jnani .. (2) sidane karo cho khencatani .. sidane karo khencatani a jnanani vato chani ... sidane karo cho khencatani .. (2) jnanani vato chani ... ene jane ko'i anubhavi jnani jnanani vato chani ... ene، jane ko'i anubhavi jnani .. (2) vato chani .. jane ko'i anubhavi jnani .. (2) jnanani vato chani... (2)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy