વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે । પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે ॥ ॥ વૈષ્ણવ જન તો તેને કહિયે..॥ સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે । વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે ॥ ॥ વૈષ્ણવ જન તો તેને કહિયે..॥ સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે । જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે ॥ ॥ વૈષ્ણવ જન તો તેને કહિયે..॥ મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ઼ વૈરાગ્ય જેના મનમાં રે । રામનામ શું તાલી રે લાગી, સકલ તીરથ તેના તનમાં રે ॥ ॥ વૈષ્ણવ જન તો તેને કહિયે..॥ વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે । ભણે નરસૈયॊ તેનું દરસન કરતાં, કુલ એકોતેર તાર્યા રે ॥ ॥ વૈષ્ણવ જન તો તેને કહિયે..॥ વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાયી જાણે રે । પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે ॥ લેખક: નરસી મેહતા / નર્સી મેહતા / નર્સી ભગત
https://www.lokdayro.com/
वैष्णव जन तो तेने कहिये, जे पीड परायी जाणे रे । पर दुःखे उपकार करे तो ये, मन अभिमान न आणे रे ॥ ॥ वैष्णव जन तो तेने कहिये..॥ सकल लोकमां सहुने वंदे, निंदा न करे केनी रे । वाच काछ मन निश्चळ राखे, धन धन जननी तेनी रे ॥ ॥ वैष्णव जन तो तेने कहिये..॥ समदृष्टि ने तृष्णा त्यागी, परस्त्री जेने मात रे । जिह्वा थकी असत्य न बोले, परधन नव झाले हाथ रे ॥ ॥ वैष्णव जन तो तेने कहिये..॥ मोह माया व्यापे नहि जेने, दृढ़ वैराग्य जेना मनमां रे । रामनाम शुं ताली रे लागी, सकल तीरथ तेना तनमां रे ॥ ॥ वैष्णव जन तो तेने कहिये..॥ वणलोभी ने कपटरहित छे, काम क्रोध निवार्या रे । भणे नरसैयॊ तेनुं दरसन करतां, कुल एकोतेर तार्या रे ॥ ॥ वैष्णव जन तो तेने कहिये..॥ वैष्णव जन तो तेने कहिये, जे पीड परायी जाणे रे । पर दुःखे उपकार करे तो ये, मन अभिमान न आणे रे ॥ लेखक: नरसी मेहता / नर्सी मेहता / नर्सी भगत
https://www.lokdayro.com/
vaisnava jana to tene kahiye ، je pida parayi jane re. para duhkhe upakara kare to ye ، mana abhimana na ane re. . jana to tene kahiye ... sakala lokamam sahune vande ، ninda na kare keni re. vaca kacha mana niscala rakhe ، dhana dhana janani teni re. . jana to tene kahiye ... samadrsti ne trsna tyagi ، parastri jene mata re. jihva thaki asatya na bole ، paradhana nava jhale hatha re. . jana to tene kahiye ... moha maya vyape nahi jene ، drrha vairagya jena manamam re. ramanama sum tali re lagi ، sakala tiratha tena tanamam re. . jana to tene kahiye ... vanalobhi ne kapatarahita che ، kama krodha nivarya re. bhane narasaiyo tenum darasana karatam ، kula ekotera tarya re. . jana to tene kahiye ... vaisnava jana to tene kahiye ، je pida parayi jane re. para duhkhe upakara kare to ye ، mana abhimana na ane re. lekhaka: narasi mehata / narsi mehata / narsi bhagata
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy