સાખી :- રામ જપે અનુરાગ સે.... સાવ દુખડા રે ધોઈ.... વિશ્વાસે તો હરિ મિલે .... લોહા ભી કંચન હોય.... રામ ના ભૂલે બાપડા જે શિર છત્ર પળોય... કર જીવ હાલો સંત શ્રવણ... દિયો ના આપે કોઈ.... ******************************** રામ બીના સુખ સ્વપ્ને નાહી.... કયું ભૂલેગા ફિર પ્રાણી,હે રામ બીના સુખ સ્વપ્ને નાહી.......(૨) ધન જોગન બદલ કી છાયા, દેખ દેખ કે ક્યું લલચાયા...(૨) માટી મે મિલજાવે કાયા...(૨) રહે માં એક નિશાની... રામ બીના સુખ સ્વપ્ને નાહી....૨ કયું ભૂલેગા ફિર પ્રાણી.... રામ બીના સુખ સ્વપ્ને....... ઉપદેશ દેવે સંત સુજાના, થકે પુકારી વેદ પુરાના.....(૨) કિરતાર મે દિયા દો કાના...(૨) અજહુ રહે અજ્ઞાની.... રામ બીના સુખ સ્વપ્ને નાહી....૨ કયું ભૂલેગા ફિર પ્રાણી.... હે રામ બીના સુખ સ્વપ્ને નાહી....... મૈથુન આહાર મે મગન મતી મંદા,સારા સાર સમજે નહિ અંધા....(૨) આપ કી ભૂલ સે આપ હી બંધા...૨ પડે ચોરાસી ખાણી... રામ બીના સુખ સ્વપ્ને નાહી... આપ કી ભૂલ સે આપ હી બંધા...(૨) પડે ચોરાસી ખાણી... રામ બીના સુખ સ્વપ્ને નાહી...(૨) હાર્યો કહે છોડ દે આશા, જૂઠા હે સબ ભોગ વિલાસા...(૨) દો દિન માં દેખ તમાશા,(૨) આખીર હે સબ ખામી... [[[[[રામ બીના સુખ સ્વપ્ને નાહી....(૨) કયું ભૂલેગા ફિર પ્રાણી.... હે રામ બીના સુખ સ્વપ્ને નાહી.......]]]]....(૩)
https://www.lokdayro.com/
साखी :- राम जपे अनुराग से.... साव दुखडा रे धोई.... विश्वासे तो हरि मिले .... लोहा भी कंचन होय.... राम ना भूले बापडा जे शिर छत्र पळोय... कर जीव हालो संत श्रवण... दियो ना आपे कोई.... ******************************** राम बीना सुख स्वप्ने नाही.... कयुं भूलेगा फिर प्राणी,हे राम बीना सुख स्वप्ने नाही.......(२) धन जोगन बदल की छाया, देख देख के क्युं ललचाया...(२) माटी मे मिलजावे काया...(२) रहे मां एक निशानी... राम बीना सुख स्वप्ने नाही....२ कयुं भूलेगा फिर प्राणी.... राम बीना सुख स्वप्ने....... उपदेश देवे संत सुजाना, थके पुकारी वेद पुराना.....(२) किरतार मे दिया दो काना...(२) अजहु रहे अज्ञानी.... राम बीना सुख स्वप्ने नाही....२ कयुं भूलेगा फिर प्राणी.... हे राम बीना सुख स्वप्ने नाही....... मैथुन आहार मे मगन मती मंदा,सारा सार समजे नहि अंधा....(२) आप की भूल से आप ही बंधा...२ पडे चोरासी खाणी... राम बीना सुख स्वप्ने नाही... आप की भूल से आप ही बंधा...(२) पडे चोरासी खाणी... राम बीना सुख स्वप्ने नाही...(२) हार्यो कहे छोड दे आशा, जूठा हे सब भोग विलासा...(२) दो दिन मां देख तमाशा,(२) आखीर हे सब खामी... [[[[[राम बीना सुख स्वप्ने नाही....(२) कयुं भूलेगा फिर प्राणी.... हे राम बीना सुख स्वप्ने नाही.......]]]]....(३)
https://www.lokdayro.com/
sakhi: - ram jape anuraga se .... dukhada re dho'i .... to hari mile .... bhi kancana hoya .... rama na bhule bapada sira chatra paloya ... halo santa sravana ... na ape ko'i .... ********************************** bina sukha svapne nahi .... kayum bhulega phira prani، he rama bina sukha svapne nahi ....... (2) dhana jogana badala ki chaya، dekha dekha ke kyum lalacaya ... (2) mati me milajave kaya ... (2) mam eka nisani ... bina sukha svapne nahi .... 2 bhulega phira prani .... bina sukha svapne ....... upadesa deve santa sujana، thake pukari veda purana ..... (2) me diya do kana ... (2) rahe ajnani .... bina sukha svapne nahi .... 2 bhulega phira prani .... rama bina sukha svapne nahi ....... maithuna ahara me magana mati manda، sara sara samaje nahi andha .... (2) ki bhula se apa hi bandha ... 2 corasi khani ... sukha svapne nahi ... apa ki bhula se apa hi bandha ... (2) corasi khani ... bina sukha svapne nahi ... (2) haryo kahe choda de asa، jutha he saba bhoga vilasa ... (2) do dina mam dekha tamasa، (2) he saba khami ... [[[[rama bina sukha svapne nahi .... (2) bhulega phira prani .... he rama bina sukha svapne nahi .......]]]] .... (3)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy