માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.(2) ચાવી મળે ગુનાહો ની... ચાવી મળે.... ચાવી મળે ગુનાહો ની... જ્ઞાની થયા પછી.. ચાવી મળે ગુનાહો ની... માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.(2) માતા પિતા ની ગોદ માં, મમતા હતી ઘણી... માતા પિતા ની હે ગોદ માં,મમતા હતી ઘણી... બદલી ગયો એ પરણી ને , બદલી ગયો એ પરણી ને , યૌવન મળ્યા પછી. બદલી ગયો એ પરણી ને , બદલી ગયો... બદલી ગયો એ પરણી ને , યૌવન મળ્યા પછી. માનવ નડે છે માનવી ને….. પ્રગતિ-જીવન-ની-કરવા, ભાઈ ભણતર ભણી ગયો.... પ્રગતિ-જીવન-ની-કરવા, ભણતર ભણી ગયો.... પડતી હવે તે નોતરી પડતી હવે તે નોતરી , અનુભવ મળ્યા પછી. પડતી હવે તે નોતરી , પડતી..... હવે......, પડતી હવે તે નોતરી , પડતી હવે તે નોતરી , અનુભવ મળ્યા પછી. માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.…. ચાવી મળે ગુનાહો ની... જ્ઞાની થયા પછી.. ગાતો હતો તું ગીત , કાયમ પ્રભુ તણા... હે.... ગાતો હતો તું ગીત... અરે ભાઈ..... ગાતો હતો તું ગીત , કાયમ પ્રભુ તણા... ભૂલી ગયો એ ભાવના.... હા...હા...હાં... ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી ભૂલી ગયો એ ભાવના.... અરે ભૂલી...... ભૂલી ગયો એ ભાવના, પૈસો થયા પછી માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.…. ચાવી મળે ગુનાહો ની... (૨) જ્ઞાની થયા પછી.. માનવ નડે છે માનવી ને માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.…. માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.…. માનવ નડે છે માનવી ને નમતો હતો તું સર્વને , નિર્ધન પણા મહી , નમતો... હતો.... નમતો હતો તું સર્વને , નિર્ધન પણા મહી , ઝગડા હવે કરે બધે ઝગડા હવે કરે બધે , કૃપા મળ્યા પછી ઝગડા હવે કરે બધે ,પ્રભુ કૃપા મળ્યા પછી ઝગડા હવે કરે .....ઝગડા...અરે ઝગડા હે જીજી... ઝગડા હવે કરે બધે ,પ્રભુ કૃપા મળ્યા પછી માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.…. ચાવી મળે ગુનાહો ની... (૨) જ્ઞાની થયા પછી.. માનવ નડે છે માનવી ને મોટો થયા પછી.…. માનવ નડે છે માનવી ને હું પ્રભુ બની હવે.... ,અરે ભાઈ પુજાઉં છું ઘણે હું પ્રભુ બની.... પ્રભુ બનીને.... એ પુજાઉં છું ઘણે હું તો પ્રભુ બની ને હવે ,એ પુજાઉં છું ઘણે આપ કહે છે આપની... આપ કહે છે, આપ કહે છે.... આપ કહે છે આપની સિદ્ધિ મળ્યા પછી આપ કહે છે આપની.... અરે ભાઈ સાધના ઓ ખુબ કીધી સાધના ઓ ખુબ કીધી.... એ નાઝિર કહે મે આ વિશ્વ માં સાધના ઓ ખુબ કીધી સાધના ઓ મે ખુબ કીધી.... નાઝિર કહે મે આ વિશ્વ માં (તો શું જણાયું ) માનવી ને મેં કદી , પ્રભુ થતા જોયા નથી માનવી ને મેં કદી , પ્રભુ થતા જોયા નથી માનવ નડે છે માનવી ને મોટો થયા પછી. ચાવી મળે ગુનાહો ની અરે ચાવી મળે ગુના....હો ની... હે..... ચાવી મળે ગુનાહો ની... ચાવી મળે ગુનાહો ની જ્ઞાની થયા પછી.. માનવ નડે છે માનવી ને મોટો થયા પછી. માનવ નડે છે માનવી ને મોટો થયા પછી. માનવ નડે છે માનવી ને મોટો થયા પછી. માનવ નડે છે માનવી ને મોટો થયા પછી. ********** માનવ નડે છે માનવી ને મોટો થયા પછી, ચાવી મળે છે ગુના ઓ ની જ્ઞાની થયા પછી. માનવ નડે છે માનવી ને... માતા પિતા ની ગોદ મા મમતા હતી ઘણી, બદલી ગયો એ પરણી ને યૌવન મળ્યા પછી. માનવ નડે છે માનવી ને... પ્રગતિ જીવન ની કરવા ભણતર ભણી ગયો, પડતી હવે તે નોતરી તને અનુભવ મળ્યા પછી. માનવ નડે છે માનવી ને... ગાતો હતો ગીત તું કાયમ પ્રભુ તણા, ભુલી ગયો એ ભાવના તને પૈસા મળ્યા પછી. માનવ નડે છે માનવી ને... નમતો હતો તું સર્વ ને નિર્ધન પણા મહિ, ઝગડા હવે કરે બધે પ્રભુ કૃપા મળ્યા પછી. માનવ નડે છે માનવી ને... હું પ્રભુ બની ને પુજાવ છું ઘણે, આપ કહે છે આપની સિધ્ધિ મળ્પા પછી. માનવ નડે છે માનવી ને... હું પ્રભુ બની ને પુજાવ છું ઘણે, આપ કહે છે આપની સિધ્ધિ મળ્પા પછી. માનવ નડે છે માનવી ને...
https://www.lokdayro.com/
मानव नडे छे मानवी ने मोटो थया पछी.(2) चावी मळे गुनाहो नी... चावी मळे.... चावी मळे गुनाहो नी... ज्ञानी थया पछी.. चावी मळे गुनाहो नी... मानव नडे छे मानवी ने मोटो थया पछी.(2) माता पिता नी गोद मां, ममता हती घणी... माता पिता नी हे गोद मां,ममता हती घणी... बदली गयो ए परणी ने , बदली गयो ए परणी ने , यौवन मळ्या पछी. बदली गयो ए परणी ने , बदली गयो... बदली गयो ए परणी ने , यौवन मळ्या पछी. मानव नडे छे मानवी ने….. प्रगति-जीवन-नी-करवा, भाई भणतर भणी गयो.... प्रगति-जीवन-नी-करवा, भणतर भणी गयो.... पडती हवे ते नोतरी पडती हवे ते नोतरी , अनुभव मळ्या पछी. पडती हवे ते नोतरी , पडती..... हवे......, पडती हवे ते नोतरी , पडती हवे ते नोतरी , अनुभव मळ्या पछी. मानव नडे छे मानवी ने मोटो थया पछी.…. चावी मळे गुनाहो नी... ज्ञानी थया पछी.. गातो हतो तुं गीत , कायम प्रभु तणा... हे.... गातो हतो तुं गीत... अरे भाई..... गातो हतो तुं गीत , कायम प्रभु तणा... भूली गयो ए भावना.... हा...हा...हां... भूली गयो ए भावना, पैसो थया पछी भूली गयो ए भावना.... अरे भूली...... भूली गयो ए भावना, पैसो थया पछी मानव नडे छे मानवी ने मोटो थया पछी.…. चावी मळे गुनाहो नी... (२) ज्ञानी थया पछी.. मानव नडे छे मानवी ने मानव नडे छे मानवी ने मोटो थया पछी.…. मानव नडे छे मानवी ने मोटो थया पछी.…. मानव नडे छे मानवी ने नमतो हतो तुं सर्वने , निर्धन पणा मही , नमतो... हतो.... नमतो हतो तुं सर्वने , निर्धन पणा मही , झगडा हवे करे बधे झगडा हवे करे बधे , कृपा मळ्या पछी झगडा हवे करे बधे ,प्रभु कृपा मळ्या पछी झगडा हवे करे .....झगडा...अरे झगडा हे जीजी... झगडा हवे करे बधे ,प्रभु कृपा मळ्या पछी मानव नडे छे मानवी ने मोटो थया पछी.…. चावी मळे गुनाहो नी... (२) ज्ञानी थया पछी.. मानव नडे छे मानवी ने मोटो थया पछी.…. मानव नडे छे मानवी ने हुं प्रभु बनी हवे.... ,अरे भाई पुजाउं छुं घणे हुं प्रभु बनी.... प्रभु बनीने.... ए पुजाउं छुं घणे हुं तो प्रभु बनी ने हवे ,ए पुजाउं छुं घणे आप कहे छे आपनी... आप कहे छे, आप कहे छे.... आप कहे छे आपनी सिद्धि मळ्या पछी आप कहे छे आपनी.... अरे भाई साधना ओ खुब कीधी साधना ओ खुब कीधी.... ए नाझिर कहे मे आ विश्व मां साधना ओ खुब कीधी साधना ओ मे खुब कीधी.... नाझिर कहे मे आ विश्व मां (तो शुं जणायुं ) मानवी ने में कदी , प्रभु थता जोया नथी मानवी ने में कदी , प्रभु थता जोया नथी मानव नडे छे मानवी ने मोटो थया पछी. चावी मळे गुनाहो नी अरे चावी मळे गुना....हो नी... हे..... चावी मळे गुनाहो नी... चावी मळे गुनाहो नी ज्ञानी थया पछी.. मानव नडे छे मानवी ने मोटो थया पछी. मानव नडे छे मानवी ने मोटो थया पछी. मानव नडे छे मानवी ने मोटो थया पछी. मानव नडे छे मानवी ने मोटो थया पछी. ********** मानव नडे छे मानवी ने मोटो थया पछी, चावी मळे छे गुना ओ नी ज्ञानी थया पछी. मानव नडे छे मानवी ने... माता पिता नी गोद मा ममता हती घणी, बदली गयो ए परणी ने यौवन मळ्या पछी. मानव नडे छे मानवी ने... प्रगति जीवन नी करवा भणतर भणी गयो, पडती हवे ते नोतरी तने अनुभव मळ्या पछी. मानव नडे छे मानवी ने... गातो हतो गीत तुं कायम प्रभु तणा, भुली गयो ए भावना तने पैसा मळ्या पछी. मानव नडे छे मानवी ने... नमतो हतो तुं सर्व ने निर्धन पणा महि, झगडा हवे करे बधे प्रभु कृपा मळ्या पछी. मानव नडे छे मानवी ने... हुं प्रभु बनी ने पुजाव छुं घणे, आप कहे छे आपनी सिध्धि मळ्पा पछी. मानव नडे छे मानवी ने... हुं प्रभु बनी ने पुजाव छुं घणे, आप कहे छे आपनी सिध्धि मळ्पा पछी. मानव नडे छे मानवी ने...
https://www.lokdayro.com/
manava nade che manavi ne moto thaya pachi. (2) male gunaho ni ... cavi male .... male gunaho ni ... thaya pachi .. male gunaho ni ... manava nade che manavi ne moto thaya pachi. (2) pita ni goda mam، mamata hati ghani ... pita ni he goda mam، mamata hati ghani ... badali gayo e parani ne ، badali gayo e parani ne ، yauvana malya pachi. badali gayo e parani ne ، gayo ... badali gayo e parani ne ، yauvana malya pachi. manava nade che manavi ne... .. pragati-jivana-ni-karava، bha'i bhanatara bhani gayo .... pragati-jivana-ni-karava، bhanatara bhani gayo .... padati have te notari padati have te notari ، anubhava malya pachi. padati have te notari ، padati ..... have ......، padati have te notari ، padati have te notari ، anubhava malya pachi. manava nade che manavi ne moto thaya pachi..... male gunaho ni ... thaya pachi .. hato tum gita، kayama prabhu tana ... he .... hato tum gita ... are bha'i ..... gato hato tum gita، kayama prabhu tana ... bhuli gayo e bhavana .... ha ... ha ... ham ... bhuli gayo e bhavana ، paiso thaya pachi gayo e bhavana .... are bhuli ...... bhuli gayo e bhavana ، paiso thaya pachi manava nade che manavi ne moto thaya pachi..... cavi male gunaho ni ... (2) thaya pachi .. manava nade che manavi ne manava nade che manavi ne moto thaya pachi..... manava nade che manavi ne moto thaya pachi..... manava nade che manavi ne namato hato tum sarvane، nirdhana pana mahi، namato ... hato .... namato hato tum sarvane، nirdhana pana mahi، jhagada have kare badhe jhagada have kare badhe ، krpa malya pachi jhagada have kare badhe ، prabhu krpa malya pachi jhagada have kare ..... jhagada ... are jhagada he jiji ... jhagada have kare badhe ، prabhu krpa malya pachi manava nade che manavi ne moto thaya pachi..... cavi male gunaho ni ... (2) thaya pachi .. manava nade che manavi ne moto thaya pachi..... manava nade che manavi ne hum prabhu bani have ....، are bha'i puja'um chum ghane hum prabhu bani .... prabhu banine .... e puja'um chum ghane hum to prabhu bani ne have ، e puja'um chum ghane kahe che apani ... apa kahe che ، kahe che .... apa kahe che apani sid'dhi malya pachi kahe che apani .... are bha'i sadhana o khuba kidhi o khuba kidhi .... e najhira kahe me a visva mam sadhana o khuba kidhi o me khuba kidhi .... najhira kahe me a visva mam (to sum janayum) manavi ne mem kadi ، prabhu thata joya nathi manavi ne mem kadi ، prabhu thata joya nathi nade che manavi ne moto thaya pachi. cavi male gunaho ni are cavi male guna .... ho ni ... he ..... male gunaho ni ... male gunaho ni jnani thaya pachi .. nade che manavi ne moto thaya pachi. nade che manavi ne moto thaya pachi. nade che manavi ne moto thaya pachi. nade che manavi ne moto thaya pachi. ********** manava nade che manavi ne moto thaya pachi ، male che guna o ni jnani thaya pachi. che manavi ne ... mata pita ni goda ma mamata hati ghani ، gayo e parani ne yauvana malya pachi. che manavi ne ... pragati jivana ni karava bhanatara bhani gayo ، have te notari tane anubhava malya pachi. che manavi ne ... gato hato gita tum kayama prabhu tana ، gayo e bhavana tane paisa malya pachi. che manavi ne ... namato hato tum sarva ne nirdhana pana mahi ، have kare badhe prabhu krpa malya pachi. che manavi ne ... hum prabhu bani ne pujava chum ghane ، apa kahe che apani sidhdhi malpa pachi. che manavi ne ... hum prabhu bani ne pujava chum ghane ، apa kahe che apani sidhdhi malpa pachi. che manavi ne ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy