માને તો મનાવી લેજો રે.. હે ઓધાજી રે.. મારા વા’લાને વઢીને કે’જો જી, માને તો મનાવી લેજો રે.. એકવાર ગોકૂળ આવો,. માતાજી ને મ્હોંઢે થાવો,. ગાયો ને હંભારી જાઓ રે.. હે ઓધાજી.. રે.. માને તો મનાવી લેજો જી.. હે ઓધાજી.. મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભૂલી ગ્યા છો, માનીતી ને mehle ગ્યા છો રે.. હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. કુબ્જા છે રંગે કાળી કાળા તમે છો વનમાળી જોડી આવી ક્યાંય નાં ભાળી રે હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. વા’લાની મરજીમાં રહેશું, જે કહેશે તે લાવી દેશું, કુબજા ને પટરાણી કેશું રે.. હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. જમુના ને તીરે જાતા લૂંટે મહી માખણ ખાતા તોડ્યા કેમ જૂના નાતા રે.... હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. દાસ રે મીઠા નો સ્વામિ મળ્યા મને અંતર્યામી પડી શું અમારામાં ખામી રે.... હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે.. તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ, ગુણ ગાયે ભગો ચારણ, હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..
https://www.lokdayro.com/
माने तो मनावी लेजो रे.. हे ओधाजी रे.. मारा वा’लाने वढीने के’जो जी, माने तो मनावी लेजो रे.. एकवार गोकूळ आवो,. माताजी ने म्होंढे थावो,. गायो ने हंभारी जाओ रे.. हे ओधाजी.. रे.. माने तो मनावी लेजो जी.. हे ओधाजी.. मथुराना राजा थ्या छो, गोवाळोने भूली ग्या छो, मानीती ने mehle ग्या छो रे.. हे ओधाजी.. माने तो मनावी लेजो रे.. कुब्जा छे रंगे काळी काळा तमे छो वनमाळी जोडी आवी क्यांय नां भाळी रे हे ओधाजी.. माने तो मनावी लेजो रे.. वा’लानी मरजीमां रहेशुं, जे कहेशे ते लावी देशुं, कुबजा ने पटराणी केशुं रे.. हे ओधाजी.. माने तो मनावी लेजो रे.. जमुना ने तीरे जाता लूंटे मही माखण खाता तोड्या केम जूना नाता रे.... हे ओधाजी.. माने तो मनावी लेजो रे.. दास रे मीठा नो स्वामि मळ्या मने अंतर्यामी पडी शुं अमारामां खामी रे.... हे ओधाजी.. माने तो मनावी लेजो रे.. तमे छो भक्तोना तारण, एवी अमने हैया धारण, गुण गाये भगो चारण, हे ओधाजी.. माने तो मनावी लेजो रे..
https://www.lokdayro.com/
mane to manavi lejo re .. odhaji re .. mara va'lane vadhine ke'jo ji، to manavi lejo re .. ekavara gokula avo ،. mataji ne mhondhe thavo ،. ne hambhari ja'o re .. he odhaji .. re .. to manavi lejo ji .. he odhaji .. mathurana raja thya cho ، govalone bhuli gya cho ، mihli cho re .. odhaji .. mane to manavi lejo re .. kubja che range kali kala tame cho vanamali jodi avi kyanya nam bhali re odhaji .. mane to manavi lejo re .. va'lani marajimam rahesum، je kahese te lavi desum ، ne patarani kesum re .. odhaji .. mane to manavi lejo re .. jamuna ne tire jata lunte mahi makhana khata kema juna nata re .... odhaji .. mane to manavi lejo re .. dasa re mitha no svami malya mane antaryami sum amaramam khami re .... he odhaji .. mane to manavi lejo re .. tame cho bhaktona tarana ، evi amane haiya dharana ، guna gaye bhago carana ، odhaji .. mane to manavi lejo re ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy