સમજણ જીવનમાંથી જાય, જી … સમજણ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય, જી … જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાં થી જાય, જી … પિતાજીના વચન ખાતર, રામજી વનમાં જાય, જી …(૨) આજનો રામલો વૃધ્ધાશ્રમમાં … (૨) એના બાપને મેલવા જાય .. સમજણ જીવનમાંથી જાય, જી … જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય, જી .. ચેલો હતો ઓલો આરુણી, એની યાદે ઉર ઉભરાય, જી .. (૨) આજનો ચેલ્કો, માસ્તર સાહેબને, શિવાજી બીડીયું પાય .. સમજણ જીવનમાંથી જાય, જી … આજનો ચેલ્કો માસ્તર સાહેબને, શિવાજી બીડીયું પાય .. સમજણ જીવનમાંથી જાય, જી જીવનમાં થી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય, જી … ચૌદ વરસનું એને રાજ મળ્યું, ભરત ના એ ભૂલાય જી ચૌદ વરસનું રાજ મળ્યું, તોયે ભરત ના એ ભૂલાય, જી પાંચ વરસનો પ્રધાન આજે .. ભાઈ, પાંચ વરસનો પ્રધાન, આજે કોઈ થી જાલ્યો એ ના જીલાય.. એ સમજણ જીવનમાંથી જાય, જી … પાંચ વરસનો પ્રધાન આજે .. ભાઈ, જાલ્યો ના કોઈ થી જીલાય સમજણ જીવનમાંથી જાય, જી … જીવનમાં થી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય, જી … મંદિરીયામાં બેઠા બેઠા, પ્રભુજી એ મુંજાય જી .. (૨) ભાવ વિના ના ભક્તો આવે ભાઈ, ભાવ વિનાના ભક્તો આવીને દશીયું ફેંકતા જાય .. સમજણ જીવનમાંથી જાય. જી … ભાવ વિનાના ભક્તો આવે ભાવ વિનાના … ભક્તો આવી ને દશીયું ફેંકતા જાય .. સમજણ જીવનમાંથી જાય જી … જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય, જી … ધર્મની જુઓ કિંમત કેવળ, નાણા થી અંકાય, જી ધર્મની કિંમત કેવળ, નાણાં થી અંકાય, જી મોટી મોટી, ખા એક ખાયું .. (૨) એમાં ફાળો ભરતો જાય .. સમજણ જીવનમાંથી જાય, જી … આ જીવનમાંથી જાય, જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય, જી … જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જાય, જી …(૨) જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨)
https://www.lokdayro.com/
समजण जीवनमांथी जाय, जी … समजण जीवनमांथी जाय, जीवनमांथी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जाय, जी … जीवनमांथी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमां थी जाय, जी … पिताजीना वचन खातर, रामजी वनमां जाय, जी …(२) आजनो रामलो वृध्धाश्रममां … (२) एना बापने मेलवा जाय .. समजण जीवनमांथी जाय, जी … जीवनमांथी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जाय, जी .. चेलो हतो ओलो आरुणी, एनी यादे उर उभराय, जी .. (२) आजनो चेल्को, मास्तर साहेबने, शिवाजी बीडीयुं पाय .. समजण जीवनमांथी जाय, जी … आजनो चेल्को मास्तर साहेबने, शिवाजी बीडीयुं पाय .. समजण जीवनमांथी जाय, जी जीवनमां थी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जाय, जी … चौद वरसनुं एने राज मळ्युं, भरत ना ए भूलाय जी चौद वरसनुं राज मळ्युं, तोये भरत ना ए भूलाय, जी पांच वरसनो प्रधान आजे .. भाई, पांच वरसनो प्रधान, आजे कोई थी जाल्यो ए ना जीलाय.. ए समजण जीवनमांथी जाय, जी … पांच वरसनो प्रधान आजे .. भाई, जाल्यो ना कोई थी जीलाय समजण जीवनमांथी जाय, जी … जीवनमां थी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जाय, जी … मंदिरीयामां बेठा बेठा, प्रभुजी ए मुंजाय जी .. (२) भाव विना ना भक्तो आवे भाई, भाव विनाना भक्तो आवीने दशीयुं फेंकता जाय .. समजण जीवनमांथी जाय. जी … भाव विनाना भक्तो आवे भाव विनाना … भक्तो आवी ने दशीयुं फेंकता जाय .. समजण जीवनमांथी जाय जी … जीवनमांथी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जाय, जी … धर्मनी जुओ किंमत केवळ, नाणा थी अंकाय, जी धर्मनी किंमत केवळ, नाणां थी अंकाय, जी मोटी मोटी, खा एक खायुं .. (२) एमां फाळो भरतो जाय .. समजण जीवनमांथी जाय, जी … आ जीवनमांथी जाय, जीवनमांथी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जाय, जी … जीवनमांथी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जाय, जी …(२) जीवनमांथी जाय, तो तो जोया जेवी थाय समजण जीवनमांथी जो जाय, जी …(२)
https://www.lokdayro.com/
samajan jivana manthi jaya، ji... samajana jivanamanthi jaya ، jivanamanthi jaya ، to to joya jevi thaya jivanamanthi jaya، ji... jivanamanthi jaya ، to to joya jevi thaya jivanamam thi jaya، ji... pitajina vacana khatara ، ramaji vanamam jaya، ji... (2) ajano ramalo vrdhdhasramamam... (2) bapane melava jaya .. jivanamanthi jaya، ji... jivanamanthi jaya ، to to joya jevi thaya jivanamanthi jaya، ji .. celo hato olo aruni ، eni yade ura ubharaya، ji .. (2) ajano celko، mastara sahebane، bidiyum paya .. jivanamanthi jaya، ji... ajano celko mastara sahebane ، bidiyum paya .. samajana jivanamanthi jaya ، ji jivanamam thi jaya ، to to joya jevi thaya jivanamanthi jaya، ji... cauda varasanum ene raja malyum ، bharata na e bhulaya ji cauda varasanum raja malyum ، toye bharata na e bhulaya ، ji panca varasano pradhana aje .. bha'i، panca varasano pradhana ، aje thi jalyo e na jilaya .. samajana jivanamanthi jaya، ji... varasano pradhana aje .. bha'i ، jalyo na ko'i thi jilaya jivanamanthi jaya، ji... jivanamam thi jaya ، to to joya jevi thaya jivanamanthi jaya، ji... mandiriyamam betha betha ، prabhuji e munjaya ji .. (2) bhava vina na bhakto ave bha'i ، bhava vinana bhakto avine phenkata jaya .. samajana jivanamanthi jaya. ji... bhava vinana bhakto ave bhava vinana... bhakto avi ne phenkata jaya .. samajana jivanamanthi jaya ji ... jivanamanthi jaya ، to to joya jevi thaya jivanamanthi jaya، ji... dharmani ju'o kimmata kevala ، nana thi ankaya ، ji dharmani kimmata kevala ، nanam thi ankaya ، ji moti moti، kha eka khayum .. (2) phalo bharato jaya .. jivanamanthi jaya، ji... a jivanamanthi jaya ، jivanamanthi jaya ، to to joya jevi thaya jivanamanthi jaya، ji... jivanamanthi jaya ، to to joya jevi thaya samajana jivanamanthi jaya، ji... (2) jivanamanthi jaya ، to to joya jevi thaya samajana jivanamanthi jo jaya، ji... (2)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy