હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚વાલો મારો જુવે છે વિચારી ; દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી… હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ; સરવને વાલો મારો આપશે‚ હે જી મનડા તમે રાખો ને વિશવાસી… હે જી વ્હાલા… નવ નવ મહિના ઉદર વસ્યાં‚ તે દિ વાલે જળથી જીવાડયાં ; ઉદર વસ્યાંને હરિ આપતો‚ આપતો સૂતાં ને જગાડી… હે જી વ્હાલા… ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚ આવજો અંતરજામી ; ભક્તોના સંકટ તમે કાપજો મહેતા નરસૈંના સ્વામી… હે જી વ્હાલા… નરસિંહ મહેતા
https://www.lokdayro.com/
हे जी व्हाला अखंड रोजी हरिना हाथमां‚वालो मारो जुवे छे विचारी ; देवा रे वाळो नथी दूबळो‚ भगवान नथी रे भीखारी… हे जी व्हाला… जळ ने स्थळ तो अगम छे‚ अने आ काया छे विनाशी ; सरवने वालो मारो आपशे‚ हे जी मनडा तमे राखो ने विशवासी… हे जी व्हाला… नव नव महिना उदर वस्यां‚ ते दि वाले जळथी जीवाडयां ; उदर वस्यांने हरि आपतो‚ आपतो सूतां ने जगाडी… हे जी व्हाला… गरूडे चडीने गोविंद आवजो‚ आवजो अंतरजामी ; भक्तोना संकट तमे कापजो महेता नरसैंना स्वामी… हे जी व्हाला… नरसिंह महेता
https://www.lokdayro.com/
he ji vhala akhanda roji harina hathamam,valo maro juve che vicari ؛ deva re valo nathi dubalo ,bhagavana nathi re bhikhari ... he ji vhala ... jala ne sthala to agama che ,ane a kaya che vinasi ؛ saravane valo maro apase ,he ji manada tame rakho ne visavasi ... he ji vhala ... nava nava mahina udara vasyam ,te di vale jalathi jivadayam ؛ udara vasyanne hari apato ,apato sutam ne jagadi ... he ji vhala ... garude cadine govinda avajo ,avajo antarajami ؛ bhaktona sankata tame kapajo maheta narasainna svami ... he ji vhala... narasinha maheta 'iinah ji vhala akhand roji hari na hath ma
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy