એવો અમારે મોલે એક ઓતર દિશાથી રમતો જોગી આવ્યો, આવી અલખ જગાયો વાલીડા મારાં સમ કેરી સોચું ને શબ્દોનાં ધાગા રે ખેલ તો ખૂબ બનાયો રે જી.. વાલીડા મારાં પહેરણ પિતાંબર ને કેસરીયા વાઘારે જી.. કેસરભિનો તિલક લગાયો જી રે વાલીડા મારાં એ રે જોગીડાને જન્મ મરણ ના આવે રે જી નહિં રે આયો ને નહિં જોયાં રે વાલીડા મારાં ત્રીકમ સાહેબ, ખીમ કેરે ચરણે રે જી હરખ હરખ ગુણ ગાયો રે જી
https://www.lokdayro.com/
एवो अमारे मोले एक ओतर दिशाथी रमतो जोगी आव्यो, आवी अलख जगायो वालीडा मारां सम केरी सोचुं ने शब्दोनां धागा रे खेल तो खूब बनायो रे जी.. वालीडा मारां पहेरण पितांबर ने केसरीया वाघारे जी.. केसरभिनो तिलक लगायो जी रे वालीडा मारां ए रे जोगीडाने जन्म मरण ना आवे रे जी नहिं रे आयो ने नहिं जोयां रे वालीडा मारां त्रीकम साहेब, खीम केरे चरणे रे जी हरख हरख गुण गायो रे जी
https://www.lokdayro.com/
evo amare mole eka otara disathi ramato jogi avyo ، avi alakha jagayo maram sama keri socum ne sabdonam dhaga re to khuba banayo re ji .. maram paherana pitambara ne kesariya vaghare ji .. kesarabhino tilaka lagayo ji re maram e re jogidane janma marana na ave re ji nahim re ayo ne nahim joyam re valida maram trikama saheba ، khima kere carane re ji harakha harakha guna gayo re ji
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy