બાનાની પત રાખ પ્રભુ તારા બાનાની પત રાખ બાના રે માટે જો દુ:ખ થશે તો, કોણ પૂરે તારી શાખ રે રોહીદાસની તમે રબડીલીધી, ને નવ જોઇ કે ભાત, શાને માટે સન્મુખ રહીને, તમે નાઇ કહેવાયા ઓ હાથ રે. પ્રભુ તારા બાનાની પ્રહલાદની તે પ્રતિપાલણ પાળીને સ્તંભમાં પૂર્યો વાસ; તાતી કઢા તમે શીશત કીધી સુંઘવાને પાસ રે.. પ્રભુ તારા બાનાની પાંચાળીનાં પટકુળ પૂર્યા, ને રાખી સભામાં લાજ, સાગરમાંથી બૂડતો રાખ્યો રામ કહેતા ગજરાજ ર પ્રભુ તારા બાનાની જેર હતાં તેનાં અમૂત કોંધા, તે આપ્યા મીરાંને હાથ; મે”તાને માંડલિક મારવા આવ્યો, ત્યારે કેદારો લાવ્યા મધર રે. પ્રભુ તારા બાનાની ભકતોના તમેં સંકટ ભાંગ્યા, ત્યારે દઢ આવ્યો વિશ્વાસ; નરસિંહના સ્વામીને કહું કર જોડી, પૂરો અંતરની આશ ર. પ્રભુ તારા બાનાની
https://www.lokdayro.com/
बानानी पत राख प्रभु तारा बानानी पत राख बाना रे माटे जो दु:ख थशे तो, कोण पूरे तारी शाख रे रोहीदासनी तमे रबडीलीधी, ने नव जोइ के भात, शाने माटे सन्मुख रहीने, तमे नाइ कहेवाया ओ हाथ रे. प्रभु तारा बानानी प्रहलादनी ते प्रतिपालण पाळीने स्तंभमां पूर्यो वास; ताती कढा तमे शीशत कीधी सुंघवाने पास रे.. प्रभु तारा बानानी पांचाळीनां पटकुळ पूर्या, ने राखी सभामां लाज, सागरमांथी बूडतो राख्यो राम कहेता गजराज र प्रभु तारा बानानी जेर हतां तेनां अमूत कोंधा, ते आप्या मीरांने हाथ; मे”ताने मांडलिक मारवा आव्यो, त्यारे केदारो लाव्या मधर रे. प्रभु तारा बानानी भकतोना तमें संकट भांग्या, त्यारे दढ आव्यो विश्वास; नरसिंहना स्वामीने कहुं कर जोडी, पूरो अंतरनी आश र. प्रभु तारा बानानी
https://www.lokdayro.com/
bana ni pata rakha prabhu tara banani pata rakha bana re mate jo du: kha thase to، kona pure tari sakha re rohidasani tame rabadilidhi، ne nava jo'i ke bhata، sane mate sanmukha rahine ، tame na'i kahevaya o hatha re. prabhu tara banani prahaladani te pratipalana paline stambhamam puryo vasa ؛ kadha tame sisata kidhi sunghavane pasa re .. prabhu tara banani pancalinam patakula purya، ne rakhi sabhamam laja، sagaramanthi budato rakhyo rama kaheta gajaraja ra prabhu tara banani jera hatam tenam amuta kondha ، te apya miranne hatha ؛ me "tane mandalika marava avyo ، tyare kedaro lavya madhara re. prabhu tara banani bhakatona tamem sankata bhangya ، tyare dadha avyo visvasa ؛ narasinhana svamine kahum kara jodi ، puro antarani asa ra. prabhu tara banani
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy