શાને કરે છે વિલાપ કાયારાણી શાને કરે છે વિલાપ રે તારે ને મારે હવે કાંઈ નથી તારે ને મારે હવે કાંઈ નથી કાયારાણી રે એમ જીવરાજા કિયે છે ઘણા દિવસ નો ઘરવાસ આપણે ઘણા દિવસ નો ઘરવાસ રે મુકી ન જાવ મને એકલી મુકી ન જાવ મને એકલી જીવરાજા રે એમ કાયારાણી કિયે છે મમતા મુકી દે માયલી હવે અંતર થી છોડી દે આશ રે રજા નથી મારા રામ મને રજા નથી મારા રામ ની કાયારાણી રે એમ જીવરાજા કિયે છે અઘોર વનળા ની માય જીવરાજા અઘોર વન ની માય રે મુકી ન જાવ મને એકલી તમે મુકી ન જાવ મને એકલી જીવરાજા રે એમ કાયારાણી કિયે છે શાને કરો છો વિલાપ કાયારાણી શાને કરો છો હવે વિલાપ રે ઓચિંતા ના મુકામ આવ્યા ઓચિંતા ના મુકામ આવ્યા કાયારાણી રે એમ જીવરાજા કિયે છે કયારે થશે હવે મીલાપ જીવરાજા આપણોં કયારે થશે મીલાપ રે વચન દઈ ને સીધાવજો તમે વચન દઈ ને સીધાવજો જીવરાજા રે એમ કાયારાણી કિયે છે હતી ભાડૂતી વેલ કાયારાણી હતી ભાડૂતી વેલ રે આતો લેણ દેણ ના સબંધ છે આતો લેણ દેણ ના સબંધ છે કાયારાણી રે એમ જીવરાજા કિયે છે દુર નથી મુકામ આપણો હવે દૂર નથી મુકામ રે મને આટલે પહોચાડી ને સીધાવજો આટલે પહોચાડી ને સીધાવજો જીવરાજા રે એમ કાયારાણી કિયે છે હવે છેલ્લા રામ રામ કાયારાણી હવે છેલ્લા રામ રામ રે જાવુ ધણી ના દરબારમાં હવે જાવુ ધણી ના દરબારમાં કાયારાણી રે એમ જીવરાજા કિયે છે પુરૂષોત્તમ ના સ્વામી શામળા ભક્તો તણા રખવાળ રે સાચા સગા છે એ સર્વ ના સાચા સગા છે એ સર્વ ના કાયારાણી રે એમ જીવરાજા કિયે છે જય નારાયણ
https://www.lokdayro.com/
शाने करे छे विलाप कायाराणी शाने करे छे विलाप रे तारे ने मारे हवे कांई नथी तारे ने मारे हवे कांई नथी कायाराणी रे एम जीवराजा किये छे घणा दिवस नो घरवास आपणे घणा दिवस नो घरवास रे मुकी न जाव मने एकली मुकी न जाव मने एकली जीवराजा रे एम कायाराणी किये छे ममता मुकी दे मायली हवे अंतर थी छोडी दे आश रे रजा नथी मारा राम मने रजा नथी मारा राम नी कायाराणी रे एम जीवराजा किये छे अघोर वनळा नी माय जीवराजा अघोर वन नी माय रे मुकी न जाव मने एकली तमे मुकी न जाव मने एकली जीवराजा रे एम कायाराणी किये छे शाने करो छो विलाप कायाराणी शाने करो छो हवे विलाप रे ओचिंता ना मुकाम आव्या ओचिंता ना मुकाम आव्या कायाराणी रे एम जीवराजा किये छे कयारे थशे हवे मीलाप जीवराजा आपणों कयारे थशे मीलाप रे वचन दई ने सीधावजो तमे वचन दई ने सीधावजो जीवराजा रे एम कायाराणी किये छे हती भाडूती वेल कायाराणी हती भाडूती वेल रे आतो लेण देण ना सबंध छे आतो लेण देण ना सबंध छे कायाराणी रे एम जीवराजा किये छे दुर नथी मुकाम आपणो हवे दूर नथी मुकाम रे मने आटले पहोचाडी ने सीधावजो आटले पहोचाडी ने सीधावजो जीवराजा रे एम कायाराणी किये छे हवे छेल्ला राम राम कायाराणी हवे छेल्ला राम राम रे जावु धणी ना दरबारमां हवे जावु धणी ना दरबारमां कायाराणी रे एम जीवराजा किये छे पुरूषोत्तम ना स्वामी शामळा भक्तो तणा रखवाळ रे साचा सगा छे ए सर्व ना साचा सगा छे ए सर्व ना कायाराणी रे एम जीवराजा किये छे जय नारायण
https://www.lokdayro.com/
shane kare che vilapa kayarani sane kare che vilapa re tare ne mare have kami nathi tare ne mare have kami nathi kayarani re ema jivaraja kiye che divasa no gharavasa apane ghana divasa no gharavasa re na java mane ekali muki na java mane ekali jivaraja re ema kayarani kiye che muki de mayali have antara thi chodi de asa re nathi mara rama mane raja nathi mara rama ni kayarani re ema jivaraja kiye che vanala ni maya jivaraja aghora vana ni maya re na java mane ekali tame muki na java mane ekali jivaraja re ema kayarani kiye che karo cho vilapa kayarani sane karo cho have vilapa re na mukama avya ocinta na mukama avya kayarani re ema jivaraja kiye che thase have milapa jivaraja apanom kayare thase milapa re da'i ne sidhavajo tame vacana da'i ne sidhavajo jivaraja re ema kayarani kiye che bhaduti vela kayarani hati bhaduti vela re ato lena dena na sabandha che ato lena dena na sabandha che kayarani re ema jivaraja kiye che nathi mukama apano have dura nathi mukama re atale pahocadi ne sidhavajo atale pahocadi ne sidhavajo jivaraja re ema kayarani kiye che chella rama rama kayarani have chella rama rama re dhani na darabaramam have javu dhani na darabaramam kayarani re ema jivaraja kiye che na svami samala bhakto tana rakhavala re saca saga che e sarva na saca saga che e sarva na kayarani re ema jivaraja kiye che jaya narayana jaya ho santavani
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy