હે જગ જનની હે જગદમ્બા,માત ભવાની શરણે લેજ... મા ની સ્તુતી.. હે જગ જનની હે જગદમ્બા માત ભવાની શરણે લેજે .. સાખી.... ચિંતા વીઘન વીનાશી ની કમલા સહ ની સકત. વીસહ થી હંસ વાહીની મને માતા દે હો સમત અરજ સુણી ને અમ તણી હે ભગવતી... હે જગ જનની હે જગદમ્બા માત ભવાની શરણે લે જે આદ્ય શક્તિ માં આદિ અનાદિ, અરજી અંબા તું ઉરમા ધર જે... હે જગ જન ની હોઈ ભલે દુ:ખ મેરુ સરીખું માં, રંજ એનો ન થવાં કે જે રજ સરીખું દુ:ખ જોઈ બીજા નું, મને રોવા ને બે આંસુ દે જે... હે જગ જન ની આનંદ એનો અખંડ રેહ જો, સંકટ દે, સંકટ દે મને, પુષ્પો તેને..હે જગ જન ની કોઈ ના તીર નું નિશાન બની ને દિલ મારું તું વિંધાવા દે જે ઘા સહી લઉં ઘા કરુ નહિ કોઈ ને મને ઘાયલ થઈ પળી રેહવા દે જે...હે જગ જન ની દે જે તે શક્તિ દ જે મને ભક્તિ દુનિયાના દુ:ખ સેહવા દે જે શાંતિ દુર્લભ તારા ચારણે હે માં તું મને ખોળે લે જે . હે જગ જન ની આદ્ય શક્તિ હે માં આદિ અનાદિ અરજી અંબા તું ઉરમા ધર જે... હે જગ જન ની [હે જગ જનની હે જગદંબા , માત ભવાની શરણે લેજે , ..(૨) આદ્યશક્તિ માં આદિ અનાદી , અરજી મારી ઉરમાં ધરજે ,હે .. કોઈના તીર નું નિશાન બનીને , દિલ મારું તું વીંધાવા દેજે ..હે.. ઘા સહી લઉં ઘા કરું નહી કોઈને , એવી અંબા શક્તિ દેજે ,. હે . . હોઈ ભલે દુઃખ મેરુ સરીખા , રંજ એનો ના થાવા દેજે,.. હે.. રાજ સરીખું દુઃખ જોઈ બીજાનું , રોવાના બે આંસુ દેજે , હે… આત્મા કોઈનો આનંદ પામેતો,ભલે સંતાપી લે મુજ આતમને હે આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને એને પુષ્પો દેજે… હે.. ધૂપ બનું હું સુગંધ તું લેજે , રાખ બની મને ઉડી જાવા દેજે .હે. બળું ભલે હું બાળ નહિ કોઈને , જીવન મારું સુગંધિત કરજે .હે.. અમૃત મળે કે ના મળે મુજને , આશિષ અમૃત તું તે દે જે…હે.. ઝેર જીવન ના પી હું જાણું , પચાવવા ની તું માં શક્તિ દેજે હે.. શક્તિ દે માં ભક્તિ દે માં , આ દુનીયા ના દુઃખ સહેવા દેજે હે.. હે જગ જનની હે જગ દંબા , માત ભવાની શરણે લેજે, ..(૨)]
https://www.lokdayro.com/
हे जग जननी हे जगदम्बा,मात भवानी शरणे लेज... मा नी स्तुती.. हे जग जननी हे जगदम्बा मात भवानी शरणे लेजे .. साखी.... चिंता वीघन वीनाशी नी कमला सह नी सकत. वीसह थी हंस वाहीनी मने माता दे हो समत अरज सुणी ने अम तणी हे भगवती... हे जग जननी हे जगदम्बा मात भवानी शरणे ले जे आद्य शक्ति मां आदि अनादि, अरजी अंबा तुं उरमा धर जे... हे जग जन नी होई भले दु:ख मेरु सरीखुं मां, रंज एनो न थवां के जे रज सरीखुं दु:ख जोई बीजा नुं, मने रोवा ने बे आंसु दे जे... हे जग जन नी आनंद एनो अखंड रेह जो, संकट दे, संकट दे मने, पुष्पो तेने..हे जग जन नी कोई ना तीर नुं निशान बनी ने दिल मारुं तुं विंधावा दे जे घा सही लउं घा करु नहि कोई ने मने घायल थई पळी रेहवा दे जे...हे जग जन नी दे जे ते शक्ति द जे मने भक्ति दुनियाना दु:ख सेहवा दे जे शांति दुर्लभ तारा चारणे हे मां तुं मने खोळे ले जे . हे जग जन नी आद्य शक्ति हे मां आदि अनादि अरजी अंबा तुं उरमा धर जे... हे जग जन नी [हे जग जननी हे जगदंबा , मात भवानी शरणे लेजे , ..(२) आद्यशक्ति मां आदि अनादी , अरजी मारी उरमां धरजे ,हे .. कोईना तीर नुं निशान बनीने , दिल मारुं तुं वींधावा देजे ..हे.. घा सही लउं घा करुं नही कोईने , एवी अंबा शक्ति देजे ,. हे . . होई भले दुःख मेरु सरीखा , रंज एनो ना थावा देजे,.. हे.. राज सरीखुं दुःख जोई बीजानुं , रोवाना बे आंसु देजे , हे… आत्मा कोईनो आनंद पामेतो,भले संतापी ले मुज आतमने हे आनंद एनो अखंड रहेजो , कंटक दे मने एने पुष्पो देजे… हे.. धूप बनुं हुं सुगंध तुं लेजे , राख बनी मने उडी जावा देजे .हे. बळुं भले हुं बाळ नहि कोईने , जीवन मारुं सुगंधित करजे .हे.. अमृत मळे के ना मळे मुजने , आशिष अमृत तुं ते दे जे…हे.. झेर जीवन ना पी हुं जाणुं , पचाववा नी तुं मां शक्ति देजे हे.. शक्ति दे मां भक्ति दे मां , आ दुनीया ना दुःख सहेवा देजे हे.. हे जग जननी हे जग दंबा , मात भवानी शरणे लेजे, ..(२)]
https://www.lokdayro.com/
he jaga janani he jagadamba، mata bhavani sarane leja ... ma ni stuti .. jaga janani he jagadamba mata bhavani sarane leje .. sakhi .... vighana vinasi ni kamala saha ni sakata. thi hansa vahini mane mata de ho samata suni ne ama tani he bhagavati ... he jaga janani he jagadamba mata bhavani sarane le je sakti mam adi anadi، araji amba tum urama dhara je ... he jaga jana ni ho'i bhale du: kha meru sarikhum mam، ranja eno na thavam ke je raja sarikhum du: kha jo'i bija num، mane rova ne be ansu de je ... he jaga jana ni ananda eno akhanda reha jo ، sankata de، sankata de mane، puspo tene..he jaga jana ni ko'i na tira num nisana bani ne dila marum tum vindhava de je sahi la'um gha karu nahi ko'i ne ghayala tha'i pali rehava de je ... he jaga jana ni je te sakti da je mane bhakti duniyana du: kha sehava de je santi durlabha tara carane he mam tum mane khole le je. he jaga jana ni sakti he mam adi anadi araji amba tum urama dhara je ... he jaga jana ni [he jaga janani he jagadamba، mata bhavani sarane leje، .. (2) adyasakti mam adi anadi، araji mari uramam dharaje، he .. ko'ina tira num nisana banine، dila marum tum vindhava deje ..he .. gha sahi la'um gha karum nahi ko'ine ، evi amba sakti deje ،. he. . ho'i bhale duhkha meru sarikha، ranja eno na thava deje، .. he .. raja sarikhum duhkha jo'i bijanum، rovana be ansu deje، he... atma ko'ino ananda pameto ، bhale santapi le muja atamane he ananda eno akhanda rahejo، kantaka de mane ene puspo deje... he .. dhupa banum hum sugandha tum leje ، rakha bani mane udi java deje .he. balum bhale hum bala nahi ko'ine، jivana marum sugandhita karaje .he .. amrta male ke na male mujane، asisa amrta tum te de je... he .. jhera jivana na pi hum janum، pacavava ni tum mam sakti deje he .. sakti de mam bhakti de mam، a duniya na duhkha saheva deje he .. he jaga janani he jaga damba، mata bhavani sarane leje، .. (2)]
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy