મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે, વિપદ પડે પણ વણસે નહીં રે પાનબાઇ,તોઈ હરિજનનાં પરમાણ રે. ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે, કોઇ દી' કરે નહીં આશ રે, દાન દેવે પણ, રેવે અજાજી રે, વચનુંમાં રાખે વિશ્વાસ રે. હરખ રે શોકની જેને ના’વે રે હેડકી ને આઠે રે પહોરે આનંદ રે નિત્ય રહે સદા સંતોના સંગમાં તોડે રે માયા કેરાં ફંદ રે. તન મન ધન જેણે પ્રભુને અર્પે રે, ધન્ય નિજાજી નરને નાર રે, ગંગાસતી એમ બોલ્યાં રે પાનબાઇ, પ્રભુ પધારે એને દ્વાર રે.
https://www.lokdayro.com/
मेरु तो डगे पण जेनां मनडां डगे नहीं पानबाई, मरने भांगी पडे ब्र्हमांड रे, विपद पडे पण वणसे नहीं रे पानबाइ,तोई हरिजननां परमाण रे. चित्तनी वृति सदा निर्मळ राखे रे, कोइ दी' करे नहीं आश रे, दान देवे पण, रेवे अजाजी रे, वचनुंमां राखे विश्वास रे. हरख रे शोकनी जेने ना’वे रे हेडकी ने आठे रे पहोरे आनंद रे नित्य रहे सदा संतोना संगमां तोडे रे माया केरां फंद रे. तन मन धन जेणे प्रभुने अर्पे रे, धन्य निजाजी नरने नार रे, गंगासती एम बोल्यां रे पानबाइ, प्रभु पधारे एने द्वार रे.
https://www.lokdayro.com/
meru to dage pana jenam manadam dage nahim panaba'i ، marane bhangi pade br'hamanda re ، vipada pade pana vanase nahim re panaba'i ، to'i harijananam paramana re. cittani vrti sada nirmala rakhe re، ko'i di 'kare nahim asa re، dana deve pana ، reve ajaji re ، vacanummam rakhe visvasa re. harakha re sokani jene na've re hedaki ne athe re pahore ananda re rahe sada santona sangamam tode re maya keram phanda re. tana mana dhana jene prabhune arpe re ، dhan'ya nijaji narane nara re ، gangasati ema bolyam re panaba'i ، prabhu padhare ene dvara re.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy