દેખો ભરથરી ભયા ફકીરા, છોડયા શહેરગઢ ઉજેણી બાણું લાખ માળવાનો રાજા સર્વ માયા ત્યાગ્નકી મટયા માન મન ભય નિર્મળા ગોરખ્કી ગુરુદીક્ષા લીધી આશા તૃષ્ણા એકેય નહિં ઉરમા, સદગુરુ ચરણેવરતી દીની દેખો નાથ નિવાજ્ય દીયા નીજ ભેદા લાગ્યા ભાન ધુન ત્રિવેણી બાજયા નાદ ગગનમાં ભૂલ્યા, શ્રવણે સુની મોરલી ઝીણી દેખો છુટા આપા જપ્યા અંજપા ન વરણા વરણી નહિં ભીની અમર અતીતા સબ જુગ જીત્યા, સચરાચર વસ્તું ચીન્હી..દેખો રામ હી રામ રંગ રાતા મતા અગાધને અનતં રેણી, કહે રવિરામ , કોઇ અકળ પુરુષ હૈ? હમજ્યા સવાન મીટ ગઈ રેણી..દેખો
https://www.lokdayro.com/
देखो भरथरी भया फकीरा, छोडया शहेरगढ उजेणी बाणुं लाख माळवानो राजा सर्व माया त्याग्नकी मटया मान मन भय निर्मळा गोरख्की गुरुदीक्षा लीधी आशा तृष्णा एकेय नहिं उरमा, सदगुरु चरणेवरती दीनी देखो नाथ निवाज्य दीया नीज भेदा लाग्या भान धुन त्रिवेणी बाजया नाद गगनमां भूल्या, श्रवणे सुनी मोरली झीणी देखो छुटा आपा जप्या अंजपा न वरणा वरणी नहिं भीनी अमर अतीता सब जुग जीत्या, सचराचर वस्तुं चीन्ही..देखो राम ही राम रंग राता मता अगाधने अनतं रेणी, कहे रविराम , कोइ अकळ पुरुष है? हमज्या सवान मीट गई रेणी..देखो
https://www.lokdayro.com/
dekho bharathari bhaya phakira ، chodaya saheragadha ujeni banum lakha malavano raja sarva maya tyagnaki mana mana bhaya nirmala gorakhki gurudiksa lidhi asa trsna ekeya nahim urama ، sadaguru caranevarati dini dekho nivajya diya nija bheda lagya bhana dhuna triveni bajaya nada gaganamam bhulya ، sravane suni morali jhini dekho apa japya anjapa na varana varani nahim bhini amara atita saba juga jitya، sacaracara vastum cinhi..dekho rama hi rama ranga rata mata agadhane anatam reni ، kahe ravirama ، ko'i akala purusa hai؟ savana mita ga'i reni..dekho
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy