સાખી :- ભક્તિ કરે પાતાળ મે... પ્રગટ હોય આકાશ... દાબી ડુબી નાં રહે... સસ્તુરી કી બાસ... ======= ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ મેલવું અંતરનું અભિમાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાય રે .... ભક્તિ રે કરવી એણે જાતિપણું છોડીને અજાતિ થાવું ને કાઢવો વર્ણ વિકાર રે, જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં એવી રીતે રહેવું નિર્માન રે ... ભક્તિ રે કરવી એણે પારકા અવગુણ કોઈના જુએ નહીં, એને કહીએ હરિ કેરા દાસ રે, આશા ને તૃષ્ણા નહીં એકેય જેના ઉરમાં રે એનો દૃઢ રે કરવો વિશ્વાસ રે ... ભક્તિ રે કરવી એણે ભક્તિ કરો તો એવી રીતે કરજો પાનબાઈ રાખજો વચનમાં વિશ્વાસ રે, ગંગા સતી એમ બોલિયા રે પાનબાઈ હરિજન હરિ કેરા દાસ રે .... ભક્તિ રે કરવી એણે
https://www.lokdayro.com/
साखी :- भक्ति करे पाताळ मे... प्रगट होय आकाश... दाबी डुबी नां रहे... सस्तुरी की बास... ======= भक्ति रे करवी एणे रांक थईने रहेवुं पानबाई मेलवुं अंतरनुं अभिमान रे, सतगुरु चरणमां शीश नमावीने कर जोडी लागवुं पाय रे .... भक्ति रे करवी एणे जातिपणुं छोडीने अजाति थावुं ने काढवो वर्ण विकार रे, जाति ने भ्रांति नहीं हरि केरा देशमां एवी रीते रहेवुं निर्मान रे ... भक्ति रे करवी एणे पारका अवगुण कोईना जुए नहीं, एने कहीए हरि केरा दास रे, आशा ने तृष्णा नहीं एकेय जेना उरमां रे एनो दृढ रे करवो विश्वास रे ... भक्ति रे करवी एणे भक्ति करो तो एवी रीते करजो पानबाई राखजो वचनमां विश्वास रे, गंगा सती एम बोलिया रे पानबाई हरिजन हरि केरा दास रे .... भक्ति रे करवी एणे
https://www.lokdayro.com/
sakhi: - bhakti kare patala me ... pragata hoya akasa ... dubi nam rahe ... sasturi ki basa ... ======= bhakti re karavi ene ranka tha'ine rahevum panaba'i melavum antaranum abhimana re ، sataguru caranamam sisa namavine jodi lagavum paya re .... bhakti re karavi ene jatipanum chodine ajati thavum ne kadhavo varna vikara re ، jati ne bhranti nahim hari kera desamam evi rite rahevum nirmana re ... bhakti re karavi ene paraka avaguna ko'ina ju'e nahim ، ene kahi'e hari kera dasa re ، ne trsna nahim ekeya jena uramam re drdha re karavo visvasa re ... bhakti re karavi ene bhakti karo to evi rite karajo panaba'i rakhajo vacanamam visvasa re ، ganga sati ema boliya re panaba'i hari kera dasa re .... bhakti re karavi ene
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy