શાંતિ પમાડે તેને તો સંત કહીએ, ઓ ભાઇ રે ! શાંતિ પમાડે તેને તો સંત કહીએ, એના દાસના દાસ થઇ રહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરૂએ બતાવ્યું ત્યારે મહેતાનો માર શીદ ખાઇએ? કીધા ગુરૂજી ને બોધ નવ આપે, ત્યારે તેના ચેલા તે શીદ થઇએ? વૈદ્યની ગોળી ખાતાં દુઃખ નવ જાય ત્યારે તેની ગોળી કેમ ખાઇએ? લીધા વળાવા ને ચોર જ્યારે લૂંટે ત્યારે તેની સોબતે શીદ જઇએ? નામ અમૂલ્ય મારા ગુરુએ બતાવ્યું, ને તે તો ચોંટ્યું છે મારે હૈયે, મહેતા નરસૈંયાની વાણી છે સારી, તો શામળાને શરણે જઇએ.
https://www.lokdayro.com/
शांति पमाडे तेने तो संत कहीए, ओ भाइ रे ! शांति पमाडे तेने तो संत कहीए, एना दासना दास थइ रहीए. विद्यानुं मूळ मारा गुरूए बताव्युं त्यारे महेतानो मार शीद खाइए? कीधा गुरूजी ने बोध नव आपे, त्यारे तेना चेला ते शीद थइए? वैद्यनी गोळी खातां दुःख नव जाय त्यारे तेनी गोळी केम खाइए? लीधा वळावा ने चोर ज्यारे लूंटे त्यारे तेनी सोबते शीद जइए? नाम अमूल्य मारा गुरुए बताव्युं, ने ते तो चोंट्युं छे मारे हैये, महेता नरसैंयानी वाणी छे सारी, तो शामळाने शरणे जइए.
https://www.lokdayro.com/
santi pamade tene to santa kahi'e ، o bha'i re! santi pamade tene to santa kahi'e ، ena dasana dasa tha'i rahi'e. vidyanum mula mara guru'e batavyum tyare mahetano mara sida kha'i'e؟ kidha guruji ne bodha nava ape ، tyare tena cela te sida tha'i'e؟ vaidyani goli khatam duhkha nava jaya tyare teni goli kema kha'i'e؟ lidha valava ne cora jyare lunte tyare teni sobate sida ja'i'e؟ nama amulya mara guru'e batavyum ، ne te to contyum che mare haiye ، maheta narasainyani vani che sari ، to samalane sarane ja'i'e.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy