નવધા ભક્તિમાં નિર્મળ રહેવું નવધા ભક્તિમાં નિર્મળ રહેવું ને રાખવો વચનનો વિશ્વાસ રે સતગુરુને પૂછીને પગલાં રે ભરવાં ને થઈને રહેવું એના દાસ રે ... નવધા ભક્તિમાં રંગ ને રૂપમાં રમવું નહીં ને કરવો ભજનનો અભ્યાસ રે, સતગુરુ સંગે નીર્મળ રહેવું ને તજી દેવી ફળ કેરી આશ રે .... નવધા ભક્તિમાં દાતા ને ભોક્તા હરિ એમ કહેવું ને રાખવું નીર્મળ ધ્યાન રે, સતગુરુ ચરણમાં શીશ રે નમાવવું ને ધરવું ગુરુજીનું ધ્યાન રે ... નવધા ભક્તિમાં અભ્યાસી થઈને પાનબાઈ એવી રીતે રહેવું ને જાણવો વચનનો મરમ રે ગંગા સતી એમ બોલિયા પાનબાઈ, છોડી દેવાં અશુધ્ધ કરમ રે .. નવધા ભક્તિમાં
https://www.lokdayro.com/
नवधा भक्तिमां निर्मळ रहेवुं नवधा भक्तिमां निर्मळ रहेवुं ने राखवो वचननो विश्वास रे सतगुरुने पूछीने पगलां रे भरवां ने थईने रहेवुं एना दास रे ... नवधा भक्तिमां रंग ने रूपमां रमवुं नहीं ने करवो भजननो अभ्यास रे, सतगुरु संगे नीर्मळ रहेवुं ने तजी देवी फळ केरी आश रे .... नवधा भक्तिमां दाता ने भोक्ता हरि एम कहेवुं ने राखवुं नीर्मळ ध्यान रे, सतगुरु चरणमां शीश रे नमाववुं ने धरवुं गुरुजीनुं ध्यान रे ... नवधा भक्तिमां अभ्यासी थईने पानबाई एवी रीते रहेवुं ने जाणवो वचननो मरम रे गंगा सती एम बोलिया पानबाई, छोडी देवां अशुध्ध करम रे .. नवधा भक्तिमां
https://www.lokdayro.com/
navadha bhaktimam nirmala rahevum navadha bhaktimam nirmala rahevum ne rakhavo vacanano visvasa re satagurune puchine pagalam re bharavam tha'ine rahevum ena dasa re ... navadha bhaktimam ranga ne rupamam ramavum nahim ne karavo bhajanano abhyasa re ، sataguru sange nirmala rahevum taji devi phala keri asa re .... navadha bhaktimam data ne bhokta hari ema kahevum ne rakhavum nirmala dhyana re ، sataguru caranamam sisa re namavavum dharavum gurujinum dhyana re ... navadha bhaktimam abhyasi tha'ine panaba'i evi rite rahevum ne janavo vacanano marama re ganga sati ema boliya panaba'i ، devam asudhdha karama re .. navadha bhaktimam
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy