શિબી રાજા મહા સત્યવાદી રહેતા અયોધ્યામાય દેવ સભામાં એની વાતો હાલે શિબી સમો નહિ રાય ઇન્દ્ર કહે પારખુ લેવુ હારે નહિ તો માગે તે દેવુ ! અગ્નિ દેવને હોલો બનાવ્યા ને પોતે બન્યા છે બાજ આકાશ માર્ગે ઊડીને ચાલ્યા આવ્યા શિબી રાજા પાસ હોલો કહે રાજા ઉગારો સામે આવે છે કાળ મારો ! ત્રણ દિવસથી હું ભાગતો ફરૂ છુ ભટક્યો બધુય રણ ઉગારવાની એક આશા સાથે આવ્યો તમારે શરણ સત્યવાદી શરણે રાખો નહિતર મુખથી નાદ ભાખો ! શિબી રાજા હોલાને કહે છે સંતોષ રાખો વીર મોઢે માગે તે બાજને આપીશ ધારણા રાખો ધીર હોલાને ખોળામા લીધો બાજને અટકાવી દીધો ! શિબી રાજા બાજને કહે શું છે તમારે વેર હોલાને લઈને શરણે રાખ્યો મનમા લાવો મહેર તમારા દુ:ખાડા કાપુ મોઢે માંગો તે અમાપ આપુ ! આમ તો મારે હવે જોતુ નથી એમ કહે છે બાજ હોલાને તમે છોડી દો નહિતર પ્રાણને કરશું ત્યાગ આંગણે મરશુ તમારે રાજન હત્યા લાગશે ત્યારે ! હોલો શિબી રાજાને કહે છે તમે સાંભળી લ્યો મારી એક વાત બાજ બધા જ છે કાળ મારો કરશે મારો ઘાત કલંક તમને ચડશે એ નરક ભોગવવા પડશે ! શિબી રાજા કહે છોડુ નહિ ભલે થનાર હોય તે થાય તન મન ધન ને રાજ આપી દઉં પ્રાણ ભલે ને જાય હારુ કેમ સત્યને માટે રાખુ તને જીવનને સાટે ! બાજ શિબી રાજાને કહે તમને એક બતાવુ ઉપાય હોલા ભારોભાર માંસ તમારૂ તોળીને આપો રાય કાંટો ને ત્રાજવા લાવ્યા દેવતાઓ જોવાને આવ્યા ! હોલાને તો પછી છાબમા મૂક્યો હાથમા લીધી તલવાર પગની પિંડી કાપી કરીને મૂકી છાબ મૂલાર જેમ જેમ રાજા માંસ નાખે હોલો છાબ ને હેઠી જ રાખે ! શિબી રાજા માથુ કાપવા લાગ્યા વરતાણો હાહાકાર ઇન્દ્રએ આવીને હાથ પકડ્યા વરતાણો જય જય કાર ધન ધન સત્યવાદી જે કાંઈ જોઈએ લેજો માંગી ! શિબી રાજા ઇન્દ્રને કહે સાંભળો મારી વાત આવા દુ:ખ જો દેશો હવે તો કોણ ભજે મહારાજ આગળ આવે કળયુગ ભારી માનવી જાશે સત્યને હારી ! ઇન્દ્ર કહે છે તથાસ્તુ શિબીએ જોડ્યા હાથ હરિ ચરણમા ગુરુ પ્રતાપે ધારશી ગુણને ગાય પ્રભુ જેની વારે આવ્યા દેવે મોતીડેથી વધાવ્યા !
https://www.lokdayro.com/
शिबी राजा महा सत्यवादी रहेता अयोध्यामाय देव सभामां एनी वातो हाले शिबी समो नहि राय इन्द्र कहे पारखु लेवु हारे नहि तो मागे ते देवु ! अग्नि देवने होलो बनाव्या ने पोते बन्या छे बाज आकाश मार्गे ऊडीने चाल्या आव्या शिबी राजा पास होलो कहे राजा उगारो सामे आवे छे काळ मारो ! त्रण दिवसथी हुं भागतो फरू छु भटक्यो बधुय रण उगारवानी एक आशा साथे आव्यो तमारे शरण सत्यवादी शरणे राखो नहितर मुखथी नाद भाखो ! शिबी राजा होलाने कहे छे संतोष राखो वीर मोढे मागे ते बाजने आपीश धारणा राखो धीर होलाने खोळामा लीधो बाजने अटकावी दीधो ! शिबी राजा बाजने कहे शुं छे तमारे वेर होलाने लईने शरणे राख्यो मनमा लावो महेर तमारा दु:खाडा कापु मोढे मांगो ते अमाप आपु ! आम तो मारे हवे जोतु नथी एम कहे छे बाज होलाने तमे छोडी दो नहितर प्राणने करशुं त्याग आंगणे मरशु तमारे राजन हत्या लागशे त्यारे ! होलो शिबी राजाने कहे छे तमे सांभळी ल्यो मारी एक वात बाज बधा ज छे काळ मारो करशे मारो घात कलंक तमने चडशे ए नरक भोगववा पडशे ! शिबी राजा कहे छोडु नहि भले थनार होय ते थाय तन मन धन ने राज आपी दउं प्राण भले ने जाय हारु केम सत्यने माटे राखु तने जीवनने साटे ! बाज शिबी राजाने कहे तमने एक बतावु उपाय होला भारोभार मांस तमारू तोळीने आपो राय कांटो ने त्राजवा लाव्या देवताओ जोवाने आव्या ! होलाने तो पछी छाबमा मूक्यो हाथमा लीधी तलवार पगनी पिंडी कापी करीने मूकी छाब मूलार जेम जेम राजा मांस नाखे होलो छाब ने हेठी ज राखे ! शिबी राजा माथु कापवा लाग्या वरताणो हाहाकार इन्द्रए आवीने हाथ पकड्या वरताणो जय जय कार धन धन सत्यवादी जे कांई जोईए लेजो मांगी ! शिबी राजा इन्द्रने कहे सांभळो मारी वात आवा दु:ख जो देशो हवे तो कोण भजे महाराज आगळ आवे कळयुग भारी मानवी जाशे सत्यने हारी ! इन्द्र कहे छे तथास्तु शिबीए जोड्या हाथ हरि चरणमा गुरु प्रतापे धारशी गुणने गाय प्रभु जेनी वारे आव्या देवे मोतीडेथी वधाव्या !
https://www.lokdayro.com/
sibi raja maha satyavadi raheta ayodhyamaya deva sabhamam eni vato hale sibi samo nahi raya indra kahe parakhu levu hare nahi to mage te devu! agni devane holo banavya ne pote ban'ya che baja akasa marge udine calya avya sibi raja pasa holo kahe raja ugaro same ave che kala maro! trana divasathi hum bhagato pharu chu bhatakyo badhuya rana ugaravani eka asa sathe avyo tamare sarana satyavadi sarane rakho nahitara mukhathi nada bhakho! sibi raja holane kahe che santosa rakho vira modhe mage te bajane apisa dharana rakho dhira holane kholama lidho bajane atakavi didho! sibi raja bajane kahe sum che tamare vera holane la'ine sarane rakhyo manama lavo mahera tamara du: khada kapu modhe mango te amapa apu! ama to mare have jotu nathi ema kahe che baja holane tame chodi do nahitara pranane karasum tyaga angane marasu tamare rajana hatya lagase tyare! holo sibi rajane kahe che tame sambhali lyo mari eka vata baja badha ja che kala maro karase maro ghata kalanka tamane cadase e naraka bhogavava padase! sibi raja kahe chodu nahi bhale thanara hoya te thaya tana mana dhana ne raja api da'um prana bhale ne jaya haru kema satyane mate rakhu tane jivanane sate! baja sibi rajane kahe tamane eka batavu upaya hola bharobhara mansa tamaru toline apo raya kanto ne trajava lavya devata'o jovane avya! holane to pachi chabama mukyo hathama lidhi talavara pagani pindi kapi karine muki chaba mulara jema jema raja mansa nakhe holo chaba ne hethi ja rakhe! sibi raja mathu kapava lagya varatano hahakara indra'e avine hatha pakadya varatano jaya jaya kara dhana dhana satyavadi je kami jo'i'e lejo mangi! sibi raja indrane kahe sambhalo mari vata ava du: kha jo deso have to kona bhaje maharaja agala ave kalayuga bhari manavi jase satyane hari! indra kahe che tathastu sibi'e jodya hatha hari caranama guru pratape dharasi gunane gaya prabhu jeni vare avya deve motidethi vadhavya!
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy