એવી કલયુગની છે આ એંધાણી રે કલયુગની એંધાણી રે… ન જોઈ હોય તો, જોઈ લ્યો ભાઈઓ… વરસો વરસ દુકાળ પડે.. અને વળી સાધુ કરશે સૂરાપાન આ બ્રાહ્મણ માટી ભરખશે અને ગાયત્રી ધરે નહીં કાન હે જી બાવા થાશે વ્યાભિચારી… શેઢે શેઢો ઘસાસે… વળી ખેતરમાં નહીં રહે ખૂંટ આદિ વહાણ છોડી કરે અને બ્રાહ્મણ ચઢશે ઊંટ એવી ગાયો ભેંસો જાશે રે એ દુજાણામાં અજિયા (બકરી) રહેશે. કારડીયા તો કરમી કહેવાશે અને વળી જાડેજા ખોજશે જાળા નીચને ઘેર ઘોડા બંધાશે. અને શ્રીમંત ચાલશે પાળા મહાજન ચોરી કરશે રે અને વાળંદ થાશે વેપારી…. રાજ તો રાણીઓના થશે અને વળી પુરુષ થશે ગુલામ આ ગરીબની અરજી કોઈ સાંભળશે નહીં. અને સાહેબને કરશે સલામ…. બેની રોતી જાશે રે અને સગપણમાં સાળી રહેશે એ ધરમ કોઈનો રહેશે નહી. અને એક પ્યાલે વરણ અઢાર આ શણગારમાં જો બીજું કોઈ નહીં રહે અને સોભામા રહેશે વાળ ઓલા વાણિયા વાટુ આ લૂંટશે રે રહેશે નહીં કોઈ પતિવ્રતા નારી છાશમાં માખણ નહીં તરે અને વળી દરિયે નહીં હાલે વહાણ આ ચાંદ સૂરત તો ઝાખા થશે એવો દાસ ધીરો એમ આ કહે છે રે કીધુમાં આ વિચાર કરી એવી કળયુગની એંધાણી રે.. એ ન જોઈ હોઈ તો, જોઈ લ્યો ભાઈઓ…
https://www.lokdayro.com/
एवी कलयुगनी छे आ एंधाणी रे कलयुगनी एंधाणी रे… न जोई होय तो, जोई ल्यो भाईओ… वरसो वरस दुकाळ पडे.. अने वळी साधु करशे सूरापान आ ब्राह्मण माटी भरखशे अने गायत्री धरे नहीं कान हे जी बावा थाशे व्याभिचारी… शेढे शेढो घसासे… वळी खेतरमां नहीं रहे खूंट आदि वहाण छोडी करे अने ब्राह्मण चढशे ऊंट एवी गायो भेंसो जाशे रे ए दुजाणामां अजिया (बकरी) रहेशे. कारडीया तो करमी कहेवाशे अने वळी जाडेजा खोजशे जाळा नीचने घेर घोडा बंधाशे. अने श्रीमंत चालशे पाळा महाजन चोरी करशे रे अने वाळंद थाशे वेपारी…. राज तो राणीओना थशे अने वळी पुरुष थशे गुलाम आ गरीबनी अरजी कोई सांभळशे नहीं. अने साहेबने करशे सलाम…. बेनी रोती जाशे रे अने सगपणमां साळी रहेशे ए धरम कोईनो रहेशे नही. अने एक प्याले वरण अढार आ शणगारमां जो बीजुं कोई नहीं रहे अने सोभामा रहेशे वाळ ओला वाणिया वाटु आ लूंटशे रे रहेशे नहीं कोई पतिव्रता नारी छाशमां माखण नहीं तरे अने वळी दरिये नहीं हाले वहाण आ चांद सूरत तो झाखा थशे एवो दास धीरो एम आ कहे छे रे कीधुमां आ विचार करी एवी कळयुगनी एंधाणी रे.. ए न जोई होई तो, जोई ल्यो भाईओ…
https://www.lokdayro.com/
evi kalayugani che a endhani re kalayugani endhani re ... na jo'i hoya to، jo'i lyo bha'i'o ... varasa dukala pade .. ane vali sadhu karase surapana a brahmana mati bharakhase ane gayatri dhare nahim kana he ji bava thase vyabhicari ... sedhe sedho ghasase ... vali khetaramam nahim rahe khunta adi vahana chodi kare ane brahmana cadhase unta evi gayo bhenso jase re e dujanamam ajiya (bakari) rahese. karadiya to karami kahevase ane vali jadeja khojase jala nicane ghera ghoda bandhase. ane srimanta calase pala mahajana cori karase re ane valanda thase vepari.... raja to rani'ona thase ane vali purusa thase gulama a garibani araji ko'i sambhalase nahim. ane sahebane karase salama.... beni roti jase re ane sagapanamam sali rahese e dharama ko'ino rahese nahi. ane eka pyale varana adhara a sanagaramam jo bijum ko'i nahim rahe ane sobhama rahese vala ola vaniya vatu a luntase re rahese nahim ko'i pativrata nari chasamam makhana nahim tare ane vali dariye nahim hale vahana a canda surata to jhakha thase dasa dhiro ema a kahe che re kidhumam a vicara kari kalayugani endhani re .. e na jo'i ho'i to ، jo'i lyo bha'i'o ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy