પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે, પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના.... પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું, એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના.... પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું, સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના.... પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો, નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના.
https://www.lokdayro.com/
पढो रे पोपट राजा रामना, सती सीताजी पढावे, पासे रे बंधावी रूडुं पांजरु, मुख थी राम जपावे. हेजी वाला, पढो रे पोपट राजा रामना.... पोपट तारे कारणे, लीला वांस वढावुं, एनुं रे घडावुं पोपट पांजरु हीरला रतने जडावुं. हेजी वाला, पढो रे पोपट राजा रामना.... पोपट तारे कारणे शी शी रसोइ रंधावुं, साकरनां करी चुरमा, उपर घी पिरसावुं. हेजी वाला, पढो रे पोपट राजा रामना.... पांख पीळी ने पग पाडुंरा, कोटे कांठलो काळो, नरसैयाना स्वामीने भजो राग ताणी रूपाळो. हेजी वाला, पढो रे पोपट राजा रामना.
https://www.lokdayro.com/
padho re popata raja ramana، sati sitaji padhave، pase re bandhavi rudum panjaru ، mukha thi rama japave. vala، padho re popata raja ramana .... popata tare karane، lila vansa vadhavum، re ghadavum popata panjaru hirala ratane jadavum. vala، padho re popata raja ramana .... popata tare karane si si raso'i randhavum ، sakaranam kari curama ، upara ghi pirasavum. vala، padho re popata raja ramana .... pankha pili ne paga padunra، kote kanthalo kalo، narasaiyana svamine bhajo raga tani rupalo. heji vala ، padho re popata raja ramana.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy