સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, ગોપીચંદ રાજા બેઠો ના’વા રે ભરથરી. હાથ પગ ચોળે એના ઘરની અસતરી, વાંસાના મોર ચોળે માડી રે ભરથરી. મોર ચોળંતા એનું હૈડું ભરાણું જો. નેણલે આંસુડલાંની ધાર રે ભરથરી. નહિરે વાદળડી ને નહિ રે વીજળડી, આ ઓચિંતાંના નીર ક્યાંથી આવ્યાં રે ભરથરી. આવી કાયા રે તારા બાપની હતી જો, એ રે કાયાનાં મરતૂક થિયાં રે ભરથરી. કો’તો, માતાજી, અમે દુવારકાં જાયેં જો, દુવારકાંની છાપું લઇ આવું રે ભરથરી. કો’તો, માતાજી, અમે હિંગળાજ જાયેં જો. હિંગળાજના ઠુમરા લઇ આવું રે ભરથરી. કો’તો, માતાજી અમે કાશીએ જાયેં જો, કાશીની કાવડ્યું લઇ આવું રે ભરથરી. કો’તો, માતાજી, અમે જોગીડા થાયેં જો, કો’તો લઇએ ભગવો ભેખ રે ભરથરી. બારવરસ, બેટા રાજવટું કરો જો, તેરમે વરસે લેજો ભેખ રે ભરથરી. બાર વરસ, માતા, કેણીએ ન જોયાં જો. આજ લેશું રે ભગવો ભેખ રે ભરથરી. દેશ જાજેને, દીકરા, પરદેશ જાજે જો, એક મ જાજે બેનીબાને દેશ રે ભરથરી. આંબાનીડાળે ને સરોવરની પાળે જો, ઊતરી છે જોગીની જમાત રે ભરથરી. નણંદબાઇની દીકરી ને સોનલબાઇ નામ જો. સોનલબાઇ પાણીડાં હાર્ય રે ભરથરી. કો’તો મામી, તમારો વીરોજી દેખાડું જો, કો’તો દેખાડું બાળો જોગી રે ભરથરી. સાચું બોલો તો, સોનલબાઇ, સોનલે મઢાવું જો, જૂટું બોલો તો જીભડી વાઢું રે ભરથરી. કડે સાંકળિયે મેં એને દીઠો જો બાળુડો જોગી કેમ ઓળખાય રે હાલો દેરાણી ને હાલો જેઠાણી બા, જોગીડાની જમાત જોવા જાયેં રે ભરથરી, થાળ ભરીને શગ મોતીડે લીધો જો, વીરને વધાવવાને જાય રે ભરથરી. બેની જોવે ને બેની રસ રસ રોવે જો, મારો વીરોજી જોગી હુવો રે ભરથરી. પાલખી ન જોયેં, બેનીબા, રાજ નવ જોયેં જો, કરમે લખ્યો છે ભગવો ભેખ રે ભરથરી.
https://www.lokdayro.com/
सोनला वाटकडी ने रूपला कांगसडी, गोपीचंद राजा बेठो ना’वा रे भरथरी. हाथ पग चोळे एना घरनी असतरी, वांसाना मोर चोळे माडी रे भरथरी. मोर चोळंता एनुं हैडुं भराणुं जो. नेणले आंसुडलांनी धार रे भरथरी. नहिरे वादळडी ने नहि रे वीजळडी, आ ओचिंतांना नीर क्यांथी आव्यां रे भरथरी. आवी काया रे तारा बापनी हती जो, ए रे कायानां मरतूक थियां रे भरथरी. को’तो, माताजी, अमे दुवारकां जायें जो, दुवारकांनी छापुं लइ आवुं रे भरथरी. को’तो, माताजी, अमे हिंगळाज जायें जो. हिंगळाजना ठुमरा लइ आवुं रे भरथरी. को’तो, माताजी अमे काशीए जायें जो, काशीनी कावड्युं लइ आवुं रे भरथरी. को’तो, माताजी, अमे जोगीडा थायें जो, को’तो लइए भगवो भेख रे भरथरी. बारवरस, बेटा राजवटुं करो जो, तेरमे वरसे लेजो भेख रे भरथरी. बार वरस, माता, केणीए न जोयां जो. आज लेशुं रे भगवो भेख रे भरथरी. देश जाजेने, दीकरा, परदेश जाजे जो, एक म जाजे बेनीबाने देश रे भरथरी. आंबानीडाळे ने सरोवरनी पाळे जो, ऊतरी छे जोगीनी जमात रे भरथरी. नणंदबाइनी दीकरी ने सोनलबाइ नाम जो. सोनलबाइ पाणीडां हार्य रे भरथरी. को’तो मामी, तमारो वीरोजी देखाडुं जो, को’तो देखाडुं बाळो जोगी रे भरथरी. साचुं बोलो तो, सोनलबाइ, सोनले मढावुं जो, जूटुं बोलो तो जीभडी वाढुं रे भरथरी. कडे सांकळिये में एने दीठो जो बाळुडो जोगी केम ओळखाय रे हालो देराणी ने हालो जेठाणी बा, जोगीडानी जमात जोवा जायें रे भरथरी, थाळ भरीने शग मोतीडे लीधो जो, वीरने वधाववाने जाय रे भरथरी. बेनी जोवे ने बेनी रस रस रोवे जो, मारो वीरोजी जोगी हुवो रे भरथरी. पालखी न जोयें, बेनीबा, राज नव जोयें जो, करमे लख्यो छे भगवो भेख रे भरथरी.
https://www.lokdayro.com/
sonala vatakadi ne rupala kangasadi ، gopicanda raja betho na'va re bharathari. hatha paga cole ena gharani asatari ، vansana mora cole madi re bharathari. mora colanta enum haidum bharanum jo. nenale ansudalanni dhara re bharathari. nahire vadaladi ne nahi re vijaladi ، a ocintanna nira kyanthi avyam re bharathari. avi kaya re tara bapani hati jo ، e re kayanam maratuka thiyam re bharathari. ko'to، mataji، ame duvarakam jayem jo، duvarakanni chapum la'i avum re bharathari. ko'to، mataji، ame hingalaja jayem jo. hingalajana thumara la'i avum re bharathari. ko'to، mataji ame kasi'e jayem jo، kasini kavadyum la'i avum re bharathari. ko'to، mataji، ame jogida thayem jo، ko'to la'i'e bhagavo bhekha re bharathari. baravarasa، beta rajavatum karo jo، terame varase lejo bhekha re bharathari. bara varasa ، mata ، keni'e na joyam jo. aja lesum re bhagavo bhekha re bharathari. desa jajene ، dikara ، paradesa jaje jo ، eka ma jaje benibane desa re bharathari. ambanidale ne sarovarani pale jo ، utari che jogini jamata re bharathari. nanandaba'ini dikari ne sonalaba'i nama jo. sonalaba'i panidam harya re bharathari. ko'to mami، tamaro viroji dekhadum jo، ko'to dekhadum balo jogi re bharathari. sacum bolo to ، sonalaba'i ، sonale madhavum jo ، jutum bolo to jibhadi vadhum re bharathari. kade sankaliye mem ene ditho jo baludo jogi kema olakhaya re halo derani ne halo jethani ba ، jogidani jamata jova jayem re bharathari ، thala bharine saga motide lidho jo ، virane vadhavavane jaya re bharathari. beni jove ne beni rasa rasa rove jo ، maro viroji jogi huvo re bharathari. palakhi na joyem ، beniba ، raja nava joyem jo ، karame lakhyo che bhagavo bhekha re bharathari.
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy