ભોર સમે ભવ તારણ ભોળો પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો .. વાઘામ્બર, પીતાંબર છાજે બેઠા ધ્યાન ધરી ને રે.. દેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રે.. ભોર સમે ભાવ તારણ ભોળો દેખત એસો રૂપ મનોહર કાળ રહે છે ડરી ને રે ભોર સમે ભાવ તારણ ભોળો ભોર સમે ભાવ તારણ ભોળો... પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો ભાલે તિલક કેશર નું કીધું અંગે વિભૂતિ ભરી ને રે... ભાવ સહિત જો ભજે ભોળા ને ભાવ સહિત જો કોઈ ભજે ભોળા ને તો ના આવે જનમ ફરી ને રે ભોર સામે ભવ તારણ ભોળો ભાવ સહિત જો ભજે ભોળા ને તો તો ના આવે જનમ ફરી ને રે ભોર સમે ભાવ તારણ ભોળો ભોર સામે ભવ તારણ ભોળો પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો સેવક માટે વૃષભ ચડી ને જઈ ને જડે છે હરિ ને રે દાસ દયા પર દયા કરો તો પોંહચે ચરણ હરિ ને રે ભોર સામે ભવ તારણ ભોળો દાસ દયા પર જો તમે દયા કરો તો પોંહચે ચરણ હરિ ને રે ભોર સમે ભવ તારણ ભોળો ભોર સમે ભાવ તારણ ભોળો પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો પૂજો પ્રેમ પૂકારી ને ભોર સમે ભવ તારણ ભોળો
https://www.lokdayro.com/
भोर समे भव तारण भोळो पूजो प्रेम पूकारी ने भोर समे भव तारण भोळो .. वाघाम्बर, पीतांबर छाजे बेठा ध्यान धरी ने रे.. देखत एसो रूप मनोहर काळ रहे छे डरी ने रे.. भोर समे भाव तारण भोळो देखत एसो रूप मनोहर काळ रहे छे डरी ने रे भोर समे भाव तारण भोळो भोर समे भाव तारण भोळो... पूजो प्रेम पूकारी ने भोर समे भव तारण भोळो भाले तिलक केशर नुं कीधुं अंगे विभूति भरी ने रे... भाव सहित जो भजे भोळा ने भाव सहित जो कोई भजे भोळा ने तो ना आवे जनम फरी ने रे भोर सामे भव तारण भोळो भाव सहित जो भजे भोळा ने तो तो ना आवे जनम फरी ने रे भोर समे भाव तारण भोळो भोर सामे भव तारण भोळो पूजो प्रेम पूकारी ने भोर समे भव तारण भोळो सेवक माटे वृषभ चडी ने जई ने जडे छे हरि ने रे दास दया पर दया करो तो पोंहचे चरण हरि ने रे भोर सामे भव तारण भोळो दास दया पर जो तमे दया करो तो पोंहचे चरण हरि ने रे भोर समे भव तारण भोळो भोर समे भाव तारण भोळो पूजो प्रेम पूकारी ने भोर समे भव तारण भोळो पूजो प्रेम पूकारी ने भोर समे भव तारण भोळो
https://www.lokdayro.com/
bhora same bhava tarana bholo pujo prema pukari ne same bhava tarana bholo .. vaghambara ، pitambara chaje dhyana dhari ne re .. eso rupa manohara kala rahe che dari ne re .. bhora same bhava tarana bholo eso rupa manohara kala rahe che dari ne re bhora same bhava tarana bholo bhava tarana bholo ... pujo prema pukari ne bhora same bhava tarana bholo bhale tilaka kesara num kidhum bhari ne re ... bhava sahita jo bhaje bhola ne bhava sahita jo ko'i bhaje bhola ne to na ave janama phari ne re bhora same bhava tarana bholo bhava sahita jo bhaje bhola ne to na ave janama phari ne re bhora same bhava tarana bholo bhora same bhava tarana bholo pujo prema pukari ne bhora same bhava tarana bholo sevaka mate vrsabha cadi ne ja'i ne jade che hari ne re dasa daya para daya karo to ponhace carana hari ne re bhora same bhava tarana bholo daya para jo tame daya karo to ponhace carana hari ne re bhora same bhava tarana bholo bhora same bhava tarana bholo pujo prema pukari ne bhora same bhava tarana bholo pujo prema pukari ne bhora same bhava tarana bholo
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy