શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો; રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે….. સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે; સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને… વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે; અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને…. પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે; પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને…. સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર; ગંગાસતીકહે સાંભળોપાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને….
https://www.lokdayro.com/
शीलवंत साधुने वारे वारे नमीए, जेनां बदलाय नहीं वर्तमान जो; रामभरुसो राखे हृदयमां जेने, महाराज थया महेरबान रे….. स्नेह के शत्रु कोई नथी, जेना दिलमां परमारथ उपर प्रीत रे; सतगुरू सानमां पूरण समजे ने, रूडी रूडी पाळे रीत रे…… शीलवंत साधुने… वहेवारनी वातो जेने गमती नथी, भजनमां रहे भरपूर रे; अलखने लख कही लाभ ज लेतां, जेनां नेणलामां वरसे नूर रे….. शीलवंत साधुने…. पर उपकारमां करवा प्रवृत्ति ने, निवृत्तिमां निज रूप रे; पोते रहीने पोषे बीजाने, एवां संत साहेबना स्वरूप… शीलवंत साधुने…. संगत करो तो एवा नरनी करजो, पमाय एथी भव पार; गंगासतीकहे सांभळोपानबाई, देखाडे अलखना द्वार… शीलवंत साधुने….
https://www.lokdayro.com/
silavanta sadhune vare vare nami'e ، jenam badalaya nahim vartamana jo ؛ ramabharuso rakhe hrdayamam jene، maharaja thaya maherabana re... .. sneha ke satru ko'i nathi ، jena dilamam paramaratha upara prita re ؛ sataguru sanamam purana samaje ne، rudi rudi pale rita re ...... silavanta sadhune... vahevarani vato jene gamati nathi ، bhajanamam rahe bharapura re ؛ alakhane lakha kahi labha ja letam، jenam nenalamam varase nura re... .. silavanta sadhune.... para upakaramam karava pravrtti ne ، nivrttimam nija rupa re ؛ pote rahine pose bijane، evam santa sahebana svarupa ... silavanta sadhune.... sangata karo to eva narani karajo ، pamaya ethi bhava para ؛ sambhalopanaba'i، dekhade alakhana dvara... silavanta sadhune....
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy