પ્રીતમ વરની ચૂંદડી રે, મહાસંતો વોરવાને(ઓઢવાને) મળિયા રે; જે રે ઓઢે તે અમ્મર રે'વે , અકળ કળામાં જઈને ભળિયા રે.. - પ્રીતમ વરની..૦ ધરમ ને ધોળી લઈ ને હરી નામ હરતા જોતર્યા રે ધીર જન ધરતી કેદી રે, રાણા તારે રાકલિયા રે... - પ્રીતમ વરની..૦ પવન સરુપી મેહુલા ઊઠિયા, વરસે વેરાગની વાદળિયું રે; ગગન ગરજે ને ઘોર્યું દિયે, ચોઈ દશ ચમકી વીજળિયું રે.. - પ્રીતમ વરની..૦ વિચાર કરીને વણ વાવિયું, વણ તો મુનિવરનું ઠરિયું રે; આનંદ સ્વરૂપી ઊગિયું, ફાલી ફૂલડે બહુ ફળિયું રે. - પ્રીતમ વરની...) વિગતેથી વણ ને વીણિયું, સીતારામ ચરખે જઈ ચડિયું રે; જ્ઞાન-ધ્યાનના એમાં બૂટા ભર્યા, વણનારા વેધુએ વણિયું રે.. - પ્રીતમ વરની..૦ નિર્મળ નિર્મળ કાંતિયું એને, સુરતા ટાણે તાણીયું રે સૂર્યા તિત નું પણ દીધું, નુરતા નારિયું ભરીયું રે - પ્રીતમ વરની..૦ ચૂંદડી સદગુરૂજી ના નામ ની, સત ને સંચે હવે ચડિયું રે જ્ઞાન ને ધ્યાન માં ઠુંઠા ભારિય, વણનારા વેધુ બહુ મળીયા રે - પ્રીતમ વરની..૦ સોય લીધી સતગુરુ સાનની, દશનામ દોરા એમાં ભરિયા રે; સમદષ્ટિથી ખીલાવી ચૂંદડી, રંગ નિત સવાયા ચડિયા રે. - પ્રીતમ વરની..) મનનો માંડવડો નાંખિયો, ગીતડાં ગાયાં છે સાહેલિયું રે; માયાનો માણેકથંભ રોપિયો,ઉમંગની ખારેકું વેચાણિયું રે.. - પ્રીતમ વરની.o શિવે બ્રહ્માને સોંઢયા જાનમાં, સરતી સમરતી જાનડિયું રે; ગમના ગણેશ બેસાડિયા, સાબદી થઈ છે વેલડિયું રે.. - પ્રીતમ વરની..૦ ઉસળ મુસળ ને રવૈયો, ત્રતે સરિયું ને ભરડો રે પ્રપંચ ના કીધાં કીડિયા ,સુખમણાં પોખે શામળિયો રે - પ્રીતમ વરની..૦ હાકેમ રથ લઈને હાલિયા, જાનું અહોનિશ ચડિયું રે; ગુરુ પરતાપે મૂળદાસ બોલિયા, ઈ મારગે વૈકુંઠ મળિયું રે.. - પ્રીતમ વરની..૦
https://www.lokdayro.com/
प्रीतम वरनी चूंदडी रे, महासंतो वोरवाने(ओढवाने) मळिया रे; जे रे ओढे ते अम्मर रे'वे , अकळ कळामां जईने भळिया रे.. - प्रीतम वरनी..० धरम ने धोळी लई ने हरी नाम हरता जोतर्या रे धीर जन धरती केदी रे, राणा तारे राकलिया रे... - प्रीतम वरनी..० पवन सरुपी मेहुला ऊठिया, वरसे वेरागनी वादळियुं रे; गगन गरजे ने घोर्युं दिये, चोई दश चमकी वीजळियुं रे.. - प्रीतम वरनी..० विचार करीने वण वावियुं, वण तो मुनिवरनुं ठरियुं रे; आनंद स्वरूपी ऊगियुं, फाली फूलडे बहु फळियुं रे. - प्रीतम वरनी...) विगतेथी वण ने वीणियुं, सीताराम चरखे जई चडियुं रे; ज्ञान-ध्यानना एमां बूटा भर्या, वणनारा वेधुए वणियुं रे.. - प्रीतम वरनी..० निर्मळ निर्मळ कांतियुं एने, सुरता टाणे ताणीयुं रे सूर्या तित नुं पण दीधुं, नुरता नारियुं भरीयुं रे - प्रीतम वरनी..० चूंदडी सदगुरूजी ना नाम नी, सत ने संचे हवे चडियुं रे ज्ञान ने ध्यान मां ठुंठा भारिय, वणनारा वेधु बहु मळीया रे - प्रीतम वरनी..० सोय लीधी सतगुरु साननी, दशनाम दोरा एमां भरिया रे; समदष्टिथी खीलावी चूंदडी, रंग नित सवाया चडिया रे. - प्रीतम वरनी..) मननो मांडवडो नांखियो, गीतडां गायां छे साहेलियुं रे; मायानो माणेकथंभ रोपियो,उमंगनी खारेकुं वेचाणियुं रे.. - प्रीतम वरनी.o शिवे ब्रह्माने सोंढया जानमां, सरती समरती जानडियुं रे; गमना गणेश बेसाडिया, साबदी थई छे वेलडियुं रे.. - प्रीतम वरनी..० उसळ मुसळ ने रवैयो, त्रते सरियुं ने भरडो रे प्रपंच ना कीधां कीडिया ,सुखमणां पोखे शामळियो रे - प्रीतम वरनी..० हाकेम रथ लईने हालिया, जानुं अहोनिश चडियुं रे; गुरु परतापे मूळदास बोलिया, ई मारगे वैकुंठ मळियुं रे.. - प्रीतम वरनी..०
https://www.lokdayro.com/
pritama varani cundadi re ، mahasanto voravane (odhavane) maliya re ؛ je re odhe te am'mara re've، akala kalamam ja'ine bhaliya re .. - pritama varani..0 ne dholi la'i ne hari nama harata jotarya re jana dharati kedi re، rana tare rakaliya re ... - pritama varani..0 pavana sarupi mehula uthiya ، varase veragani vadaliyum re ؛ gagana garaje ne ghoryum diye، co'i dasa camaki vijaliyum re .. - pritama varani..0 vicara karine vana vaviyum ، vana to munivaranum thariyum re ؛ ananda svarupi ugiyum ، phali phulade bahu phaliyum re. - pritama varani ...) vigatethi vana ne viniyum ، sitarama carakhe ja'i cadiyum re ؛ jnana-dhyanana emam buta bharya، vananara vedhu'e vaniyum re .. - pritama varani..0 nirmala nirmala kantiyum ene ، surata tane taniyum re surya tita num pana didhum ، nurata nariyum bhariyum re - pritama varani..0 cundadi sadaguruji na nama ni ، sata ne sance have cadiyum re jnana ne dhyana mam thuntha bhariya ، vananara vedhu bahu maliya re - pritama varani..0 soya lidhi sataguru sanani ، dasanama dora emam bhariya re ؛ samadastithi khilavi cundadi ، ranga nita savaya cadiya re. - pritama varani ..) manano mandavado nankhiyo ، gitadam gayam che saheliyum re ؛ mayano manekathambha ropiyo، umangani kharekum vecaniyum re .. - pritama varani. o sive brahmane sondhaya janamam ، sarati samarati janadiyum re ؛ ganesa besadiya، sabadi tha'i che veladiyum re .. - pritama varani..0 usala musala ne ravaiyo ، trate sariyum ne bharado re prapanca na kidham kidiya ، sukhamanam pokhe samaliyo re - pritama varani..0 hakema ratha la'ine haliya ، janum ahonisa cadiyum re ؛ guru paratape muladasa boliya، i marage vaikuntha maliyum re .. - pritama varani..0
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy