શૂરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં કાયર પણાની વાતો કરીને બીજાને બીવડાવીશમાં....શુરવીર સીધે મારગડે જો કોઈ ચાલે એને મારગ અવળો બતાવીશમાં પરાયાનું સારૂં જોઈને દિલડું તારું દુભાવીશમાં....શુરવીર સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશમાં પાણી ન પાતો ચાલશે, પણ, ઊગતા છોડ ઉખેડીશમાં....શુરવીર દાન ન દેતો, દયા રાખજે બોલીને કોઈનું બગાડીશમાં સમજ્યા વિનાની વાતો કરીને મૂરખમાં નામ નોંધાવીશમાં....શુરવીર હરિના ભજનમાં જઈને પ્રાણી ઘરની વાતો ઉખેડીશમાં શબ્દ સમજ્યા વિન તાલને ટેકે માથું તારું ધુણાવીશમાં....શુરવીર પ્રભુની કૃપાથી નાવ મળ્યું એને ઊંઘમાં ઊંધું વાળીશમાં કહે પુરુષોત્તમ ગુરુ પ્રતાપે અવસર એળે ગુમાવીશમાં....શુરવીર
https://www.lokdayro.com/
शूरवीरने तुं जोईने प्राणी कायर थईने भागीशमां कायर पणानी वातो करीने बीजाने बीवडावीशमां....शुरवीर सीधे मारगडे जो कोई चाले एने मारग अवळो बतावीशमां परायानुं सारूं जोईने दिलडुं तारुं दुभावीशमां....शुरवीर सुगंधनी तने खबर न होय तो फूलडाने तुं तोडीशमां पाणी न पातो चालशे, पण, ऊगता छोड उखेडीशमां....शुरवीर दान न देतो, दया राखजे बोलीने कोईनुं बगाडीशमां समज्या विनानी वातो करीने मूरखमां नाम नोंधावीशमां....शुरवीर हरिना भजनमां जईने प्राणी घरनी वातो उखेडीशमां शब्द समज्या विन तालने टेके माथुं तारुं धुणावीशमां....शुरवीर प्रभुनी कृपाथी नाव मळ्युं एने ऊंघमां ऊंधुं वाळीशमां कहे पुरुषोत्तम गुरु प्रतापे अवसर एळे गुमावीशमां....शुरवीर
https://www.lokdayro.com/
suravirane tum jo'ine prani kayara tha'ine bhagisamam kayara panani vato karine bijane bivadavisamam .... suravira sidhe maragade jo ko'i cale ene maraga avalo batavisamam parayanum sarum jo'ine diladum tarum dubhavisamam .... suravira sugandhani tane khabara na hoya to phuladane tum todisamam pani na pato calase ، ، ugata choda ukhedisamam .... suravira dana na deto ، daya rakhaje boline ko'inum bagadisamam samajya vinani vato karine murakhamam nama nondhavisamam .... suravira harina bhajanamam ja'ine prani gharani vato ukhedisamam sabda samajya vina talane teke mathum tarum dhunavisamam .... suravira prabhuni krpathi nava malyum ene unghamam undhum valisamam kahe purusottama guru pratape avasara ele gumavisamam .... suravira
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy