આનંદ ઘડી, હેતે ભજવા હરિ, મારો સાહેબો સોહાગી મળિયા .. આનંદ ઘડી હેતે ભજવા હરિ, મારા સંતો ! સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી. પ્રેમના રે પિયાલા મારા, ગુરુજીએ પાયા રે , જોતાં રે જોતાં તો અમને વસ્તુ જડી.. મારા સંતો સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી..૦ રૂદિયા કમળમાં હુવા અંજવાળા રે તખત ત્રિવેણી ઉપર જ્યોતું જલી.. મારા સંતો સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી...૦ સતનો શબદ મારા ગુરુએ સુણાવ્યો રે સુરતે ને સુરતે મેં તો નીરખ્યા હરિ.. મારા સંતો સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી..૦ કહે રવિરામ સંતો ! ભાણને પ્રતાપે રે ગુરુના ભજનમાં મારી સુરતા ખડી.. મારા સંતો અગમ આસન ઉપર સુરતા ચડી.. મારા સંતો સાયબો સુહાગી મળિયા, આનંદ ઘડી..૦
https://www.lokdayro.com/
आनंद घडी, हेते भजवा हरि, मारो साहेबो सोहागी मळिया .. आनंद घडी हेते भजवा हरि, मारा संतो ! सायबो सुहागी मळिया, आनंद घडी. प्रेमना रे पियाला मारा, गुरुजीए पाया रे , जोतां रे जोतां तो अमने वस्तु जडी.. मारा संतो सायबो सुहागी मळिया, आनंद घडी..० रूदिया कमळमां हुवा अंजवाळा रे तखत त्रिवेणी उपर ज्योतुं जली.. मारा संतो सायबो सुहागी मळिया, आनंद घडी...० सतनो शबद मारा गुरुए सुणाव्यो रे सुरते ने सुरते में तो नीरख्या हरि.. मारा संतो सायबो सुहागी मळिया, आनंद घडी..० कहे रविराम संतो ! भाणने प्रतापे रे गुरुना भजनमां मारी सुरता खडी.. मारा संतो अगम आसन उपर सुरता चडी.. मारा संतो सायबो सुहागी मळिया, आनंद घडी..०
https://www.lokdayro.com/
ananda ghadi، hete bhajava hari، sahebo sohagi maliya .. ananda ghadi hete bhajava hari ، mara santo! sayabo suhagi maliya ، ananda ghadi. premana re piyala mara، guruji'e paya re، re jotam to amane vastu jadi .. mara santo suhagi maliya، ananda ghadi..0 rudiya kamalamam huva anjavala re triveni upara jyotum jali .. mara santo sayabo suhagi maliya، ananda ghadi ... 0 satano sabada mara guru'e sunavyo re ne surate mem to nirakhya hari .. mara santo suhagi maliya، ananda ghadi..0 kahe ravirama santo! bhanane pratape re bhajanamam mari surata khadi .. mara santo asana upara surata cadi .. mara santo suhagi maliya، ananda ghadi..0
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy