ગુરુજી મહામંત્રનો મોટો મહીમા, એ વખાણુ બ્રભના ભેદમા રે જેનુ રુષીયો જપતા રે જાપ, હરી ન હતા ચારે વેદમા રે...... એજી..ગુરુમારા અસલ યુગમા નોતો રે આધાર, પચાસ ક્રોડમા પાણી રે. તેદી નીરંજન હતા નિરાકાર, તેમાંથી શક્તિ દરશાણી રે.. . એજી..ગુરુમારા શક્તિ એ કીધો રે સમાગમ શક્તિ એ પ્રમોધ ધીધો રે તેદી ઉમૈયાને વાધ્યો રે ઉમેદ ત્રણ પુરુષ પ્રગટ કીધા રે.. એજી..ગુરુમારા પંચે મળીને કીધો રે આરાધ નિરંજને વચન દીધા રે. તેદી ધરતીના બાંધ્યા રે ધરમ નીજ ધર્મ તેદીએણે થાપ્યો રે એજી..ગુરુમારા નાદઅને બુંદનો છે વીસ્તાર સંસાર પ્રગટ કીધો રે એમ એમ બોલ્યા બોલ્યા રુષી માર્કન્ડેય (મારકુંડ) મહા મંત્ર શીવજીને દીધો રે... એજી..ગુરુમારા મહામંત્રનો મોટો મહીમા, એ વખાણુ બ્રભના ભેદમા રે જેનુ રુષીયો જપતા રે જાપ, [હરી ન હતા ચારે વેદમા રે......(૪)]
https://www.lokdayro.com/
गुरुजी महामंत्रनो मोटो महीमा, ए वखाणु ब्रभना भेदमा रे जेनु रुषीयो जपता रे जाप, हरी न हता चारे वेदमा रे...... एजी..गुरुमारा असल युगमा नोतो रे आधार, पचास क्रोडमा पाणी रे. तेदी नीरंजन हता निराकार, तेमांथी शक्ति दरशाणी रे.. . एजी..गुरुमारा शक्ति ए कीधो रे समागम शक्ति ए प्रमोध धीधो रे तेदी उमैयाने वाध्यो रे उमेद त्रण पुरुष प्रगट कीधा रे.. एजी..गुरुमारा पंचे मळीने कीधो रे आराध निरंजने वचन दीधा रे. तेदी धरतीना बांध्या रे धरम नीज धर्म तेदीएणे थाप्यो रे एजी..गुरुमारा नादअने बुंदनो छे वीस्तार संसार प्रगट कीधो रे एम एम बोल्या बोल्या रुषी मार्कन्डेय (मारकुंड) महा मंत्र शीवजीने दीधो रे... एजी..गुरुमारा महामंत्रनो मोटो महीमा, ए वखाणु ब्रभना भेदमा रे जेनु रुषीयो जपता रे जाप, [हरी न हता चारे वेदमा रे......(४)]
https://www.lokdayro.com/
guruji mahamantrano moto mahima ، e vakhanu brabhana bhedama re jenu rusiyo japata re japa، hari na hata care vedama re ...... eji..gurumara asala yugama noto re adhara ، pacasa krodama pani re. niranjana hata nirakara، temanthi sakti darasani re ... eji..gurumara sakti e kidho re samagama sakti e pramodha dhidho re tedi umaiyane vadhyo re umeda trana purusa pragata kidha re .. eji..gurumara pance maline kidho re aradha niranjane vacana didha re. dharatina bandhya re dharama nija dharma tedi'ene thapyo re eji..gurumara nada'ane bundano che vistara sansara pragata kidho re ema ema bolya bolya rusi markandeya (marakunda) maha mantra sivajine didho re ... eji..gurumara mahamantrano moto mahima، e vakhanu brabhana bhedama re jenu rusiyo japata re japa، [hari na hata care vedama re ...... (4)]
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy