સાખી : કર્મ પ્રધાન, વિશ્વ કરી રાખા જસુ કરની કર, તસુ ફલ દાખા રઘુકુલ રીત સદા ચાલી આઈ પ્રાણ જાય પર બચન ન જાય… ************ ************ કરેલા કરમ ના (કર્મ ના ) બદલા, દેવા રે પડે છે દેવા રે પડે, અંતે સૌ ને નડે છે આ કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે… . જીવડો લીધેલો એણે, શ્રવણ કુમાર નો ત્યારે અંધો -અંધી, એની સુરતે ચડે છે દેણું દીધું, ઈ દશરથ જાણે પુત્ર વિયોગે, એનું ખોળિયું પડે છે કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે . દેવા રે પડે અંતે સૌને નડે છે કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે કરેલા કરમ નાં બદલા … . અવધપૂરી નાં રાજા, રામે વાલી ને માર્યો ત્યારે ન્યાય નાં હણેલા બંધન, લાભ થી લડે છે જોર છે જગત નું એને, તોય કાંઈ નાં ચાલ્યું એનું પ્રાચી નાં મેદાને એના, ઋણ લા ભરે છે કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે.. . દેવા રે પડે અંતે, સૌ ને નડે છે, કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે.. . વામનરૂપ ધરી ને જ્યારે, બલી રાજા ને છેતર્યો ત્યારે, વગર વિચાર્યા વાહલે, પગલા ભરે છે.. ભૂમિ ને બદલે, એ ભૂતળ પધાર્યા કોળિયો બની ને એના ફેરા ભરે છે કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે . દેવા પડે, છેવટે સૌને નડે છે, કરેલા કરમ નાં બદલા દેવા…. . લાજ રે લુંટાણી જ્યારે, ભીમ ની ગદા ન ભાળી ત્યારે જાંગ જો ખૂમાણી એનો પૂરાવો જળે છે કૌરવ ને કાપ્યા પછી, પાંડવો પીડાણા હેમાળે જવા છતાં એના હાડ ક્યાં ગળે છે કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે . દેવા રે પડે છે, છેવટે સૌ ને નડે છે કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે દેવા રે…. . અમૃત કેરી, વેહચણ કીધી ત્યારે સૂર્ય અને ચંદ્ર એ ની ચાડી કરે છે આપ કરેલા, હજી આડા આવે એને રાહુ ને જોઈ ને, મોઢા કાળા પડે છે કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે . હરિશ્ચંદ્ર રાજાએ જુઓ, સત્ કારણે સંકટ સહયા રાની અને વળી પૂત્ર વેંહચ્યાં, આંખે થી આંસુ ન વહયા પતિ કાજે પરિતાપ સહેતી, એ હરખી ને હુલાસમાં અમ દેશ ની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં ..
https://www.lokdayro.com/
साखी : कर्म प्रधान, विश्व करी राखा जसु करनी कर, तसु फल दाखा रघुकुल रीत सदा चाली आई प्राण जाय पर बचन न जाय… ************ ************ करेला करम ना (कर्म ना ) बदला, देवा रे पडे छे देवा रे पडे, अंते सौ ने नडे छे आ करेला करम नां बदला, देवा रे पडे छे… . जीवडो लीधेलो एणे, श्रवण कुमार नो त्यारे अंधो -अंधी, एनी सुरते चडे छे देणुं दीधुं, ई दशरथ जाणे पुत्र वियोगे, एनुं खोळियुं पडे छे करेला करम नां बदला देवा रे पडे छे . देवा रे पडे अंते सौने नडे छे करेला करम नां बदला, देवा रे पडे छे करेला करम नां बदला … . अवधपूरी नां राजा, रामे वाली ने मार्यो त्यारे न्याय नां हणेला बंधन, लाभ थी लडे छे जोर छे जगत नुं एने, तोय कांई नां चाल्युं एनुं प्राची नां मेदाने एना, ऋण ला भरे छे करेला करम नां बदला, देवा रे पडे छे.. . देवा रे पडे अंते, सौ ने नडे छे, करेला करम नां बदला, देवा रे पडे छे.. . वामनरूप धरी ने ज्यारे, बली राजा ने छेतर्यो त्यारे, वगर विचार्या वाहले, पगला भरे छे.. भूमि ने बदले, ए भूतळ पधार्या कोळियो बनी ने एना फेरा भरे छे करेला करम नां बदला देवा रे पडे छे . देवा पडे, छेवटे सौने नडे छे, करेला करम नां बदला देवा…. . लाज रे लुंटाणी ज्यारे, भीम नी गदा न भाळी त्यारे जांग जो खूमाणी एनो पूरावो जळे छे कौरव ने काप्या पछी, पांडवो पीडाणा हेमाळे जवा छतां एना हाड क्यां गळे छे करेला करम नां बदला, देवा रे पडे छे . देवा रे पडे छे, छेवटे सौ ने नडे छे करेला करम नां बदला देवा रे पडे छे देवा रे…. . अमृत केरी, वेहचण कीधी त्यारे सूर्य अने चंद्र ए नी चाडी करे छे आप करेला, हजी आडा आवे एने राहु ने जोई ने, मोढा काळा पडे छे करेला करम नां बदला, देवा रे पडे छे . हरिश्चंद्र राजाए जुओ, सत् कारणे संकट सहया रानी अने वळी पूत्र वेंहच्यां, आंखे थी आंसु न वहया पति काजे परिताप सहेती, ए हरखी ने हुलासमां अम देश नी ए आर्य रमणी, अमर छे इतिहासमां ..
https://www.lokdayro.com/
sakhi: karma pradhana ، visva kari rakha jasu karani kara ، tasu phala dakha raghukula rita sada cali a'i prana jaya para bacana na jaya ... ************ ************ karela karama na (karma na) badala ، deva re pade che deva re pade ، ante sau ne nade che a karela karama nam badala، deva re pade che ... . jivado lidhelo ene ، sravana kumara no tyare andho -andhi ، eni surate cade che denum didhum ، i dasaratha jane putra viyoge ، enum kholiyum pade che karama nam badala deva re pade che . deva re pade ante saune nade che karela karama nam badala ، deva re pade che karela karama nam badala ... . avadhapuri nam raja ، rame vali ne maryo tyare n'yaya nam hanela bandhana ، labha thi lade che jora che jagata num ene ، toya kami nam calyum enum praci nam medane ena ، rna la bhare che karama nam badala، deva re pade che .. . deva re pade ante، sau ne nade che، karama nam badala، deva re pade che .. . vamanarupa dhari ne jyare، bali raja ne chetaryo tyare، vicarya vahale، pagala bhare che .. bhumi ne badale ، e bhutala padharya koliyo bani ne ena phera bhare che karama nam badala deva re pade che . deva pade، chevate saune nade che، karela karama nam badala deva.... . laja re luntani jyare ، bhima ni gada na bhali tyare janga jo khumani eno puravo jale che kaurava ne kapya pachi ، pandavo pidana java chatam ena hada kyam gale che karela karama nam badala ، deva re pade che . deva re pade che ، chevate sau ne nade che karama nam badala deva re pade che deva re.... . amrta keri ، vehacana kidhi tyare ane candra e ni cadi kare che apa karela ، haji ada ave ene rahu ne jo'i ne ، modha kala pade che karela karama nam badala ، deva re pade che . hariscandra raja'e ju'o ، sat karane sankata sahaya rani ane vali putra venhacyam ، ankhe thi ansu na vahaya pati kaje paritapa saheti ، e harakhi ne hulasamam desa ni e arya ramani، amara che itihasamam ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy