[અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓ કેવી હતી? પુત્રને કેવી શિખામણ આપતી ? નારી ધર્મ કેવો હતો ? એ આ છંદની અંદર આપણે સાંભળીએ....] કે હરિશ્ચંદ્ર રાજાએ જુઓ સત્ કાળે સંકટ સહયા એ રાણી અને વળી પુત્રને ત્યાગ, આંખેથી આંસું ના વહયા પતિ કાજે પરિતાપ સહેતી એ હરખીને હુલ્લાસમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … રઘુકુળ ભૂષણ રામનું , ગાદી તણું મૂહર્ત હશે પિતા વચનને પાળવા ઈ તો વિકટ વનમાં જઈ વશે .. ત્યાગી સુખો વૈભવ તણા એ સીતા હતા સહવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … સુરભી તણી સેવા કરી જેણે યોગનું સાધન કર્યું વેદાંતને ઉપનિષદમાંથી ગીતાનું સર્જન કર્યું … એ દેવકીજી, શ્રીકૃષ્ણને એ ભલે જન્મ દે કારાવાસમાં .. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … ગમ કુખ દીધા બાઈને તેથી શિવાજી પાક્યો હતો તલવાર કેરી ધાર પર હિંદુ ધરમ રાખ્યો હતો .. એ પુત્રને પડકાર કરતી કે મરજે સમર મેદાનમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … અરવલ્લી આટ કી એ શાહની સામે થયો ચિત્તોડગઢથી છૂટતો રાણો રજડતો થઇ ગયો રાણી અને વળી રાજકુંવરો એ વસ્યા જઈ વનવાસમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … મતિ ભ્રષ્ટ થઈને માનવી એક દિ મોણીએ આવ્યો હતો તે દી નેણ હસ્તે નાગમાએ ખૂબ સમજાવ્યો હતો .. પછી સિંહણ કાજે, સિંહણ થઈને સિંહણ હથ્થુ .. એને ગ્રહયો એક જ ગ્રાસમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … [પ્રાચીન કાળમાં મર્યાદા કેવી હતી? એક દિવસની વાત છે. જેતપૂરની વાત છે. સૌરાષ્ટ્રમાં જેતપુર ગામ છે. ત્યાં, એભલવાળો કરીને રાજા હતો. હુતાસણીનો (હોળીનો) સમય હતો. બધા રંગે રમતા હતાં. એભલવાળાને પણ મશ્કરી કરવાનું મન થયું. પોતે રાણીવાસમાં ગયા. અને પાણીનો પ્યાલો મંગાવી અને મહારાણી ઉપર બે છાંટા પાણીના નાંખે છે. એ સમયે ચાંપરાજવાળાની ઉમર છ મહિનાની હતી. અને મર્યાદા જાળવવા માટે ચાંપરાજવાળો ઘોડીયામાં સૂતો’તો અને બાળોતિયું મોઢા ઉપર ઓઢી ગયો. માતાજી કે’છે, અરે ! હં હં, આ મશ્કરી કરો છો ! મને ચાંપરાજ જુએ છે. એ જ સમયે પોતે ચીભ કરડી, ત્યાંને ત્યાં પોતે મરણ પામ્યા. આવી મર્યાદા હતી. આવી જેની મા હોય ! તેની કુખેથી કેવા પુત્રો જન્મે ? એ આ દોહાની અંદર આવશે …] એભલ ગયો વિજ ઓઢળે સિંહલ, ઉપહાસ્યત કર્યું તે’ દી પોઢેલ ચાંપો પિંગલે એણે વસ્ત્ર મુખ ઉપર ધર્યું .. તે’ દી જોગમાયા જીભ કરડી એ સિધાવી સ્વર્ગવાસમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … [આ માતાની ઉદર, એવા પુરુષો પાકે, જે આભને ટેકો દે એવા ! આભને બીજો કોઈ ટેકો નથી. સત્યનો આધાર છે. સત્ય, શૂરવીરતા અને સતીત્વ આ ત્રણને આધારે, આ આકાશ ટકી રહયુ છે. આ પૃથ્વી ટકી રહી છે. એવો આભને ટેકો દયે એવો પુરુષ થયો… કોણ ?] એ જનેતાને ઉદર નભ, થંભ, જશો ચાંપો થયો મસ્તક ધર્યું મહાદેવને અને ઢૂંઢ લઇ દળમાં ઘસ્યો .. [ભોળાનાથના ચરણમાં પોતાનું મસ્તક કાપીને મૂકી અને બાદશાહે ફોજ સામે લડાઈ કરે છે. માથા વગરનું ધળ લડતું – લડતું જેતપુરથી ૫૫ (પંચાવન) માઈલ , લાઠી સુધી લડતું ગયું.] એ જનેતાને ઉદર નભ, થંભ, જશો ચાંપો થયો આ મસ્તક ધર્યું મહાદેવને અને ઢૂંઢ લઇ દળમાં ઘસ્યો .. લડતું પડ્યું ધળ લાઠી એ એ કાઠી ગયો કૈલાશમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … [આસરા ધરમ કેવો હતો ? હિંદુ સંસ્કૃતિની અંદર આસરા ધરમનું ખૂબ મહત્વ અપાય છે. કેવા-કેવા કષ્ટ સહન કરવા છતાં પોતાનો ધરમ ચુક્યા નથી. એવા એક સગાળશા પણ છે. જેણે આંગણે આવેલ સાધુ માટે પોતાના કુંવરનું માથું વાઢી નાખ્યું હતું,] વેઢયો કુંવર નિજ વાણીયે હાથે છતાં મુખળુ હશે ઈ સગાળશાનું નામ સુણતા રૂવાંડા ઊભા થશે .. ચંગાવાતીએ શિર ખાંડયું એ હરખીને હુલ્લાસમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … [આવી જેની માતા હોય, એની કુખે જ એવા પુત્રો પાકે. જે ભારતની લાજ રાખે, ધરમનું રક્ષણ કરે. અને, અત્યારની જે હવા છે તે આપ સૌ જાણો છો.રોડ માથે ઊભી ઊભી ભેળપૂરી ખાતી હોય, તેમાંથી ચાંપરાજવાળો ન થાય. માટે કવિ અંતમાં કહે છે કે …હે ભગવાન ! હવે અમારા હામે જુઓ, અમારા પર કંઈક કૃપા કરો તો…! માતાઓ એવી ભારતને આપો, અહીં ભારતને અત્યારે જરૂર છે. કારણકે બાળકોમાં સંસ્કાર રેડવા એ માતાની ફરજ છે. માટે હે પરમાત્મા ! આ છેલ્લો યુગ છે. અને અમારી અરજી આપ સાંભળો એમ કવિ કહે છે…] એ અરજી અમારી સાંભળી ભગવાન ભેળે આવજે અરજી…. અમારી સાંભળી ભગવાન ભેળે આવજે ..(૨) આ દાદ બનાવે પુત્રને એવી નારીઓ નીપજાવજે કવિ કાન કહે, સુપુત્રો જન્મે એમ ચાહું શ્વાસો શ્વાસમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં … અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં …
https://www.lokdayro.com/
[अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … आपणी आर्य संस्कृतिनी अंदर माताओ केवी हती? पुत्रने केवी शिखामण आपती ? नारी धर्म केवो हतो ? ए आ छंदनी अंदर आपणे सांभळीए....] के हरिश्चंद्र राजाए जुओ सत् काळे संकट सहया ए राणी अने वळी पुत्रने त्याग, आंखेथी आंसुं ना वहया पति काजे परिताप सहेती ए हरखीने हुल्लासमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … रघुकुळ भूषण रामनुं , गादी तणुं मूहर्त हशे पिता वचनने पाळवा ई तो विकट वनमां जई वशे .. त्यागी सुखो वैभव तणा ए सीता हता सहवासमां अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … सुरभी तणी सेवा करी जेणे योगनुं साधन कर्युं वेदांतने उपनिषदमांथी गीतानुं सर्जन कर्युं … ए देवकीजी, श्रीकृष्णने ए भले जन्म दे कारावासमां .. अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … गम कुख दीधा बाईने तेथी शिवाजी पाक्यो हतो तलवार केरी धार पर हिंदु धरम राख्यो हतो .. ए पुत्रने पडकार करती के मरजे समर मेदानमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … अरवल्ली आट की ए शाहनी सामे थयो चित्तोडगढथी छूटतो राणो रजडतो थइ गयो राणी अने वळी राजकुंवरो ए वस्या जई वनवासमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … मति भ्रष्ट थईने मानवी एक दि मोणीए आव्यो हतो ते दी नेण हस्ते नागमाए खूब समजाव्यो हतो .. पछी सिंहण काजे, सिंहण थईने सिंहण हथ्थु .. एने ग्रहयो एक ज ग्रासमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … [प्राचीन काळमां मर्यादा केवी हती? एक दिवसनी वात छे. जेतपूरनी वात छे. सौराष्ट्रमां जेतपुर गाम छे. त्यां, एभलवाळो करीने राजा हतो. हुतासणीनो (होळीनो) समय हतो. बधा रंगे रमता हतां. एभलवाळाने पण मश्करी करवानुं मन थयुं. पोते राणीवासमां गया. अने पाणीनो प्यालो मंगावी अने महाराणी उपर बे छांटा पाणीना नांखे छे. ए समये चांपराजवाळानी उमर छ महिनानी हती. अने मर्यादा जाळववा माटे चांपराजवाळो घोडीयामां सूतो’तो अने बाळोतियुं मोढा उपर ओढी गयो. माताजी के’छे, अरे ! हं हं, आ मश्करी करो छो ! मने चांपराज जुए छे. ए ज समये पोते चीभ करडी, त्यांने त्यां पोते मरण पाम्या. आवी मर्यादा हती. आवी जेनी मा होय ! तेनी कुखेथी केवा पुत्रो जन्मे ? ए आ दोहानी अंदर आवशे …] एभल गयो विज ओढळे सिंहल, उपहास्यत कर्युं ते’ दी पोढेल चांपो पिंगले एणे वस्त्र मुख उपर धर्युं .. ते’ दी जोगमाया जीभ करडी ए सिधावी स्वर्गवासमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … [आ मातानी उदर, एवा पुरुषो पाके, जे आभने टेको दे एवा ! आभने बीजो कोई टेको नथी. सत्यनो आधार छे. सत्य, शूरवीरता अने सतीत्व आ त्रणने आधारे, आ आकाश टकी रहयु छे. आ पृथ्वी टकी रही छे. एवो आभने टेको दये एवो पुरुष थयो… कोण ?] ए जनेताने उदर नभ, थंभ, जशो चांपो थयो मस्तक धर्युं महादेवने अने ढूंढ लइ दळमां घस्यो .. [भोळानाथना चरणमां पोतानुं मस्तक कापीने मूकी अने बादशाहे फोज सामे लडाई करे छे. माथा वगरनुं धळ लडतुं – लडतुं जेतपुरथी ५५ (पंचावन) माईल , लाठी सुधी लडतुं गयुं.] ए जनेताने उदर नभ, थंभ, जशो चांपो थयो आ मस्तक धर्युं महादेवने अने ढूंढ लइ दळमां घस्यो .. लडतुं पड्युं धळ लाठी ए ए काठी गयो कैलाशमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … [आसरा धरम केवो हतो ? हिंदु संस्कृतिनी अंदर आसरा धरमनुं खूब महत्व अपाय छे. केवा-केवा कष्ट सहन करवा छतां पोतानो धरम चुक्या नथी. एवा एक सगाळशा पण छे. जेणे आंगणे आवेल साधु माटे पोताना कुंवरनुं माथुं वाढी नाख्युं हतुं,] वेढयो कुंवर निज वाणीये हाथे छतां मुखळु हशे ई सगाळशानुं नाम सुणता रूवांडा ऊभा थशे .. चंगावातीए शिर खांडयुं ए हरखीने हुल्लासमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … [आवी जेनी माता होय, एनी कुखे ज एवा पुत्रो पाके. जे भारतनी लाज राखे, धरमनुं रक्षण करे. अने, अत्यारनी जे हवा छे ते आप सौ जाणो छो.रोड माथे ऊभी ऊभी भेळपूरी खाती होय, तेमांथी चांपराजवाळो न थाय. माटे कवि अंतमां कहे छे के …हे भगवान ! हवे अमारा हामे जुओ, अमारा पर कंईक कृपा करो तो…! माताओ एवी भारतने आपो, अहीं भारतने अत्यारे जरूर छे. कारणके बाळकोमां संस्कार रेडवा ए मातानी फरज छे. माटे हे परमात्मा ! आ छेल्लो युग छे. अने अमारी अरजी आप सांभळो एम कवि कहे छे…] ए अरजी अमारी सांभळी भगवान भेळे आवजे अरजी…. अमारी सांभळी भगवान भेळे आवजे ..(२) आ दाद बनावे पुत्रने एवी नारीओ नीपजावजे कवि कान कहे, सुपुत्रो जन्मे एम चाहुं श्वासो श्वासमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां … अम देशनी ए आर्य रमणी अमर छे इतिहासमां …
https://www.lokdayro.com/
[ama desani e arya ramani amara che itihasamam ... apani arya sanskrtini andara mata'o kevi hati؟ putrane kevi sikhamana apati؟ nari dharma kevo hato؟ e a chandani andara apane sambhali'e ....] hariscandra raja'e ju'o sat kale sankata sahaya e rani ane vali putrane tyaga ، ankhethi ansum na vahaya pati kaje paritapa saheti e harakhine hullasamam ... ama desani e arya ramani amara che itihasamam ... raghukula bhusana ramanum ، gadi tanum muharta hase pita vacanane palava to vikata vanamam ja'i vase .. tyagi sukho vaibhava tana e sita hata sahavasamam ama desani e arya ramani amara che itihasamam ... surabhi tani seva kari jene yoganum sadhana karyum vedantane upanisadamanthi gitanum sarjana karyum ... e devakiji ، srikrsnane bhale janma de karavasamam .. ama desani e arya ramani amara che itihasamam ... gama kukha didha ba'ine tethi sivaji pakyo hato talavara keri dhara para dharama rakhyo hato .. e putrane padakara karati ke maraje samara medanamam ... ama desani e arya ramani amara che itihasamam ... aravalli ata ki e sahani same thayo cittodagadhathi chutato rano rajadato tha'i gayo rani ane vali rajakunvaro e vasya ja'i vanavasamam ... ama desani e arya ramani amara che itihasamam ... mati bhrasta tha'ine manavi eka di moni'e avyo hato te di nena haste khuba samajavyo hato .. pachi sinhana kaje ، sinhana tha'ine sinhana haththu .. ene grahayo eka ja grasamam ... ama desani e arya ramani amara che itihasamam ... [pracina kalamam maryada kevi hati؟ eka divasani vata che. jetapurani vata che. saurastramam jetapura gama che. tyam ، ebhalavalo karine raja hato. hutasanino (holino) samaya hato. badha range ramata hatam. ebhalavalane pana maskari karavanum mana thayum. pote ranivasamam gaya. panino pyalo mangavi ane maharani upara be chanta panina nankhe che. e samaye camparajavalani umara cha mahinani hati. ane maryada jalavava mate camparajavalo ghodiyamam suto'to ane balotiyum modha upara odhi gayo. mataji ke'، are! ham ham ، a maskari karo cho! mane camparaja ju'e che. e ja samaye pote cibha karadi ، tyanne tyam pote marana pamya. avi maryada hati. avi jeni ma hoya! teni kukhethi keva putro janme؟ e a dohani andara avase...] ebhala gayo vija odhale sinhala ، upahasyata karyum te 'di podhela campo pingale ene vastra upara dharyum .. te 'di jogamaya jibha karadi e sidhavi svargavasamam ... ama desani e arya ramani amara che itihasamam ... [a matani udara ، eva puruso pake ، je abhane teko de eva! abhane bijo ko'i teko nathi. satyano adhara che. satya ، suravirata ane satitva a tranane adhare ، a akasa taki rahayu che. a prthvi taki rahi che. evo abhane teko daye evo purusa thayo... kona؟] e janetane udara nabha ، thambha ، jaso campo thayo mastaka dharyum mahadevane dhundha la'i dalamam ghasyo .. [bholanathana caranamam potanum mastaka kapine muki ane badasahe phoja same lada'i kare che. matha vagaranum dhala ladatum - ladatum jetapurathi 55 (pancavana) ma'ila ، lathi sudhi ladatum gayum.] e janetane udara nabha ، thambha ، jaso campo thayo a mastaka dharyum mahadevane dhundha la'i dalamam ghasyo .. ladatum padyum dhala lathi e e kathi gayo kailasamam ... ama desani e arya ramani amara che itihasamam ... [asara dharama kevo hato؟ sanskrtini andara asara dharamanum khuba mahatva apaya che. keva-keva kasta sahana karava chatam potano dharama cukya nathi. eva eka sagalasa pana che. jene angane avela sadhu mate potana kunvaranum mathum vadhi nakhyum hatum] vedhayo kunvara nija vaniye hathe chatam mukhalu hase i sagalasanum nama sunata ubha thase .. cangavati'e sira khandayum e harakhine hullasamam ... ama desani e arya ramani amara che itihasamam ... [avi jeni mata hoya ، eni kukhe ja eva putro pake. je bharatani laja rakhe ، dharamanum raksana kare. ane ، atyarani je hava che te apa sau jano cho.roda mathe ubhi ubhi bhelapuri khati hoya ، temanthi camparajavalo na thaya. mate kavi antamam kahe che ke... he bhagavana! have amara hame ju'o ، amara para kamika krpa karo to...! mata'o evi bharatane apo ، ahim bharatane atyare jarura che. balakomam sanskara redava e matani pharaja che. mate he paramatma! a chello yuga che. ane amari araji apa sambhalo ema kavi kahe che...] e araji amari sambhali bhagavana bhele avaje araji.... amari sambhali bhagavana bhele avaje .. (2) a dada banave putrane evi nari'o nipajavaje kavi kana kahe ، suputro janme ema cahum svaso svasamam ... ama desani e arya ramani amara che itihasamam ... ama desani e arya ramani amara che itihasamam ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy