શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો … દયા કરી, શિવ, દર્શન આપો … (૨) તમો ભક્તો ના ભય હરનારા શુભ સૌવ નુ સદા કરનારા હું તો મંદ મતી તારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરી શીવ દર્શન આપો શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો … દયા કરી, શિવ, દર્શન આપો … (૨) અંગે ભસ્મ સ્મશાન ની ચોળી સંગે રાખો સદા ભુત ટોળી ભાલે ચંદ્ર ધયૉ કંઠે વિષ ભયૉ અમૃત આપો દયા કરી શીવ દર્શન આપો શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો … દયા કરી, શિવ, દર્શન આપો … (૨) નેતી નેતી જયાં વેદ કહે છે મારું ચીતડું ત્યાં જાવા ચહે છે સારા જગ મા છે તું વસુ તારા મા હું શકિત આપો દયા કરી શીવ દર્શન આપો શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો … દયા કરી, શિવ, દર્શન આપો … (૨) આપો દ્રષ્ટી મા તેજ અનોખું સારી સુષ્ટી મા શીવ રૂપ દેખુ મારા દિલમાં વસો આવી હૈયે હસો શાંતિ સ્થાપો દયા કરી શીવ દર્શન આપો શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો … દયા કરી, શિવ, દર્શન આપો … (૨) હું તો એકલ પંથી પ્રવાસી છતાં આત્મા કેમ ઉદાસી થાકયો મથી રે મથી કારણ મળતું નથી સમજણ આપો દયા કરી શીવ દર્શન આપો શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો … દયા કરી, શિવ, દર્શન આપો … (૨) શંકરદાસ નુ ભવ દુખ કાપો નિત્ય સેવા નુ શુભ ફળ આપો ટાળો મંદ મતિ ગાળો ગવઁ ગતિ ભક્તિ આપો દયા કરી શીવ દર્શન આપો શંભુ શરણે પડી, માંગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો … દયા કરી, શિવ, દર્શન આપો … (૨)
https://www.lokdayro.com/
शंभु शरणे पडी, मांगु घडी ए घडी कष्ट कापो … दया करी, शिव, दर्शन आपो … (२) तमो भक्तो ना भय हरनारा शुभ सौव नु सदा करनारा हुं तो मंद मती तारी अकळ गति कष्ट कापो दया करी शीव दर्शन आपो शंभु शरणे पडी, मांगु घडी ए घडी कष्ट कापो … दया करी, शिव, दर्शन आपो … (२) अंगे भस्म स्मशान नी चोळी संगे राखो सदा भुत टोळी भाले चंद्र धयॉ कंठे विष भयॉ अमृत आपो दया करी शीव दर्शन आपो शंभु शरणे पडी, मांगु घडी ए घडी कष्ट कापो … दया करी, शिव, दर्शन आपो … (२) नेती नेती जयां वेद कहे छे मारुं चीतडुं त्यां जावा चहे छे सारा जग मा छे तुं वसु तारा मा हुं शकित आपो दया करी शीव दर्शन आपो शंभु शरणे पडी, मांगु घडी ए घडी कष्ट कापो … दया करी, शिव, दर्शन आपो … (२) आपो द्रष्टी मा तेज अनोखुं सारी सुष्टी मा शीव रूप देखु मारा दिलमां वसो आवी हैये हसो शांति स्थापो दया करी शीव दर्शन आपो शंभु शरणे पडी, मांगु घडी ए घडी कष्ट कापो … दया करी, शिव, दर्शन आपो … (२) हुं तो एकल पंथी प्रवासी छतां आत्मा केम उदासी थाकयो मथी रे मथी कारण मळतुं नथी समजण आपो दया करी शीव दर्शन आपो शंभु शरणे पडी, मांगु घडी ए घडी कष्ट कापो … दया करी, शिव, दर्शन आपो … (२) शंकरदास नु भव दुख कापो नित्य सेवा नु शुभ फळ आपो टाळो मंद मति गाळो गवँ गति भक्ति आपो दया करी शीव दर्शन आपो शंभु शरणे पडी, मांगु घडी ए घडी कष्ट कापो … दया करी, शिव, दर्शन आपो … (२)
https://www.lokdayro.com/
sambhu sarane padi ، mangu ghadi e ghadi kasta kapo... daya kari ، siva ، darsana apo ... (2) tamo bhakto na bhaya haranara subha sauva nu sada karanara hum to manda mati tari akala gati kasta kapo daya kari siva darsana apo sambhu sarane padi ، mangu ghadi e ghadi kasta kapo... daya kari ، siva ، darsana apo ... (2) ange bhasma smasana ni coli sange rakho sada bhuta toli bhale candra dhayo kanthe visa bhayo amrta apo daya kari siva darsana apo sambhu sarane padi ، mangu ghadi e ghadi kasta kapo... daya kari ، siva ، darsana apo ... (2) neti neti jayam veda kahe che marum citadum tyam java cahe che sara jaga ma che tum tara ma hum sakita apo daya kari siva darsana apo sambhu sarane padi ، mangu ghadi e ghadi kasta kapo... daya kari ، siva ، darsana apo ... (2) apo drasti ma teja anokhum sari susti ma siva rupa dekhu mara dilamam vaso avi haiye haso santi sthapo daya kari siva darsana apo sambhu sarane padi ، mangu ghadi e ghadi kasta kapo... daya kari ، siva ، darsana apo ... (2) hum to ekala panthi pravasi chatam atma kema udasi thakayo mathi re mathi karana malatum nathi samajana apo daya kari siva darsana apo sambhu sarane padi ، mangu ghadi e ghadi kasta kapo... daya kari ، siva ، darsana apo ... (2) sankaradasa nu bhava dukha kapo nitya seva nu subha phala apo talo manda mati galo gavam gati bhakti apo daya kari siva darsana apo sambhu sarane padi ، mangu ghadi e ghadi kasta kapo... daya kari ، siva ، darsana apo ... (2)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy