સાહેબ કો સંભારુગા, તજુગા મોહ નિદ્રા ધણી તુજકો ધાંરુગા, મે માંરુગા ઘેલી મમતા સાહેબ કો સંભારુગા.... કાળીડા ના કટક ચડીયા, અજબ શહેર રચાઉંગા શહેર પર છડીદાર રાખી, શહેર ના લુટાઊંગા સાહેબ કો સંભારુગા.. કાળીગાકો કાટ ડાલુગા ,ઘોડે પે જીન ડાલુ ભલે પાચ ચડે પચીસ ચડે, મે નર અકેલા જાઊગા સાહેબ કો સંભારુગા.. ત્રિવેણી રંગ મહેલ મા, ઝળહળ જ્યોત જલાઉંગા ચડુંગા નર અકેલા મે , ચોર પકડી લાઉંગા સાહેબ કો સંભારુગા.. હાથ જોડી હુકમ માંગુ, કાયા કો કરમાઉંગા એવુ બોલ્યા કપડચંદ જોગી, પુરણ મુજરા પાઉંગા સાહેબ કો સંભારુગા..
https://www.lokdayro.com/
साहेब को संभारुगा, तजुगा मोह निद्रा धणी तुजको धांरुगा, मे मांरुगा घेली ममता साहेब को संभारुगा.... काळीडा ना कटक चडीया, अजब शहेर रचाउंगा शहेर पर छडीदार राखी, शहेर ना लुटाऊंगा साहेब को संभारुगा.. काळीगाको काट डालुगा ,घोडे पे जीन डालु भले पाच चडे पचीस चडे, मे नर अकेला जाऊगा साहेब को संभारुगा.. त्रिवेणी रंग महेल मा, झळहळ ज्योत जलाउंगा चडुंगा नर अकेला मे , चोर पकडी लाउंगा साहेब को संभारुगा.. हाथ जोडी हुकम मांगु, काया को करमाउंगा एवु बोल्या कपडचंद जोगी, पुरण मुजरा पाउंगा साहेब को संभारुगा..
https://www.lokdayro.com/
saheba ko sambharuga ، tajuga moha nidra dhani tujako dhanruga ، me manruga gheli mamata ko sambharuga .... kalida na kataka cadiya ، ajaba sahera raca'unga sahera para chadidara rakhi ، sahera na luta'unga ko sambharuga .. kaligako kata daluga ، ghode pe jina dalu bhale paca cade pacisa cade ، me nara akela ja'uga ko sambharuga .. triveni ranga mahela ma ، jhalahala jyota jala'unga cadunga nara akela me ، cora pakadi la'unga ko sambharuga .. hatha jodi hukama mangu ، kaya ko karama'unga evu bolya kapadacanda jogi ، purana mujara pa'unga ko sambharuga ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy