હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી સંતસમાગમ નિશદિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી આપણે સાંભળીએ શુદ્ધ બોલી સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રેમની પ્રગટે હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી સત્ય શમશેર લઈ મારજો રે પાંચ પચીશની ટોળી શુદ્ધ શબદો સંતોના ભાઈ પીજો ઘોળી ઘોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી ગુરુ કરી ગુરુચરણમાં રે'જો લેજો શબદોને તોળી દાસ સત્તાર કહે ગુરુપ્રતાપે વાગે જ્ઞાનની ગોળી જીવને વાગે જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પિયુ બિરાજે અંતરપટ દ્યોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી
https://www.lokdayro.com/
हृदयमां वस्तु छे अणमोली तारा घटमां पियु बिराजे अंतरपट द्योने खोली हृदयमां वस्तु छे अणमोली संतसमागम निशदिन करीए सांभळीए शुद्ध बोली आपणे सांभळीए शुद्ध बोली सज्जन केरा संगमां भाई प्रेमनी प्रगटे होळी हृदयमां वस्तु छे अणमोली तारा घटमां पियु बिराजे अंतरपट द्योने खोली हृदयमां वस्तु छे अणमोली सत्य शमशेर लई मारजो रे पांच पचीशनी टोळी शुद्ध शबदो संतोना भाई पीजो घोळी घोळी हृदयमां वस्तु छे अणमोली तारा घटमां पियु बिराजे अंतरपट द्योने खोली हृदयमां वस्तु छे अणमोली गुरु करी गुरुचरणमां रे'जो लेजो शबदोने तोळी दास सत्तार कहे गुरुप्रतापे वागे ज्ञाननी गोळी जीवने वागे ज्ञाननी गोळी हृदयमां वस्तु छे अणमोली तारा घटमां पियु बिराजे अंतरपट द्योने खोली हृदयमां वस्तु छे अणमोली
https://www.lokdayro.com/
hrdayamam vastu che anamoli tara ghatamam piyu biraje antarapata dyone kholi hrdayamam vastu che anamoli santasamagama nisadina kari'e sambhali'e sud'dha boli apane sambhali'e sud'dha boli sajjana kera sangamam bha'i premani pragate holi hrdayamam vastu che anamoli tara ghatamam piyu biraje antarapata dyone kholi hrdayamam vastu che anamoli samasera la'i marajo re panca pacisani toli sud'dha sabado santona bha'i pijo gholi gholi hrdayamam vastu che anamoli tara ghatamam piyu biraje antarapata dyone kholi hrdayamam vastu che anamoli guru kari gurucaranamam re'jo lejo sabadone toli sattara kahe gurupratape vage jnanani goli jivane vage jnanani goli hrdayamam vastu che anamoli tara ghatamam piyu biraje antarapata dyone kholi hrdayamam vastu che anamoli
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy