તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, તે તો ભજ્યા નહિં ભગવાન પેટ ભરીને તેથી ખાશો જમનો માર પેટ ભરીને તેથી રમનામ સંભાળ.. તને મળ્યો મનુષ્ય ગઇ પળ પાછી નહિં મળે, મૂરખ મૂંઢ ગમાર ભુલસાગરની ભુલવણીમાં, વીતી ગયા જૂગ ચા ફેરા ફરીને.. તને મળ્યો મનુષ્ય જઠરાગિનમાં જુગતે રાખ્યો, નવમાસ નિરધાર, સ્તુતિ કીધી તે અલબેલાની, બહાર ધર્યો અવતાર માયામાં મોહીને.. તને મળ્યો મનુષ્ય કજુગ રુડો રંગે રૂડો, કહેતાં ન આવે પાર, જપ તપ તીરથ કાંઇ ન કરીયા, એકનામ આધાર, શ્રી ક્રૂષ્ણ કહીને.. તને મળ્યો મનુષ્ય ગુરૂગમ પાયો મનમાં ધાર્યો જુગતે કરી જદુરાય ગંગાદાસ કુ જ્ઞાન બતાયો, રામદાસ મહારાજ
https://www.lokdayro.com/
तने मळ्यो मनुष्य अवतार मांड करीने, ते तो भज्या नहिं भगवान पेट भरीने तेथी खाशो जमनो मार पेट भरीने तेथी रमनाम संभाळ.. तने मळ्यो मनुष्य गइ पळ पाछी नहिं मळे, मूरख मूंढ गमार भुलसागरनी भुलवणीमां, वीती गया जूग चा फेरा फरीने.. तने मळ्यो मनुष्य जठरागिनमां जुगते राख्यो, नवमास निरधार, स्तुति कीधी ते अलबेलानी, बहार धर्यो अवतार मायामां मोहीने.. तने मळ्यो मनुष्य कजुग रुडो रंगे रूडो, कहेतां न आवे पार, जप तप तीरथ कांइ न करीया, एकनाम आधार, श्री क्रूष्ण कहीने.. तने मळ्यो मनुष्य गुरूगम पायो मनमां धार्यो जुगते करी जदुराय गंगादास कु ज्ञान बतायो, रामदास महाराज
https://www.lokdayro.com/
tane malyo manusya avatara manda karine ، te to bhajya nahim bhagavana peta bharine khaso jamano mara peta bharine tethi ramanama sambhala .. tane malyo manusya ga'i pala pachi nahim male ، murakha mundha gamara bhulavanimam، viti gaya juga ca phera pharine .. tane malyo manusya jatharaginamam jugate rakhyo، navamasa niradhara، stuti kidhi te alabelani، bahara dharyo avatara mayamam mohine .. tane malyo manusya kajuga rudo range rudo، kahetam na ave para، japa tapa tiratha kami na kariya، ekanama adhara، sri krusna kahine .. tane malyo manusya gurugama payo manamam dharyo jugate kari jaduraya gangadasa ku jnana batayo ، ramadasa maharaja
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy