નારાયણનું નામ જ લેતાં. નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મીવરને ભજીએ રે...નારાયણ કુળને તજીએ કુટુંબને તજીએ તજીએ મા ને બાપ રે ભગિની સુત દારાને તજીએ જેમ તજે કંચુકી સાપ રે...નારાયણ પ્રથમ પિતા પ્રલાદે તકિયા નવ તજિયું હરિ નામ રે ભરત શત્રુષ્ન તજી જનેતા નવ તજિયા શ્રીરામ રે....નારાયણ ઋષિપત્નીએ હરિને કાજે તજિયા નિજ ભરથારે રે તેમાં તેનું કાંઈ એ ન ગયું પામી પદારથ ચાર રે....નારાયણ વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વ તજી વન ચાલી રે ભણે નરસૈયો વૃંદાવનમાં મોહન સાથે મા’લી રે....નારાયણ
https://www.lokdayro.com/
नारायणनुं नाम ज लेतां. नारायणनुं नाम ज लेतां वारे तेने तजीए रे मनसा वाचा कर्मणा करीने लक्ष्मीवरने भजीए रे...नारायण कुळने तजीए कुटुंबने तजीए तजीए मा ने बाप रे भगिनी सुत दाराने तजीए जेम तजे कंचुकी साप रे...नारायण प्रथम पिता प्रलादे तकिया नव तजियुं हरि नाम रे भरत शत्रुष्न तजी जनेता नव तजिया श्रीराम रे....नारायण ऋषिपत्नीए हरिने काजे तजिया निज भरथारे रे तेमां तेनुं कांई ए न गयुं पामी पदारथ चार रे....नारायण व्रजवनिता विठ्ठलने काजे सर्व तजी वन चाली रे भणे नरसैयो वृंदावनमां मोहन साथे मा’ली रे....नारायण
https://www.lokdayro.com/
narayananum nama ja letam. nama ja letam vare tene taji'e re vaca karmana karine laksmivarane bhaji'e re ... narayana taji'e kutumbane taji'e taji'e ma ne bapa re suta darane taji'e jema taje kancuki sapa re ... narayana pita pralade takiya nava tajiyum hari nama re satrusna taji janeta nava tajiya srirama re .... narayana rsipatni'e harine kaje tajiya nija bharathare re tenum kami e na gayum pami padaratha cara re .... narayana viththalane kaje sarva taji vana cali re bhane narasaiyo vrndavanamam mohana sathe ma'li re .... narayana
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy