જાગો રે અલબેલા કાના મોટા મુંગટધારી રે.. સહુ દુનિયા તે સુતી જાગી, પ્રભુ તમારી નિદ્રા બહુ ભારી રે ગોકુળ ગામની ગાયો છુટી, વણજ કરે વેપાર રે.. દાતણ કરો તમે આદિ, દેવા મુખ ધુઓ મુરારી રે ભાતભાતનાં ભોજન બનાયા, ભરી સુવર્ણ થાળી રે.. લવંગ સોપારીને એલસી, પ્રભુ પાનની બીડી વાળી રે. પ્રીત કરી ખાયે, પુરુષોતમ, ખવડવે વ્રજની નારી રે. કંસનો તમે વંશ કાઢી, માસી પુતના મારી રે. પાતાળે જઇ કાળી નાગ નાથ્યો, અવળ કરી અશ્વસવારી રી..
https://www.lokdayro.com/
जागो रे अलबेला काना मोटा मुंगटधारी रे.. सहु दुनिया ते सुती जागी, प्रभु तमारी निद्रा बहु भारी रे गोकुळ गामनी गायो छुटी, वणज करे वेपार रे.. दातण करो तमे आदि, देवा मुख धुओ मुरारी रे भातभातनां भोजन बनाया, भरी सुवर्ण थाळी रे.. लवंग सोपारीने एलसी, प्रभु पाननी बीडी वाळी रे. प्रीत करी खाये, पुरुषोतम, खवडवे व्रजनी नारी रे. कंसनो तमे वंश काढी, मासी पुतना मारी रे. पाताळे जइ काळी नाग नाथ्यो, अवळ करी अश्वसवारी री..
https://www.lokdayro.com/
jago re alabela kana mota mungatadhari re .. sahu duniya te suti jagi ، prabhu tamari nidra bahu bhari re gamani gayo chuti، vanaja kare vepara re .. datana karo tame adi ، deva mukha dhu'o murari re bhatabhatanam bhojana banaya، bhari suvarna thali re .. lavanga soparine elasi ، prabhu panani bidi vali re. prita kari khaye ، purusotama ، khavadave vrajani nari re. kansano tame vansa kadhi ، masi putana mari re. ja'i kali naga nathyo، avala kari asvasavari ri ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy