કોણ રે સમાના કામની સત ફળિયે રામ... દ્રોપદી ની લજ્જા રાખવા હરી ઉભાછે સામાં.. કોણ રે સમાના કામની... વાલો જી ક્યાં તારે વાડીએ સર્વે સુંદરી ની સાથે... શેરડી નો સાથો... છોલતા.. કોણ રે સમાના કામની... માંનું ની મંજીરે પધરીયા ... કટકા ચિથરડી ને કાજે... દ્રોપદી એ ચિર વધેરિય... પાટો બાંધ્યો હરી ને હાથે... કોણ રે સમાના કામની... ત્રિકંમે જણ્યા એના તાતણા લેખી ને રાખ્યા છે લેખ નવસો નવ્વાણું ચિર પૂર્યા સઘળી સભા એને દેખે કોણ રે સમાના કામની... કોણ રે સમાના કામની સત ફળિયે રામ... દ્રોપદી ની લજ્જા રાખવા હરી ઉભાછે સામાં.. કોણ રે સમાના કામનીક નરસૈયો સ્વામી કોણ રે સમાના કામની... કોણ રે સમાના કામની સત ફળિયે રામ... દ્રોપદી ની લજ્જા રાખવા હરી ઉભાછે સામાં.. કોણ રે સમાના કામની...
https://www.lokdayro.com/
कोण रे समाना कामनी सत फळिये राम... द्रोपदी नी लज्जा राखवा हरी उभाछे सामां.. कोण रे समाना कामनी... वालो जी क्यां तारे वाडीए सर्वे सुंदरी नी साथे... शेरडी नो साथो... छोलता.. कोण रे समाना कामनी... मांनुं नी मंजीरे पधरीया ... कटका चिथरडी ने काजे... द्रोपदी ए चिर वधेरिय... पाटो बांध्यो हरी ने हाथे... कोण रे समाना कामनी... त्रिकंमे जण्या एना तातणा लेखी ने राख्या छे लेख नवसो नव्वाणुं चिर पूर्या सघळी सभा एने देखे कोण रे समाना कामनी... कोण रे समाना कामनी सत फळिये राम... द्रोपदी नी लज्जा राखवा हरी उभाछे सामां.. कोण रे समाना कामनीक नरसैयो स्वामी कोण रे समाना कामनी... कोण रे समाना कामनी सत फळिये राम... द्रोपदी नी लज्जा राखवा हरी उभाछे सामां.. कोण रे समाना कामनी...
https://www.lokdayro.com/
kon re samana kamani sata phaliye rama ... ni lajja rakhava hari ubhache samam .. re samana kamani ... ji kyam tare vadi'e sarve sundari ni sathe ... no satho ... cholata .. re samana kamani ... ni manjire padhariya ... citharadi ne kaje ... e cira vadheriya ... hari ne hathe ... re samana kamani ... trikamme janya ena tatana lekhi ne rakhya che lekha navaso navvanum cira purya saghali sabha ene dekhe re samana kamani ... re samana kamani sata phaliye rama ... ni lajja rakhava hari ubhache samam .. kona re samana kamanika narasaiyo svami re samana kamani ... re samana kamani sata phaliye rama ... ni lajja rakhava hari ubhache samam .. re samana kamani ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy