સાખી:- મોત સમય આ જીવન નો સાર એક સમજાય છે પાપી પણ પાવન બને એવા અનુભવ થાય છે નામ જેણે ના લીધું આ જિંદગી માં રામ નું એને ઉંચકી જનારા રામ કેહતા જાય છે.. ******* રામ કહો શ્રી કૃષ્ણ કહો .. આ અવસર છે કેહવા નો ... રામકહો .. કાયા માયા વંસી જસે રામ નામ એક રેવાનુ ... રામ કહો શ્રી કૃષ્ણ કહો .. આ અવસર છે કેહવા નો ... રામકહો .. રાવણ સરખા રાજા ચાલ્યા, અંતાલ ની આંતી મા .. પલક વાર મા પક્ડી લિધા જાણે જમડે ઘાટીમાં... રામ કહો શ્રી કૃષ્ણ કહો .. આ અવસર છે કેહવા નો ... રામકહો .. લાખશી તો લાખો લુટાણા કાળે નાખ્યા કુટી ને... રોડપતિ ના જોર ના જાલ્યા એવા ગ્યા કંઇક ઊઠી ને... રામ કહો શ્રી કૃષ્ણ કહો .. આ અવસર છે કેહવા નો ... રામકહો .. કેવાનુ તો સઉ ને કહિએ અંતર તાળી લાગી રે .. ભણે નરસાઈયો ભજતા પ્રભુને ભાવ ની ભાવટ ભાંગી રે ... રામ કહો શ્રી કૃષ્ણ કહો .. આ અવસર છે કેહવા નો ... રામકહો .. કાયા માયા વંસી જસે રામ નામ એક રેવનુ ... રામ કહો શ્રી કૃષ્ણ કહો .. આ અવસર છે કેહવા નો ... રામકહો ..
https://www.lokdayro.com/
साखी:- मोत समय आ जीवन नो सार एक समजाय छे पापी पण पावन बने एवा अनुभव थाय छे नाम जेणे ना लीधुं आ जिंदगी मां राम नुं एने उंचकी जनारा राम केहता जाय छे.. ******* राम कहो श्री कृष्ण कहो .. आ अवसर छे केहवा नो ... रामकहो .. काया माया वंसी जसे राम नाम एक रेवानु ... राम कहो श्री कृष्ण कहो .. आ अवसर छे केहवा नो ... रामकहो .. रावण सरखा राजा चाल्या, अंताल नी आंती मा .. पलक वार मा पक्डी लिधा जाणे जमडे घाटीमां... राम कहो श्री कृष्ण कहो .. आ अवसर छे केहवा नो ... रामकहो .. लाखशी तो लाखो लुटाणा काळे नाख्या कुटी ने... रोडपति ना जोर ना जाल्या एवा ग्या कंइक ऊठी ने... राम कहो श्री कृष्ण कहो .. आ अवसर छे केहवा नो ... रामकहो .. केवानु तो सउ ने कहिए अंतर ताळी लागी रे .. भणे नरसाईयो भजता प्रभुने भाव नी भावट भांगी रे ... राम कहो श्री कृष्ण कहो .. आ अवसर छे केहवा नो ... रामकहो .. काया माया वंसी जसे राम नाम एक रेवनु ... राम कहो श्री कृष्ण कहो .. आ अवसर छे केहवा नो ... रामकहो ..
https://www.lokdayro.com/
sakhi: - samaya a jivana no sara eka samajaya che pana pavana bane eva anubhava thaya che jene na lidhum a jindagi mam rama num uncaki janara rama kehata jaya che .. ******* kaho sri krsna kaho .. che kehava no ... ramakaho .. maya vansi jase rama nama eka revanu ... kaho sri krsna kaho .. che kehava no ... ramakaho .. sarakha raja calya، antala ni anti ma .. vara ma pakdi lidha jane jamade ghatimam ... kaho sri krsna kaho .. che kehava no ... ramakaho .. to lakho lutana kale nakhya kuti ne ... na jora na jalya eva gya kamika uthi ne ... kaho sri krsna kaho .. che kehava no ... ramakaho .. to sa'u ne kahi'e antara tali lagi re .. narasa'iyo bhajata prabhune bhava ni bhavata bhangi re ... kaho sri krsna kaho .. che kehava no ... ramakaho .. maya vansi jase rama nama eka revanu ... rama kaho sri krsna kaho .. a avasara che kehava no ... ramakaho ..
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy