હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે; જેની સુરતા શામળીયા સાથ, વદે વેદ વાણી રે. હરિને... વહાલે ઉગાર્યો પ્રહ્-લાદ, હરણા કંસ માર્યો રે; વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને... વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને... વહાલે મીરાં તે બાઈનં વિખ હળાહળ પીધાં રે; પંચાળીના પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે હરિને... વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે; ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને...
https://www.lokdayro.com/
हरिने भजतां हजी कोईनी लाज जतां नथी जाणी रे; जेनी सुरता शामळीया साथ, वदे वेद वाणी रे. हरिने... वहाले उगार्यो प्रह्-लाद, हरणा कंस मार्यो रे; विभीषणने आप्युं राज, रावण संहार्यो रे. हरिने... वहाले नरसिंह महेताने हार, हाथोहाथ आप्यो रे; ध्रुवने आप्युं अविचळ राज, पोतानो करी थाप्यो रे. हरिने... वहाले मीरां ते बाईनं विख हळाहळ पीधां रे; पंचाळीना पूर्यां चीर, पांडव काम कीधां रे हरिने... वहाले आगे संतोनां काम, पूरण करियां रे; गुण गाय गेमल करजोड, हेते दुःख हरियां रे. हरिने...
https://www.lokdayro.com/
harine bhajatam haji ko'ini laja jatam nathi jani re ؛ jeni surata samaliya satha ، vade veda vani re. harine ... vahale ugaryo prah-lada ، harana kansa maryo re ؛ vibhisanane apyum raja ، ravana sanharyo re. harine ... vahale narasinha mahetane hara ، hathohatha apyo re ؛ dhruvane apyum avicala raja ، potano kari thapyo re. harine ... vahale miram te ba'inam vikha halahala pidham re ؛ puryam cira، pandava kama kidham re harine ... vahale age santonam kama ، purana kariyam re ؛ guna gaya gemala karajoda ، hete duhkha hariyam re. harine ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy