અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને મોરારી રે દયા ધરમ ની વાત ના જાણું અધરમ નો હું અધિકારી પાપી પુરો હું જુઠા બોલો બહુ નીરખું પરનારી રે અપરંપાર પ્રભુ.... ભજન થાય ત્યાં નીંદરા આવે પર નિંદા લાગે પ્યારી મિથ્યા સુખ મા આનંદ વરતું એવી કુટીલ કુબુધિ મારી રે અપરંપાર પ્રભુ.... સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યા ભક્ત દુભવ્યા ભારી માત પિતા બંને ને દુભવ્ય ા ગરીબી કો દિ ની ગારી રે અપરંપાર પ્રભુ.... આ ભવ સાગર મહા જળ ભર્યો ભર્યો છે બહુ ભારી તુલસીદાસ ગરીબ ની વિનંતી હવે તો લેજો ઉગારી રે અપરંપાર પ્રભુ. ...
https://www.lokdayro.com/
अपरंपार प्रभु अवगुण मोरा माफ करो ने मोरारी रे दया धरम नी वात ना जाणुं अधरम नो हुं अधिकारी पापी पुरो हुं जुठा बोलो बहु नीरखुं परनारी रे अपरंपार प्रभु.... भजन थाय त्यां नींदरा आवे पर निंदा लागे प्यारी मिथ्या सुख मा आनंद वरतुं एवी कुटील कुबुधि मारी रे अपरंपार प्रभु.... साधु दुभव्या ब्राह्मण दुभव्या भक्त दुभव्या भारी मात पिता बंने ने दुभव्य ा गरीबी को दि नी गारी रे अपरंपार प्रभु.... आ भव सागर महा जळ भर्यो भर्यो छे बहु भारी तुलसीदास गरीब नी विनंती हवे तो लेजो उगारी रे अपरंपार प्रभु. ...
https://www.lokdayro.com/
aparampara prabhu avaguna mora mapha karo ne morari re daya dharama ni vata na janum adharama no hum adhikari papi puro hum jutha bolo bahu nirakhum paranari re aparampara prabhu .... bhajana thaya tyam nindara ave para ninda lage pyari mithya sukha ma ananda varatum evi kutila kubudhi mari re aparampara prabhu .... sadhu dubhavya brahmana dubhavya bhakta dubhavya bhari mata pita banne ne dubhavya ̔a garibi ko di ni gari re aparampara prabhu .... a bhava sagara maha jala bharyo bharyo che bahu bhari tulasidasa gariba ni vinanti have to lejo ugari re aparampara prabhu. ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy