એક લખું છું..... કહાણી કરુણા એક લખું છું..... કહાણી કરુણા...એક લખું છુ.... આંસું આંખલડીમાં આણી...(૨) સુંદર તટની હતી સરિતા જ્યાં વહેતા ખળખળ પાણી, જુગલ વસે ત્યાં ખગની જોડી સારસ-સારસી રાણી આંસું આંખલડીમાં આણી... પંખી બંનેને પ્રેમ ઘણેરો એને વર્ણવી શકે નહિ વાણી, દેહ જુદા એનો, જીવડો એક જેમ વેલ તરૂ ને વીંટાણી આંસું આંખલડીમાં આણી... માદા હતી તેણે ઈંડા મૂક્યાં ને હૈયે અતિ હરખાણી, પંખી ઊડ્યો એના પોષણ કાજે ઉરમાં શાંતિ આણી... આંસું આંખલડીમાં આણી... ચારો લઈને સારસ ચાલ્યો ત્યાં તો મોતની નાળ મંડાણી, પારાધીએ એક તીર ફેંક્યું જ્યાં ચીસ્કારી સંભળાણી આંસું આંખલડીમાં આણી... કકળી ઊઠી ત્યારે કામની હૃદયની ગતિ વિંધાણી, પિયુ પિયુ કર્યાં પૂકારો એણે ત્યાંતો એની આત્મ જ્યોત ઓલાણી આંસું આંખલડીમાં આણી... કઠણ હૃદયની કેવી રે વિધાતા, એની કલમ ન કાં અટકાણી, કાન કહે ઈંડાનું શું થયું હશે એની કથી શકું ન કહાણી આંસું આંખલડીમાં આણી...
https://www.lokdayro.com/
एक लखुं छुं..... कहाणी करुणा एक लखुं छुं..... कहाणी करुणा...एक लखुं छु.... आंसुं आंखलडीमां आणी...(२) सुंदर तटनी हती सरिता ज्यां वहेता खळखळ पाणी, जुगल वसे त्यां खगनी जोडी सारस-सारसी राणी आंसुं आंखलडीमां आणी... पंखी बंनेने प्रेम घणेरो एने वर्णवी शके नहि वाणी, देह जुदा एनो, जीवडो एक जेम वेल तरू ने वींटाणी आंसुं आंखलडीमां आणी... मादा हती तेणे ईंडा मूक्यां ने हैये अति हरखाणी, पंखी ऊड्यो एना पोषण काजे उरमां शांति आणी... आंसुं आंखलडीमां आणी... चारो लईने सारस चाल्यो त्यां तो मोतनी नाळ मंडाणी, पाराधीए एक तीर फेंक्युं ज्यां चीस्कारी संभळाणी आंसुं आंखलडीमां आणी... ककळी ऊठी त्यारे कामनी हृदयनी गति विंधाणी, पियु पियु कर्यां पूकारो एणे त्यांतो एनी आत्म ज्योत ओलाणी आंसुं आंखलडीमां आणी... कठण हृदयनी केवी रे विधाता, एनी कलम न कां अटकाणी, कान कहे ईंडानुं शुं थयुं हशे एनी कथी शकुं न कहाणी आंसुं आंखलडीमां आणी...
https://www.lokdayro.com/
eka lakhum chum ..... kahani karuna eka lakhum chum ..... kahani karuna ... eka lakhum chu .... ansum ankhaladimam ani ... (2) sundara tatani hati sarita jyam vaheta khalakhala pani ، jugala vase tyam khagani jodi sarasa-sarasi rani ankhaladimam ani ... pankhi bannene prema ghanero ene varnavi sake nahi vani ، deha juda eno ، jivado eka jema vela taru ne vintani ankhaladimam ani ... mada hati tene inda mukyam ne haiye ati harakhani ، udyo ena posana kaje uramam santi ani ... ankhaladimam ani ... caro la'ine sarasa calyo tyam to motani nala mandani ، paradhi'e eka tira phenkyum jyam ciskari sambhalani ankhaladimam ani ... kakali uthi tyare kamani hrdayani gati vindhani ، piyu karyam pukaro ene tyanto eni atma jyota olani ankhaladimam ani ... kathana hrdayani kevi re vidhata، eni kalama na kam atakani، kahe indanum sum thayum hase eni kathi sakum na kahani ankhaladimam ani ...
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy