મારો હંસલો ગંગાજીમાં નાય –ગુરુજી મારા ! ભૂલ્યા નર ભીત્યુંમાં ભટકાય...૦ પોતાના મંદિરિયાની પ્રતીત નથી પાળતો ને પારકે મંદિરિયે પૂજવા ધાવે આડા ને અવળા મુરખો ફેરા રે ફરે છે ઈ તો લખ રે ચોરાશીમાં જાય. –ગુરુજી મારા ! ભૂલ્યા નર ભીત્યુંમાં ભટકાય...૦ સહુને પેઠે મૂર્ખે આ માયા ભેળી કીધી ને નવ ખર્ચે નવ ખાય,લોભિયાની જેમ માયા ભેળી કીધી, જમડા આવે જયારે જીવડાને લેવા ભાઈ, ત્યારે જીવની શી ગત થાય,-ગુરુજી મારા..... શૂરા હોય ઈ તો સનમુખ રેવે ને કાયર કંપે રૂદિયાની માંય મૂરખ મનડાને ઘણું સમજાવું તો યે ગાફલ ગોથાં ખાય. –ગુરુજી મારા ! ભૂલ્યા નર ભીત્યુંમાં ભટકાય...૦ સૂમની પેઠે મુરખે માયા ભેળી કીધી નવ ખરચે નવ ખાય પુન્યને નામે ભાઈ! પાઈ ન વાપરી એના મનડાંને મુગતી ક્યાંથી થાય.. –ગુરુજી મારા ! ભૂલ્યા નર ભીત્યુંમાં ભટકાય...૦ મુજ પર મહેર કરી પ્રભુ પધારો તો દાસનાં દુ:ખડા દુર થાય શેલાણીને ચરણે બોલ્યા દાસી જીવણ મીઠા મીઠા અમીરસ પાય.. –ગુરુજી મારા ! ભૂલ્યા નર ભીત્યુંમાં ભટકાય...૦ (આ રચના સંત હમીરોના નામે પણ ગવાય છે.)
https://www.lokdayro.com/
मारो हंसलो गंगाजीमां नाय –गुरुजी मारा ! भूल्या नर भीत्युंमां भटकाय...० पोताना मंदिरियानी प्रतीत नथी पाळतो ने पारके मंदिरिये पूजवा धावे आडा ने अवळा मुरखो फेरा रे फरे छे ई तो लख रे चोराशीमां जाय. –गुरुजी मारा ! भूल्या नर भीत्युंमां भटकाय...० सहुने पेठे मूर्खे आ माया भेळी कीधी ने नव खर्चे नव खाय,लोभियानी जेम माया भेळी कीधी, जमडा आवे जयारे जीवडाने लेवा भाई, त्यारे जीवनी शी गत थाय,-गुरुजी मारा..... शूरा होय ई तो सनमुख रेवे ने कायर कंपे रूदियानी मांय मूरख मनडाने घणुं समजावुं तो ये गाफल गोथां खाय. –गुरुजी मारा ! भूल्या नर भीत्युंमां भटकाय...० सूमनी पेठे मुरखे माया भेळी कीधी नव खरचे नव खाय पुन्यने नामे भाई! पाई न वापरी एना मनडांने मुगती क्यांथी थाय.. –गुरुजी मारा ! भूल्या नर भीत्युंमां भटकाय...० मुज पर महेर करी प्रभु पधारो तो दासनां दु:खडा दुर थाय शेलाणीने चरणे बोल्या दासी जीवण मीठा मीठा अमीरस पाय.. –गुरुजी मारा ! भूल्या नर भीत्युंमां भटकाय...० (आ रचना संत हमीरोना नामे पण गवाय छे.)
https://www.lokdayro.com/
maro hansalo gangajimam naya mara! nara bhityummam bhatakaya ... 0 potana mandiriyani pratita nathi palato ne parake mandiriye pujava dhave ne avala murakho phera re phare che i to lakha re corasimam jaya. mara! nara bhityummam bhatakaya ... 0 pethe murkhe a maya bheli kidhi ne nava kharce nava khaya، lobhiyani jema maya bheli kidhi، jamada ave jayare jivadane leva bha'i ، tyare jivani si gata thaya،-mara ..... sura hoya i to sanamukha reve ne kayara kampe rudiyani manya murakha manadane ghanum samajavum to ye gaphala gotham khaya. mara! nara bhityummam bhatakaya ... 0 sumani pethe murakhe maya bheli kidhi nava kharace nava khaya pun'yane name bha'i! pa'i na vapari manadanne mugati kyanthi thaya .. mara! nara bhityummam bhatakaya ... 0 muja para mahera kari prabhu padharo to dasanam du: khada dura thaya selanine carane bolya dasi jivana mitha amirasa paya .. mara! nara bhityummam bhatakaya ... 0 (a racana santa hamirona name pana gavaya che.)
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy