મતિ શું મુંજાણી તારી, એવો વણજે આવ્યો વેપારી રે વેપારી.. વેપારી સોંઘુ રે જાણીને સાટુ નવ કરજો, વસ્તુ રે લેજોને વિચારી એવો મનુષ્ય અવતાર માંડ મળ્યો છે, બાંધી ભંડપની ભારી, સદગુરુનો ભાઇ સંગ કરજો, આપે શીખામણ સારીએવો વણજે હરિજન માટે સાચા હિરલા રે વહોરજો, આવે બુધ્ધી તેથી સારી દાસી જીવણ ભીમ કેરા ચરણાં, એક અલખ આશા તારી... એવો વણજે આવ્યો વેપારી..રે..વેપારી
https://www.lokdayro.com/
मति शुं मुंजाणी तारी, एवो वणजे आव्यो वेपारी रे वेपारी.. वेपारी सोंघु रे जाणीने साटु नव करजो, वस्तु रे लेजोने विचारी एवो मनुष्य अवतार मांड मळ्यो छे, बांधी भंडपनी भारी, सदगुरुनो भाइ संग करजो, आपे शीखामण सारीएवो वणजे हरिजन माटे साचा हिरला रे वहोरजो, आवे बुध्धी तेथी सारी दासी जीवण भीम केरा चरणां, एक अलख आशा तारी... एवो वणजे आव्यो वेपारी..रे..वेपारी
https://www.lokdayro.com/
mati sum munjani tari، evo vanaje avyo vepari re vepari .. vepari songhu re janine satu nava karajo ، vastu re lejone vicari evo manusya avatara manda malyo che، bandhi bhandapani bhari، sadaguruno bha'i sanga karajo ، ape sikhamana sari'evo vanaje harijana mate saca hirala re vahorajo ، ave budhdhi tethi sari dasi jivana bhima kera caranam ، alakha asa tari ... evo vanaje avyo vepari..re..vepari
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy