બાળપણાની પ્રિતુ રે મારે પૂર્વ જન્મની પ્રિતુ રે એ.. ઓધા મહેલે આવો … જોઈ જોઈને ઓરીએ જાતું બીબા વિના પડે નહિ ભાતું રે જોઈ જોઈને ઓરીએ જાતું બીબા વિના પડે નહિ ભાતું રે બહાર જીવે આ ભીતું રે .. (૨) ઓધા .. મહોલે આવો રે … મારે બાળપણાની પ્રિતુ રે એ.. દાસી માથે શું છે દાવો મારે મહોલે ન આવો માવા આ દાસી માથે શું છે દાવો મારે મહોલે કીમ ન આવે માવો શું આવો તે અભાવો રે ઓધા .. (૨) મહોલે આવો … (૨) મારે બાળપણાની પ્રિતુ રે તમ વિના પ્રભુ નથી રહેવાતું વાલમ આવો તો કરીએ વાતું તમ વિના એ નથી રહેવાતું એ.. વાલમ આવો તો કરીએ વાતું રે આવી છે એકાંતુ ..રે ઓધા આવી છે એકાંતુ ઓધા રે ઓધા મોહલે આવો … બાળપણાની પ્રિતુ મારે એ દાસી જીવણ ભીમને ભારી વારણાં લઉં વારમ વારી દાસી જીવણ ભીમને ભારી વારણાં લઉં વારી વારી રે ગરીબી ગવાણી રે ઓધા ગરીબી ગવાણી રે ઓધા એ મોહલે આવો … બાળપણાની પ્રિતુ રે મારે બાળપણાની પ્રિતુ રે
https://www.lokdayro.com/
बाळपणानी प्रितु रे मारे पूर्व जन्मनी प्रितु रे ए.. ओधा महेले आवो … जोई जोईने ओरीए जातुं बीबा विना पडे नहि भातुं रे जोई जोईने ओरीए जातुं बीबा विना पडे नहि भातुं रे बहार जीवे आ भीतुं रे .. (२) ओधा .. महोले आवो रे … मारे बाळपणानी प्रितु रे ए.. दासी माथे शुं छे दावो मारे महोले न आवो मावा आ दासी माथे शुं छे दावो मारे महोले कीम न आवे मावो शुं आवो ते अभावो रे ओधा .. (२) महोले आवो … (२) मारे बाळपणानी प्रितु रे तम विना प्रभु नथी रहेवातुं वालम आवो तो करीए वातुं तम विना ए नथी रहेवातुं ए.. वालम आवो तो करीए वातुं रे आवी छे एकांतु ..रे ओधा आवी छे एकांतु ओधा रे ओधा मोहले आवो … बाळपणानी प्रितु मारे ए दासी जीवण भीमने भारी वारणां लउं वारम वारी दासी जीवण भीमने भारी वारणां लउं वारी वारी रे गरीबी गवाणी रे ओधा गरीबी गवाणी रे ओधा ए मोहले आवो … बाळपणानी प्रितु रे मारे बाळपणानी प्रितु रे
https://www.lokdayro.com/
balapanani pritu re mare purva janmani pritu re e .. odha mahele avo... jo'i jo'ine ori'e jatum biba vina pade nahi bhatum re jo'i jo'ine ori'e jatum biba vina pade nahi bhatum re bahara jive a bhitum re .. (2) odha .. mahole avo re... mare balapanani pritu re e .. dasi mathe sum che davo mare mahole na avo mava a dasi mathe sum che davo mare mahole kima na ave mavo sum avo te abhavo re odha .. (2) mahole avo... (2) mare balapanani pritu re tama vina prabhu nathi rahevatum valama avo to kari'e vatum tama vina e nathi rahevatum e .. valama avo to kari'e vatum re avi che ekantu ..re odha avi che ekantu odha re odha mohale avo... balapanani pritu mare e dasi jivana bhimane bhari varanam la'um varama vari dasi jivana bhimane bhari varanam la'um vari vari re garibi gavani re odha garibi gavani re odha e mohale avo ... balapanani pritu re mare balapanani pritu re
https://www.lokdayro.com/
આ ભજન ના રચયિતા : ? 🙁
આ ભજન ના પ્રચલિત ભજનીક : ? 🙁
આ ભજન ક્યાં રાગો માં ગવાય છે : ? 🙁
આ ભજન ક્યાં તાલ માં ગવાય છે : ? 🙁
તમે આ સવાલો ના જવાબ આપીને તમારું યોગદાન આપી શકો છો...... Send your answers
અહી આપેલી માહિતી માં કોઈ ભૂલ થઈ હોય તો તમે અહી મેસેજ કરીને જાણ કરી શકો છો......
તમારા માર્ગદર્શન અને સૂચનો પણ આવકાર્ય છે...
જો તમને જોઈતું કોઈપણ ગીત અહીં ઉપલબ્ધ ન હોય , તો તમે તે સીધું અમને અહીં પૂછીને તે ગીત મેળવી શકો છો ... તમે તમારો સંદેશ અહીં મોકલી શકો છો ...
You can also submit lyrics here...
यदि यहाँ दी गई जानकारी में कोई त्रुटि है, तो आप यहाँ एक संदेश भेजकर रिपोर्ट कर सकते हैं ...
आपके मार्गदर्शन और सुझावों का भी स्वागत है ...
यदि आपके द्वारा चाहा गया कोई भी गीत यहाँ उपलब्ध नहीं है, तो आप हमें यहाँ पूछकर उस गीत को प्राप्त कर सकते हैं ... आप अपना संदेश यहाँ भेज सकते हैं ...
You can also submit lyrics here...
If there is any error in the information given here, you can report it by sending a message here...
Your guidance and suggestions are also welcome ...
If any song that you want is not available here, then you can get that song by asking us directly here... you can send your message here...
You can also submit lyrics here...
You can show your appreciation & support for future development by donating
Do you want to be up to date with us? Sign up for our newsletter
By subscribing you agree to receive the newsletter & updated information from lokdayro.com gujarat, india. Policy